Kishan Patel 🇮🇳 (@kishanpatel21) 's Twitter Profile
Kishan Patel 🇮🇳

@kishanpatel21

| #राष्ट्रप्रथम | SwayamSevak | #ગુજરાતી | 🎓Alumnus : @sdau_ | योगः कर्मसु कौशलम् | अत्त दीपो भवः | RTs ≠ Endorsement | Views are Personal 🙂

ID: 851302259380170752

linkhttps://www.instagram.com/kishan_patel.98 calendar_today10-04-2017 05:14:09

1,1K Tweet

310 Takipçi

294 Takip Edilen

Kishan Patel 🇮🇳 (@kishanpatel21) 's Twitter Profile Photo

न किसी से ईर्ष्या न किसी से होड़ मेरी अपनी मंज़िलें..मेरी अपनी दौड़ #FridayMotivation

GPSC (@gpsc_official) 's Twitter Profile Photo

List of Eligible Candidates for Application Scrutiny, Advt. No. 108/2020-21, Food Inspector/Food Safety Officer, Class-3, Gandhinagar Municipal Corporation gpsc.gujarat.gov.in/Documents/Adve…

Vinod Kapri (@vinodkapri) 's Twitter Profile Photo

This is PURE GOLD❤️❤️ नोएडा की सड़क पर कल रात 12 बजे मुझे ये लड़का कंधे पर बैग टांगें बहुत तेज़ दौड़ता नज़र आया मैंने सोचा किसी परेशानी में होगा , लिफ़्ट देनी चाहिए बार बार लिफ़्ट का ऑफ़र किया पर इसने मना कर दिया वजह सुनेंगे तो आपको इस बच्चे से प्यार हो जाएगा ❤️😊

Kishan Patel 🇮🇳 (@kishanpatel21) 's Twitter Profile Photo

એ સફળતાની સીડી શું કામની જેમાં માણસ તો ઉપર ચઢે પણ માણસાઈ નીચે ઊતરી જાય છે...

Kishan Patel 🇮🇳 (@kishanpatel21) 's Twitter Profile Photo

"કૃષ્ણ" એટલે 'સર્મપણ' અને 'જય શ્રી કૃષ્ણ' એટલે "આત્મસમર્પણ"...!!

Kishan Patel 🇮🇳 (@kishanpatel21) 's Twitter Profile Photo

અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, તમે ઘરે દીવો કર્યો અમે જાતને બાળી છે. વાર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે, ભીતરે રોજ હોળી સળગે ચહેરા પર દિવાળી છે... -- ખલિલ ધનતેજવી

Kishan Patel 🇮🇳 (@kishanpatel21) 's Twitter Profile Photo

There are no parents who want to have an unemployed son,no woman who wants to marry an unemployed man,no son who wants an unemployed father,and no sister who wants an unemployed brother. Men are Success Object,because nobody cares about a man who doesn't earn. Nobody! #MensDay

Kishan Patel 🇮🇳 (@kishanpatel21) 's Twitter Profile Photo

તમે દરેક ભસતા કૂતરા સામે રોકાઈને પથ્થર ફેંકતા રહેશો તો તમારી મંઝિલે કદી નહિ પહોંચી શકો. એના કરતાં હાથમાં બિસ્કીટો રાખો અને આગળ વધતા રહો.

Kishan Patel 🇮🇳 (@kishanpatel21) 's Twitter Profile Photo

મેચમાં વરસાદ થી કોઈ નુકસાન નથી છતાં કેટલું દુઃખ લાગ્યું ? ? જ્યારે ખેડૂત નું પકવેલું અનાજ વરસાદ માં ધોવાઈ જાય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાતી હશે ! ! !

Kishan Patel 🇮🇳 (@kishanpatel21) 's Twitter Profile Photo

શોખ તો બધાં ને મોંઘા જ ગમે છે. પણ શોખ આપણી પરિસ્થિતિ જોઈને કરવાં જોઈએ...!!!

Ram Ahir PI (@rjram_ahir) 's Twitter Profile Photo

મોકો હોવા છતાં પ્રમાણિક રહેવું અધિકાર હોવા છતાં નમ્ર રહેવું સંપત્તિ હોવા છતાં સાદું રહેવું ક્રોધ હોવા છતાં શાંત રહેવું, આ જ જીવનનું સર્વોત્તમ મેનેજમેન્ટ છે. #goodmorning #જય_શ્રી_કૃષ્ણ

Kishan Patel 🇮🇳 (@kishanpatel21) 's Twitter Profile Photo

હે પ્રભુ, સંજોગો વિકટ હોય ત્યારે સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ બધી બાબતો અવળી પડતી હોય ત્યારે હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે શાંતિ કેમ રાખવી કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું તે મને શીખવ – કુન્દનિકા કાપડીયા

હે પ્રભુ,
સંજોગો વિકટ હોય ત્યારે
સુંદર રીતે કેમ જીવવું
તે મને શીખવ
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે
શાંતિ કેમ રાખવી
કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે
ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું
તે મને શીખવ
– કુન્દનિકા કાપડીયા
Kishan Patel 🇮🇳 (@kishanpatel21) 's Twitter Profile Photo

જેટલો મોટો સંઘર્ષ હશે, જીત એટલી મોટી હશે..🚩 #VivekanandaJayanti #YuvaDivas2024

જેટલો મોટો સંઘર્ષ હશે, જીત એટલી મોટી હશે..🚩
#VivekanandaJayanti
#YuvaDivas2024