Naresh patel
@Naresh22951522
As my mother would say, God love them
ID:1086902483564122113
20-01-2019 08:25:20
5,9K Tweets
509 Followers
3,0K Following
છોટા ઉદેપુરમાં ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કુખ્યાત બુટલેગરનું ફૂલ આપીને કર્યું સન્માન
#Gujarat #BJP #BreakingNews #LokSabhaElections2024
'પોલીસ મથકે આવતા લોકો સાથે ગુનેગાર જેવું વર્તન ન થવું જોઈએ', ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને કર્યું સુચન
#gujarat #harshsanghavi #police #news #zee24kalak
NIA seeks citizen cooperation in identifying the suspect linked to the #RameswaramCafeBlastCase . 📞 Call 08029510900, 8904241100 or email to [email protected] with any information. Your identity will remain confidential. #BengaluruCafeBlast
NIA seeks citizen cooperation in identifying the suspect linked to the #RameswaramCafeBlastCase .
📞 Call 08029510900, 8904241100 or email to [email protected] with any information.
Your identity will remain confidential. #BengaluruCafeBlast
બનાસકાંઠામાંથી ઝડપાયું શંકાસ્પદ દૂધનું ટેન્કર, ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે દૂધના સેમ્પલ લીધાં
#gujarat #banaskantha #news #ZEE24KALAK
કચ્છના ભાજપના MLA વિરેન્દ્ર સિંહ જાડેજાના પુત્ર જયદિપસિંહ જાડેજાએ આર્મીની ટેન્ક પર બેસી સીનસપાટા કર્યા! વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ
#Kutch #BJP #MLA #Gujarat #Viralvideo #ZEE24KalakOriginalVideo
રાજ્ય સરકારનો મોટો નિર્ણય, જૂની શરતની જમીનમાં તબદીલી કરવા માટે નિર્ણય લીધો
#gujarat #goverment #gandhinagar #news #zee24kalak
અમદાવાદના ધોલેરા પોલીસ સ્ટેશનમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતી યુવતીએ જીવન ટૂંકાવ્યું
#gujarat #ahmedabad #new #ZEE24KALAK
Suryoday Schemeમાં ખેડૂતોને દિવસે 8 કલાક વીજળી આપવાના દાવા પોકળ સાબિત થયા
#gujarat #farmers #suryodayscheme #electricity #news #zee24kalak