Jamawat (@jamawat3) 's Twitter Profile
Jamawat

@jamawat3

Digital Venture Focusing Mainly on Gujarat,દેશ અને દુનિયાની સાંપ્રત ઘટનાઓની સાથે જમાવટ એવું કન્ટેન્ટ રજૂ કરે છે જે તમારા જીવનમાં સીધી કે આડકતરી રીતે અસર કરે.

ID: 1554809703510601729

linkhttp://www.jamawat.com calendar_today03-08-2022 12:41:46

13,13K Tweet

72,72K Followers

3 Following

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Vinesh Phogat અને Bajrang Punia જોડાયા Congressમાં, બંનેએ માન્યો કોંગ્રેસનો આભાર! #Congress #VineshPhogat #BagrangPunia #Wrestlers #Protest #BJP #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Gujaratના શિક્ષણ વ્યવસ્થા તંત્રને લઈ વિદ્યાર્થી નેતા Yuvrajsinhએ શું કહ્યું? #Gujarat #Education #EducationSystem #Yuvrajsinh #TET #TAT #Protest #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

રહેવાસીઓનો આક્ષેપ, ઉદ્યોગપતિઓના ઈશારે અમને બળજબરીથી ટાર્ગેટ કર્યા... #News #kutch #demolition #Jamawat #JamawatUpdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Dediapadaના ધારાસભ્યએ ખરાબ રસ્તાને લઈ આપ્યું નિવદેન, Chaitar Vasava કરશે રસ્તા રોકો આંદોલન! #Bharuch #Gujarat #MLA #Potholes #Protest #StatueOfUnity #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Saumya Joshiના મુખેથી સાંભળો રાણાનું પ્રણયગીત.. મીરાના પતિની કૃષ્ણને ફરિયાદ! #Gujarati #Kavita #Krishna #SaumyaJoshi #Mera #Bhakti #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Bhupendra Patelએ Mamata Banerjeeને લઈ કર્યું ટ્વિટ, તો Harsh Sanghviએ Posco Actને લઈ કહી વાત #Gujarat #CM #RapeCase #MamataBanerjee #POSCO #HarshSanghvi #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

વરસાદે ખેડૂતોને પાયમાલ બનાવ્યા! ભરાયેલા વરસાદી પાણીથી નુકસાન! Amit Chavda પહોંચ્યા આ ગામ... #Congress #Gujarat #Rain #Farmer #RainWater #Disaster #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

ધર્મ નગરી ઉજ્જૈનને કલંકિત કરે તેવી ઘટના! મહિલાનો બળાત્કાર અને લોકોએ વિડિયો ઉતાર્યો! #ujjain #rape #rapist #murder #kolkata #karmanagari #KolkataDoctorCase #jamawatupdate #jamawat

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

વિઘ્નહર્તા ગણેશ આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે એવી પ્રાર્થના..ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા... . #GaneshChaturthi2024 #Ganesha #festival #GanpatiBappaMorya #ganpatifestival #jamawat #jamawatupdate

વિઘ્નહર્તા ગણેશ આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે એવી પ્રાર્થના..ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા...
.
#GaneshChaturthi2024 #Ganesha #festival #GanpatiBappaMorya #ganpatifestival #jamawat #jamawatupdate
Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Ganesh Mahotsavનો આજથી પ્રારંભ, ગણપતિ મંદિરોમાં ભક્તોની ભીડ, ભક્તિના રંગે રંગાયા ભક્તો! #GaneshMahotsav #DagduSheth #Ganesh #Mahotsav #Maharastra #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Weather Expert Paresh Goswamiએ જણાવ્યું ક્યારે વરસાદ વિદાય લઈ શકે છે? #Gujarat #Rain #Weather #WeatherExpert #PareshGoswami #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

કાયમી શિક્ષકોની ભરતીની માગ કરી રહેલા TET-TAT પાસ ઉમેદવારોએ બનાવ્યું ગીત, અનોખો વિરોધ #TET #TAT #Gujarat #Education #EducationMinister #KuberDindor #Protest #Song #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Lal bagh ka rajaનો પંડાલ જય ગણેશના નાદથી ગુંજી ઉઠ્યો, તમે પણ કરો દર્શન શ્રી ગણેશના દર્શન.. #GaneshMahotsav #LalBagKaRaja #GaneshMahotsav #JayGanesh #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

ઈન્દોર-જબલપુર ઓવરનાઈટ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, જાનહાની ટળી, કોંગ્રેસે સરકારને ઘેરી #Train #Madhyapradesh #TrainAccident #Congress #SomnathExpress #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Social Media પર વાયરલ થયો ST Busનો વીડિયો, મુસાફરો બસને ધક્કો મારવા મજબૂર, માધાપર ચોકડીનો હોવાનું અનુમાન #STBus #Passenger #SocialMedia #ViralVideo #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Amit Shahએ Jammu kashmirના statehoodને લઈ કોંગ્રેસ પર આડકતરી રીતે સાધ્યું નિશાન! . . #Jammukashmir #AmitShah #Statehood #Congress #RahulGandhi #NarendraModi #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Rajasthanના Siddhi Ganesh Mandirમાં બનાવામાં આવ્યો rainbow લાડુ... #Rajasthan #Laadu #GaneshMahotsav #Ganesh #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

તલોદ સ્ટેશન પ્રાથમિક શાળાના આ દ્રશ્યો છે જેમાં ઘૂંટણસમા પાણી ભરાયા, પાણી નિકાલની નથી વ્યવસ્થા! #Gujarat #Sabarkantha #School #Students #Water #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Ganesh Mahotsavની આજથી શરૂઆત, ભક્તો કાનમાં ગણપતિજી પાસેથી શું માગે? #GaneshMahotsav #Ahmedabad #LordGanesh #GanpatiBappa #Jamawat #Jamawatupdate

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

ખરાબ રસ્તા જોઈને MLA Kirit Patel ભડક્યા અને CMને પત્ર લખી નાખ્યો! | Jamawat . #Kiritpatel #MLA #cm #road #jamawat