Nitesh Lalan(@LalanNitesh) 's Twitter Profileg
Nitesh Lalan

@LalanNitesh

President - Kutch District Indian Youth Congress (East Kutch)

ID:1311012106540441601

linkhttps://linktr.ee/NiteshLalan calendar_today29-09-2020 18:37:22

1,0K Tweets

132 Followers

150 Following

Nitesh Lalan(@LalanNitesh) 's Twitter Profile Photo

આપણું કચ્છ, આપણો ઉમેદવાર

૦૧-કચ્છ મોરબી લોકસભા
લોકસંપર્ક અભિયાન

તાઃ ૨૭/૦૪/૦૨૦૨૪ ના રોજ લોકસભા ચૂંટણી અંતર્ગત ૦૧-કચ્છ મોરબી લોકસભા, નખત્રાણા તાલુકા મતવિસ્તારમાં લોકસંપર્ક અભિયાન નું આયોજન કરવામાં આવ્યું છે, આ તો કે દરેક INDIA ગઠબંધ ના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા આગેવાન…

આપણું કચ્છ, આપણો ઉમેદવાર ૦૧-કચ્છ મોરબી લોકસભા લોકસંપર્ક અભિયાન તાઃ ૨૭/૦૪/૦૨૦૨૪ ના રોજ લોકસભા ચૂંટણી અંતર્ગત ૦૧-કચ્છ મોરબી લોકસભા, નખત્રાણા તાલુકા મતવિસ્તારમાં લોકસંપર્ક અભિયાન નું આયોજન કરવામાં આવ્યું છે, આ તો કે દરેક INDIA ગઠબંધ ના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા આગેવાન…
account_circle
Nitesh Lalan(@LalanNitesh) 's Twitter Profile Photo

ફર્ક સાફ છે
ભાજપ એટલે બેરોજગારી પાક્કી
કોંગ્રેસ એટલે
પહેલી નૌકરી પાક્કી
Congress Indian Youth Congress Gujarat Congress Indian Youth CongressGujarat Mallikarjun Kharge Rahul Gandhi Shaktisinh Gohil MP



વધુ માહિતી માટે સંપર્ક કરો
linktr.ee/NiteshLalan

ફર્ક સાફ છે ભાજપ એટલે બેરોજગારી પાક્કી કોંગ્રેસ એટલે પહેલી નૌકરી પાક્કી @INCIndia @IYC @INCGujarat @IYCGujarat @kharge @RahulGandhi @shaktisinhgohil #VoteForCongress #VoteForDevelopment વધુ માહિતી માટે સંપર્ક કરો linktr.ee/NiteshLalan
account_circle
Nitesh Lalan(@LalanNitesh) 's Twitter Profile Photo

હવે કચ્છ-મોરબીના “સાંસદ” બનવાની
નથી આ લડાઈ..,

હુ તો જનજનના “સાથી” બનવાનો
સંકલ્પ લઈને આવ્યો છુ..!

આપણો સાંસદ
નિતેષ લાલણ (માતંગ)



વધુ માહિતી માટે સંપર્ક કરો…

account_circle
Gujarat Youth Congress(@IYCGujarat) 's Twitter Profile Photo

ફર્ક સાફ છે
ભાજપ એટલે બેરોજગારી પાક્કી
કોંગ્રેસ એટલે
પહેલી નૌકરી પાક્કી

Indian Youth Congress

ફર્ક સાફ છે ભાજપ એટલે બેરોજગારી પાક્કી કોંગ્રેસ એટલે પહેલી નૌકરી પાક્કી #VoteForCongress @IYC
account_circle
Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

પ્રિયંકા ગાંધીજી ની
જાહેર સભા
ધરમપુરની જનતાને મળવા આવી રહ્યા છે બહેન Priyanka Gandhi Vadra
તારીખ: 27 એપ્રિલ 2024,શનિવાર
સમય : સવારે 10 વાગે
સ્થળ : દરબાર ગઢ કમ્પાઉન્ડ
તાલુકો : ધરમપુર

પ્રિયંકા ગાંધીજી ની જાહેર સભા ધરમપુરની જનતાને મળવા આવી રહ્યા છે બહેન @priyankagandhi તારીખ: 27 એપ્રિલ 2024,શનિવાર સમય : સવારે 10 વાગે સ્થળ : દરબાર ગઢ કમ્પાઉન્ડ તાલુકો : ધરમપુર
account_circle
Rahul Gandhi(@RahulGandhi) 's Twitter Profile Photo

टीवी-रेडियो हर जगह,
गूंजती रही ‘झूठ की वाणी’,

थम गए तरक्की के पहिए,
ठप पड़ गई ‘विकास की गाड़ी’।

परिवर्तन की आहट सुनिए,
कांग्रेस को चुनिए।

account_circle
Nitesh Lalan(@LalanNitesh) 's Twitter Profile Photo

પરમ પૂજ્ય દેશ દેવી શ્રી આશાપુરામાં ના દર્શન કરી લખપત તાલુકા નું લોકસંપર્ક પ્રવાસ શરૂ કર્યું.

જય માતાજી

પરમ પૂજ્ય દેશ દેવી શ્રી આશાપુરામાં ના દર્શન કરી લખપત તાલુકા નું લોકસંપર્ક પ્રવાસ શરૂ કર્યું. જય માતાજી
account_circle
Nitesh Lalan(@LalanNitesh) 's Twitter Profile Photo

તા.૨૫/૦૪/૨૦૨૪ આજરોજ જક્ચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા ૨૦૨૪ લોકસભા ચૂંટણી માટે કાર્યાલય નું ભુજ-ક્ચ્છ મધ્યે ઉદ્ઘાટન કાર્યક્રમમાં INDIA ગઠબંધનના આગેવાનો ની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

તા.૨૫/૦૪/૨૦૨૪ આજરોજ જક્ચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા ૨૦૨૪ લોકસભા ચૂંટણી માટે કાર્યાલય નું ભુજ-ક્ચ્છ મધ્યે ઉદ્ઘાટન કાર્યક્રમમાં INDIA ગઠબંધનના આગેવાનો ની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. #kachchh #morbi #HaathBadlegaHaalaat #Rahul_Gandhi #LokasabhaElection2024
account_circle