....Jayu ॐ (@jayu_4) 's Twitter Profile
....Jayu ॐ

@jayu_4

Jai Shri Krishna 😍♥️ |

ID: 801447205378859008

calendar_today23-11-2016 15:27:58

104,104K Tweet

1,1K Followers

123 Following

🇮🇳 Dr.Kamal 🇮🇳🐦(Modi ka Parivar) (@kamal_naishad) 's Twitter Profile Photo

काव्याक्षरा जब #एहसास होने लगे हर #हरफ़ में उनके, तो खुद को खो देना भी एक इनाम था.....✍️🪷 #बज़्म #काव्याक्षरा

<a href="/Kavyakshra9/">काव्याक्षरा</a> जब #एहसास होने 
लगे हर #हरफ़ में उनके,
तो खुद को खो देना 
भी एक इनाम था.....✍️🪷
#बज़्म 
#काव्याक्षरा
Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

દિલને બધું જ સમજાઈ ગયું, સપનું મારૂં વિખાઈ ગયું!! મન મારૂં ગમગીન બની ગયું. સપનામાં બતાવા તને હું સોળે શણગાર સજી. લાગી તને રૂપ રૂપનો અંબાર, સ્વર્ગની અપ્સરા જેવી. આંખ ખોલીને જોયું તો, દિલને બધું જ સમજાઈ ગયું, સપનું મારૂં વિખાઈ ગયું!!✨🌼 -સ્વરા શાહ (રાધા) #રાધાસ્વરા

દિલને બધું જ સમજાઈ ગયું,
સપનું મારૂં વિખાઈ ગયું!!

મન મારૂં ગમગીન બની ગયું.
સપનામાં બતાવા તને
હું સોળે શણગાર સજી.
લાગી તને રૂપ રૂપનો અંબાર,
સ્વર્ગની અપ્સરા જેવી.
આંખ ખોલીને જોયું તો,
દિલને બધું જ સમજાઈ ગયું,
સપનું મારૂં વિખાઈ ગયું!!✨🌼
-સ્વરા શાહ (રાધા)
#રાધાસ્વરા
काली™🚩🔥❤ (@kali03357193) 's Twitter Profile Photo

મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી.. પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. #વિશ્વ_ગુજરાતી_ભાષા_દિવસ❣

Ocean Jain (@ocjain4) 's Twitter Profile Photo

बुलेट तो बच्चे चलाते है तेजस तो शेर उड़ाते है🔥🔥💪

Swara Shah (@radhaswara) 's Twitter Profile Photo

આંખો બંધ કરતાં જ તું દેખાય છે. ગઝલની કલ્પનામાં તું લખાય છે.✨♥️ #રાધાસ્વરા

આંખો બંધ કરતાં જ તું દેખાય છે.
ગઝલની  કલ્પનામાં તું  લખાય છે.✨♥️
#રાધાસ્વરા
काली™🚩🔥❤ (@kali03357193) 's Twitter Profile Photo

ગુજરાત 🙏 અંબાલાલ ની આગાહી સાચી પડે એમ લાગે 🥲 વરસાદ નહીં પુર આવે એવું લાગે છે 💔

मिश्री..™ (@misrihu) 's Twitter Profile Photo

અજાણી ભીડમાં કોઈક પોતાનું મળ્યું, જાણે આંખોને તમારું નજરાણું મળ્યું, એક મરીઝ ઘવાયો કંઇક એવી રીતે, જાણે તબીબને આખું દવાખાનું મળ્યું..! #મરીઝ

𝐀𝐥𝐤𝐚..🦋 (@bholi_akku) 's Twitter Profile Photo

શબ્દોને ગમે તેટલી સમજદારીથી વાપરો, તો પણ સાંભળવાવાળો પોતાની બુદ્ધિ પ્રમાણે જ એનો મતલબ સમજે છે..!! Good morning ❤️

Riyu (@the_riyuu) 's Twitter Profile Photo

વર્તમાન માંથી જ સુખ લેવાનો પ્રયત્ન કરો, કારણ કે ભવિષ્ય ખુબ જ કપટી છે, એ ખાલી આશ્વાસન જ આપશે, ગેરેંટી નહી. #goodmorng 💐☕

𝐀𝐚𝐬𝐡𝐢 (@hii_ok_byee) 's Twitter Profile Photo

सुप्रभात दोस्तों 🌸✨ आज का दिन आप सभी के लिए मंगलमय हो।