
NHM Gujarat
@nhmgujarat
This is the official twitter handle of National Health Mission (NHM) Gujarat
ID: 1016942997760430080
https://nhm.gujarat.gov.in 11-07-2018 07:11:19
10,10K Tweet
15,15K Takipçi
912 Takip Edilen


આરોગ્ય સેવાઓ-સુવિધાઓના સુચારૂ અમલીકરણ અને સેવાઓનું એકત્રિકરણ એટલે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે નિર્માણ પામેલા આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબની સવિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું. ટેકનોલોજીનાં માધ્યમથી અને ડેશબોર્ડની મદદથી



અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન મહાદાન ની અવિરત યાત્રા એક અઠવાડીયા માં થયુ બીજુ અંગદાન આ સાથે સિવિલ અમદાવાદ માં આજદીન સુધી થયા કુલ ૧૯૮ અંગદાન Rushikesh Patel Dhananjay Dwivedi Dr. Rakesh Joshi



મચ્છરનો નાનો ડંખ લાવી શકે મોટી બીમારી!ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા આજે જ સજાગ બનો, ઘર અને પરિવારને સુરક્ષિત રાખો. #AntiDengueMonth #DengueAwareness #StopMosquitoBreeding #HealthyGujarat CMO Gujarat Ministry of Health Anupriya Patel Rushikesh Patel





વરસાદની સિઝન અને સમય છે ત્યારે.... મચ્છર કે માખી કરડવાથી થઈ શકે છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ચાંદીપુરા જેવી વાહકજન્ય બીમારીઓ... જો લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. #NVBDCP #વાહકજન્યરોગો CMO Gujarat Ministry of Health Jagat Prakash Nadda Anupriya Patel


A soldier never die ! સિવિલ હોસ્પિટલનું ૧૯૯ મુ અંગદાન "જવાન"ને નામ દેશના સીમાડાઓની રક્ષા કરતા BSFના વીર જવાને મૃત્યુ પછી અંગદાન કરી ચાર જરુરીયાતમંદોને નવજીવન આપ્યું Rushikesh Patel Dhananjay Dwivedi Dr. Rakesh Joshi

માત્રુભુમિ અને દેશવાસીઓની રક્ષા અને સેવા કરવાનો એક માત્ર ઉદ્દેશ એ BSFના વીર જવાને મૃત્યુ પછી પણ સાબિત કર્યુ :- ડૉ.રાકેશ જોષી, તબીબી અધિક્ષક BSF જવાન રાધાક્રિષ્ન રાયના અંગદાનથી હ્રદય એક લીવર તેમજ બે કીડની એમ ચાર અંગોનુ દાન મળ્યુ Rushikesh Patel Dhananjay Dwivedi Dr. Rakesh Joshi



ડાયાબિટીસ સામે ગુજરાત સરકારનો જંગ. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 25 હજાર દર્દીઓને રૂ. 1.9 કરોડના ઇન્સ્યુલીન ઇન્જેકશન નિ:શુલ્ક આપવામાં આવ્યા Rushikesh Patel Dhananjay Dwivedi Dr. Rakesh Joshi


રુ. ૧.૯ કરોડ કરતાં વધારે ના ઇન્સ્યુલિન ઇન્જેક્શન તેમ જ ૭૮ લાખ કરતા વધારે ના ગ્રોથ હોર્મોન ઇંજેક્શનો ગરીબ દર્દીઓને પૂરા પાડી દર્દીલક્ષી અભિગમ દર્શાવતો રાજ્યનો આરોગ્ય વિભાગ Rushikesh Patel Dhananjay Dwivedi Dr. Rakesh Joshi



પરિવાર નિયોજન, તંદુરસ્ત ભવિષ્ય માટેની પહેલ છે. #WorldPopulationDay #FamilyPlanning #HealthyGujarat #ResponsibleParenthood CMO Gujarat Ministry of Health Jagat Prakash Nadda Anupriya Patel
