NHM Gujarat (@nhmgujarat) 's Twitter Profile
NHM Gujarat

@nhmgujarat

This is the official twitter handle of National Health Mission (NHM) Gujarat

ID: 1016942997760430080

linkhttps://nhm.gujarat.gov.in calendar_today11-07-2018 07:11:19

7,7K Tweet

13,13K Followers

657 Following

DDO Rajkot (@ddorajkot1) 's Twitter Profile Photo

ICDS ઉપલેટા દ્વારા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના સહયોગ થી મોટી પાનેલી ગામ કે.જે.પટેલ હાઇસ્કૂલ ખાતે એનિમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં એનિમિયા શું છે? , લક્ષણો કેવા હોય ? , નિવારી કેમ શકાય? જે બાબતે સમજણ આપવામાં આવી.CMO Gujarat Women & Child Development, Govt of Gujarat Bhanuben Babariya

ICDS ઉપલેટા દ્વારા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના સહયોગ થી મોટી પાનેલી ગામ કે.જે.પટેલ હાઇસ્કૂલ ખાતે એનિમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં  એનિમિયા શું છે? , લક્ષણો કેવા હોય ? , નિવારી કેમ શકાય? જે બાબતે સમજણ આપવામાં આવી.CMO Gujarat Women & Child Development, Govt of Gujarat Bhanuben Babariya
DDO Gandhinagar (@ddo_gandhinagar) 's Twitter Profile Photo

માન. શ્રી ધનંજય દ્વિવેદી અગ્રસચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા આજરોજ માણસા તાલુકાના પરબતપુરા, રીદ્રોલ અને આમજા ખાતેની સરકારી આયુર્વેદ & હોમીયોપથી દવાખાનાની આકસ્મિક મુલાકાત લેવામાં આવેલ અને સેવાઓને વધુ ઉત્કૃષ્ટ બનાવવા બાબતે માર્ગદર્શન આપેલ.

માન. શ્રી ધનંજય દ્વિવેદી અગ્રસચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા આજરોજ માણસા તાલુકાના પરબતપુરા, રીદ્રોલ અને આમજા ખાતેની સરકારી આયુર્વેદ & હોમીયોપથી દવાખાનાની આકસ્મિક મુલાકાત લેવામાં આવેલ અને સેવાઓને વધુ ઉત્કૃષ્ટ બનાવવા બાબતે માર્ગદર્શન આપેલ.
DDO KHEDA (@ddo_kheda) 's Twitter Profile Photo

આજરોજ કઠલાલ તાલુકાના ભરકુંડા ગામની મુલાકાત લઈ દફ્તર તપાસણી કરી વધુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લઈ સંસ્થાનોની વ્યવસ્થાઓ અને હાજર સ્ટાફની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા. CMO Gujarat

આજરોજ કઠલાલ તાલુકાના ભરકુંડા ગામની મુલાકાત લઈ દફ્તર તપાસણી કરી વધુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લઈ સંસ્થાનોની વ્યવસ્થાઓ અને હાજર સ્ટાફની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા.
CMO Gujarat
Central Health Education Bureau (CHEB) (@theonlycheb) 's Twitter Profile Photo

विश्व अल्जाइमर दिवस-2024 #WorldAlzheimersDay #dementia #AlzheimersAwareness #Alzheimer #homehealthcare #dementiasupport #alzheimersfight #alzheimerscaregiving #alzheimerssupport #alzheimersprevention

विश्व अल्जाइमर दिवस-2024
#WorldAlzheimersDay
#dementia
#AlzheimersAwareness
#Alzheimer
#homehealthcare #dementiasupport #alzheimersfight #alzheimerscaregiving #alzheimerssupport #alzheimersprevention
DSBCC Health Jamnagar (@dsbcc_jamnagar) 's Twitter Profile Photo

જોડીયા તાલુકાના AAM જોડિયા-૧ ગામ ના બાળક ને સિવિયર સ્કીન ઇન્ફેકશન નિદાન થયું હતું કોમ્યુનીટી હેલ્થ ઓફિસર દ્વારા બાળક ને ૧૦ દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખી સારવાર,યોગ્ય ખોરાક, માર્ગદર્શન અને ફોલોપ દ્વારા ખુબજ સારું પરિણામ મળેલ.DDO JAMNAGAR GujHFWDept NHM Gujarat IEC: SBCC cell-Gujarat

જોડીયા તાલુકાના AAM જોડિયા-૧ ગામ ના બાળક ને સિવિયર સ્કીન ઇન્ફેકશન નિદાન થયું હતું કોમ્યુનીટી હેલ્થ ઓફિસર દ્વારા બાળક ને ૧૦ દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખી સારવાર,યોગ્ય ખોરાક, માર્ગદર્શન અને ફોલોપ દ્વારા ખુબજ સારું પરિણામ મળેલ.DDO JAMNAGAR
GujHFWDept
NHM Gujarat
IEC: SBCC cell-Gujarat
DDO Sabarkantha (@sabarkanthadp) 's Twitter Profile Photo

હિંમતનગર તાલુકાના ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય-માતૃબાળ કલ્યાણ ની પ્રશંશનીય સેવાઓ. સપ્ટેમ્બર માસમાં 8 સગર્ભા માતાઓની સલામત પ્રસુતિ સહિત એપ્રિલ માસથી આજ સુધીમાં 35 પ્રસુતિ કરાવવામાં આવી. હિંમતનગરની નજીકના વિસ્તાર હોવા છતાં #PHC ની સેવાઓ પર જન સામાન્યનો અતૂટ વિશ્વાસ...

હિંમતનગર તાલુકાના ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય-માતૃબાળ કલ્યાણ ની પ્રશંશનીય સેવાઓ.

સપ્ટેમ્બર માસમાં 8 સગર્ભા માતાઓની સલામત પ્રસુતિ સહિત એપ્રિલ માસથી આજ સુધીમાં 35 પ્રસુતિ કરાવવામાં આવી.

હિંમતનગરની નજીકના વિસ્તાર હોવા છતાં #PHC ની સેવાઓ પર જન સામાન્યનો અતૂટ વિશ્વાસ...
Collector Dahod (@collectordahod) 's Twitter Profile Photo

તંદુરસ્ત જીવનનો આધાર સ્વચ્છતા પર નિર્ભર છે. સ્વચ્છતા રાખીશું, તો જ સ્વસ્થ રહીશું. આ વાતને ખરા અર્થમાં સાર્થક કરી, સ્વચ્છાગ્રહીઓ લઈ રહ્યા છે સફાઈ સાથે સ્વાસ્થ્યની દરકાર. #SHSGujarat2024 #SBMRGujarat

Ministry of Health (@mohfw_india) 's Twitter Profile Photo

MoS (Health) Smt. Anupriya Patel delivered the Presidential Address at the regional conclave on 'Enhancing Regional Collaboration & Harmonization in the Standard Setting Process' at the Global Food Regulators Summit 2024 being held at Bharat Mandapam, New Delhi. #GFRS2024

MoS (Health) Smt. Anupriya Patel delivered the Presidential Address at the regional conclave on 'Enhancing Regional Collaboration & Harmonization in the Standard Setting Process' at the Global Food Regulators Summit 2024 being held at Bharat Mandapam, New Delhi.

#GFRS2024
Ministry of Health (@mohfw_india) 's Twitter Profile Photo

Recognizing these symptoms is the first step in seeking help and support. Let’s raise awareness and promote understanding this World Alzheimer’s Day. . . #WorldAlzheimersDay

Recognizing these symptoms is the first step in seeking help and support. Let’s raise awareness and promote understanding this World Alzheimer’s Day.

#WorldAlzheimersDay
ABDMGujarat (@abdmgujarat) 's Twitter Profile Photo

ડૉક્ટર્સ ની અલગ-અલગ ફાઈલો સાચવવાની ઝંઝટ માંથી મુક્ત થઇ જાઓ.! આયુષ્માન ભારત ડિજિટલ મિશન #ABDM અંતર્ગત આભા બનાવો, ડિજિટલ થઇ જાઓ..! વધુ જાણકારી માટે મુલાકાત લો: abdm.gov.in #AyushmanBharatDigitalMission #3YearsofABDM #AyushmanPakhwada #ABHAid #ABHAnumber #digitalhealth

ડૉક્ટર્સ ની અલગ-અલગ ફાઈલો સાચવવાની ઝંઝટ માંથી મુક્ત થઇ જાઓ.!
આયુષ્માન ભારત ડિજિટલ મિશન #ABDM અંતર્ગત આભા બનાવો, ડિજિટલ થઇ જાઓ..!
વધુ જાણકારી માટે મુલાકાત લો:
abdm.gov.in

#AyushmanBharatDigitalMission #3YearsofABDM #AyushmanPakhwada #ABHAid #ABHAnumber #digitalhealth
Sbcc.Health.Rajkot (@sbcchealth) 's Twitter Profile Photo

રાજકોટ જિલ્લામાં પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ ખાતે જિલ્લા કક્ષાનો પોષણ સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ જેમાં આરોગ્ય વિષયક યોજનાકીય પ્રચાર પ્રાસાર કરવામાં આવેલ @CDHORajkot DDO Rajkot Collector Rajkot NHM Gujarat GujHFWDept

રાજકોટ જિલ્લામાં પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ ખાતે જિલ્લા કક્ષાનો પોષણ સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ જેમાં આરોગ્ય વિષયક યોજનાકીય પ્રચાર પ્રાસાર કરવામાં આવેલ @CDHORajkot DDO Rajkot Collector Rajkot NHM Gujarat GujHFWDept
NHM Gujarat (@nhmgujarat) 's Twitter Profile Photo

▶️ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના કુટુંબદીઠ વાર્ષિક રૂપિયા 10 લાખ સુધીનું આરોગ્ય કવચ. ➡️ આપ રાજ્યમાં #pmjay સંલગ્ન કુલ 2647 હોસ્પિટલમાં આરોગ્યસેવાઓ મેળવી શકો છો. જેમાં 1742 સરકારી, 897 ખાનગી હોસ્પિટલ તથા ભારત સરકારશ્રીની 8હોસ્પિટલ પણ સમાવિષ્ટ છે. #6yearsofpmjay #Healthcare #PMJAY

▶️ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના
કુટુંબદીઠ વાર્ષિક રૂપિયા 10 લાખ સુધીનું આરોગ્ય કવચ.

➡️ આપ રાજ્યમાં #pmjay સંલગ્ન કુલ 2647 હોસ્પિટલમાં આરોગ્યસેવાઓ મેળવી શકો છો.
જેમાં 1742 સરકારી, 897 ખાનગી હોસ્પિટલ તથા ભારત સરકારશ્રીની 8હોસ્પિટલ પણ સમાવિષ્ટ છે.
#6yearsofpmjay
#Healthcare #PMJAY
SBCC&IEC Cell_Health department Mehsana (@dsbccmehsana) 's Twitter Profile Photo

માન.કલેક્ટર સાહેબશ્રી દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસ ના લાભાર્થીઓ માટે જિલ્લા વહિવટી તંત્ર તરફથી જનતાને અપીલ. Collector Mehsana DDO Mehsana Rushikesh Patel RBSK GUJARAT🇮🇳🇮🇳🇮🇳 Info Mahesana GoG CMO Gujarat NHM Gujarat GujHFWDept

NHM Gujarat (@nhmgujarat) 's Twitter Profile Photo

#healthbulletin #juvenileDiabities #Alzheimer #AlzheimerDay #AlzheimerAwareness #WorldAlzheimerDay #healthcare #HealthcareForAll #nutritionkit

#healthbulletin
#juvenileDiabities
#Alzheimer
#AlzheimerDay
#AlzheimerAwareness
#WorldAlzheimerDay
#healthcare
#HealthcareForAll
#nutritionkit