
Dashrathsinh Rathod
@khambha2rathod
ID: 1764857562854281216
05-03-2024 03:40:34
406 Tweet
3 Takipçi
10 Takip Edilen

અમરેલી-જાફરાબાદમાં બોટ ડૂબ્યા બાદ 9 ખલાસીઓ હજુ લાપતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ખલાસીઓના પરિવારની લીધી મુલાકાત મૃતક ખલાસી અને લાપતા ખલાસીઓના પરિવારને મળ્યા #Amreli #Jafrabad #BoatAccident #MissingSailors #RescueOperation #KunvarjiBavaliya Kunvarji Bavaliya


#Amreli : સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ગાધકડા અને આસપાસના ગામોમાં વરસાદ. ગાધકડા ગામની ફુલઝર નદીમાં આવ્યું પૂર. #GujaratRain | #HeavyRains | #RainAlert | #Floods2025 Report : Dashrathsinh Rathod Anchor : Juhi Pandya Gandhi

અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની અમર ડેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ.... જેમાં પ્રમુખ તરીકે અશ્વિનભાઈ સાવલિયા અને ઉપપ્રમુખ તરીકે મુકેશ સંઘાણી બિનહરીફ ચૂંટાયા.. #AmarDairy | #Election | #Amreli Report : Dashrathsinh Rathod Anchor : Kushagra Bhatt

અમરેલીમાં ટેકાના ભાવે મગફળી નોંધણીનું સર્વર ડાઉન. સતત બીજા દિવસે પણ સર્વર અને ટેકનિકલ ખામી. #Registration | #ServerCrash | #Farmers | #Amreli Report : Dashrathsinh Rathod Anchor : Juhi Pandya Gandhi

ટેકાના ભાવે જણસીની ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરૂ. અત્યારસુધીમાં અંદાજે પોણા બે લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું. કૃષિમંત્રીએ કહ્યું તમામ જણસી પાકની નોંધણી થશે. #Registration | #Farmers | #RaghavjiPatel Report : malhar vora Anchor : Yash Bhatt

#Amreli ખાંભા અને ગીર પંથકમાં ભર ચોમાસે પાણી આપવા માગ ખાંભાની જીવાદોરી સમાન મોભનેસ ડેમ હજુ પણ ખાલીખમ #Khambha | #Waterdemand | #Farmer Report : Dashrathsinh Rathod Anchor : Hetvi Shah




અમરેલીના સાવરકુંડલામાં ખનીજ ચોરી પર જનતા રેડ. નેસડી રોડ પરની સ્થાનિક નદીમાં ખેડૂતોની રેડ. નદીમાં રેતી ચોરી કરતા ટ્રેક્ટરને ખેડૂતોએ ઝડપ્યું. મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા મળી રેતી ચોરી ઝડપી. #MineralTheft | #Crime | #Amreli Report : Dashrathsinh Rathod Anchor : Juhi Pandya Gandhi

#Amreli બગસરાના માવજીંજવા ગામમાં ચેકીંગમાં આવેલી PGVCLની ટીમનો લીધો ઉધડો સરપંચે પોલીસની હાજરીમાં જ PGVCLના અધિકારીઓને ધમકી આપી #Bagasara | #PGVCL | #Threat Report : Dashrathsinh Rathod Anchor : Dr. Juhi Patel


અમરેલી શહેર નજીક 1883માં સ્થપાયેલી ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ ‘પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝીંગ ઇન્ડિયા’ યોજના હેઠળ આધુનિક સુવિધાઓથી સજ્જ બની #IshwariyaPrimarySchool | #SmartSchool | #Amreli Report : Dashrathsinh Rathod Anchor : Yash Bhatt

#Amreli ખાંભાના માલકનેશ ગામમાં 30 વર્ષીય મેહુલ સોલંકીની હત્યા કરનાર ત્રણ આરોપી ઝડપાયા મૃતક મેહુલ સોલંકીની પત્ની સાથે હત્યારા અલ્પેશ બારૈયાને આડો સંબંધ હતો #Khambha | #Malkaneshvillage | #Murder Report : Dashrathsinh Rathod Anchor : Hetvi Shah



અમરેલીના સાવરકુંડલામાં કિન્નરોનો ત્રાસ વધ્યો. મહુવા રોડ પર દુકાનોમાંથી પૈસા ઉઘરાવતા બબાલ. દુકાનદારે રૂપિયા ન આપતા કિન્નરોએ કરી અશ્લીલ હરકતો. #Kinnara | #Navratri2025 | #Savarkundal Report : Dashrathsinh Rathod Anchor : Dr. Juhi Patel

અમરેલીના ચભાડીયા ગામે પ્રેમ સંબંધમાં હત્યા યુવતીના પરિવારને જાણ થતા યુવતીના પરિવારે ધોકા વડે યુવકને માર માર્યો #Amreli | #Murder | #Crime Reporter : Dashrathsinh Rathod Anchor : Mayuri Trivedi

અમરેલીના ધજડી ગામે વરસાદના કારણે ફૂલની ખેતીનો સફાયો વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતની 6 વીઘા ફૂલની ખેતીને ભારે નુકસાન #Amreli | #FlowerCultivation | #HavyRain Reporter : Dashrathsinh Rathod Anchor : Juhi Pandya Gandhi