Info DevbhumiDwarka GOG (@infodwarkagog) 's Twitter Profile
Info DevbhumiDwarka GOG

@infodwarkagog

Official Twitter Account Of District Information Office, DevbhumiDwarka (જિલ્લા માહિતી કચેરી, દેવભૂમિ દ્વારકા) Government of Gujarat.

ID: 1054616736236851200

linkhttps://gujaratinformation.gujarat.gov.in/ calendar_today23-10-2018 06:13:18

52,52K Tweet

3,3K Takipçi

157 Takip Edilen

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ગુજરાતનું ગૌરવ વધારતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા... જાનકી બોડીવાલાને ગુજરાતી ફિલ્મ 'વશ' માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીની શ્રેણીમાં નેશનલ એવોર્ડ મળ્યો... #71stNationalFilmAwards #NationalFilmAwards2025

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ પુખ્તવયની અનુસૂચિત જાતિની દીકરીઓને લગ્ન સમયે રાજ્ય સરકાર દ્વારા ₹12,000ની આર્થિક સહાય… #KuvarbaiNuMameruYojana #SocialWelfare #GujaratSchemes #GujaratGovernment

કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ પુખ્તવયની અનુસૂચિત જાતિની દીકરીઓને લગ્ન સમયે રાજ્ય સરકાર દ્વારા ₹12,000ની આર્થિક સહાય…

#KuvarbaiNuMameruYojana #SocialWelfare #GujaratSchemes #GujaratGovernment
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

नवरात्रि के पावन अवसर पर Saregama द्वारा प्रस्तुत 'मोदी गरबो' सिर्फ एक धुन नहीं बल्कि हमारे माननीय प्रधानमंत्री श्री Narendra Modi जी के दूरदर्शी नेतृत्व में गुजरात सहित पूरे राष्ट्र की गौरवशाली प्रगति की संगीतमय प्रस्तुति है। आइए, नवरात्रि की उमंग में इस गरबा के साथ, हम

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

24-09-2025ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ… #News #GujaratNews #updates

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પરિવહનના ઈકોફ્રેન્ડલી અને સ્માર્ટ સોલ્યુશન્સ તૈયાર કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

આ એક એવી પહેલ છે કે જેનાથી માતા-પિતાની સાથે-સાથે સરકારને પણ એ વાતનો ખ્યાલ રહે છે કે દેશનું દરેક બાળક યોગ્ય રીતે પોષણ મેળવી રહ્યું છે... #PoshanMaah2025

આ એક એવી પહેલ છે કે જેનાથી માતા-પિતાની સાથે-સાથે સરકારને પણ એ વાતનો ખ્યાલ રહે છે કે દેશનું દરેક બાળક યોગ્ય રીતે પોષણ મેળવી રહ્યું છે...

#PoshanMaah2025
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

કચ્છના કયા સ્થળે 2001ના ભૂકંપનો ભોગ બનેલ બાળકો અને શિક્ષકોની યાદમાં વીર બાળ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે? કૉમેન્ટમાં જણાવો... #VikasSaptah

કચ્છના કયા સ્થળે 2001ના ભૂકંપનો ભોગ બનેલ બાળકો અને શિક્ષકોની યાદમાં વીર બાળ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે? 
કૉમેન્ટમાં જણાવો...

#VikasSaptah
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

મહાદેવના પીતાંબરથી ઉજ્જ્વળ થશે ગ્રામીણ મહિલાઓનું ભવિષ્ય, સખી મંડળની બહેનો બનશે 'લખપતિ દીદી'... સોમનાથ મહાદેવને અર્પણ થતાં પીતાંબર હવે માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બની રહ્યા છે... ગ્રામીણ મહિલાઓ હવે મહાદેવને

મહાદેવના પીતાંબરથી ઉજ્જ્વળ થશે ગ્રામીણ મહિલાઓનું ભવિષ્ય, સખી મંડળની બહેનો બનશે 'લખપતિ દીદી'...

સોમનાથ મહાદેવને અર્પણ થતાં પીતાંબર હવે માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બની રહ્યા છે...

ગ્રામીણ મહિલાઓ હવે મહાદેવને
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

અમરેલીના આંગણે સરસ મેળાનું આયોજન હાથ ધરાયું; સરસ મેળામાં ગાયના ગોબરમાંથી બનેલ અગરબત્તી, કપૂરદાની, સાબુ સહિતની ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ… સ્વ-સહાય જૂથની બહેનોએ 'આત્મનિર્ભરતા'નો માર્ગ અપનાવી આર્થિક ઉન્નતિ તરફ પ્રયાણ કર્યું… અમારા મહાદેવ સખી મંડળને સરસ મેળામાં સ્ટોલ સહિતની સગવડતા

અમરેલીના આંગણે સરસ મેળાનું આયોજન હાથ ધરાયું; સરસ મેળામાં ગાયના ગોબરમાંથી બનેલ અગરબત્તી, કપૂરદાની, સાબુ સહિતની ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ… 

સ્વ-સહાય જૂથની બહેનોએ 'આત્મનિર્ભરતા'નો માર્ગ અપનાવી આર્થિક ઉન્નતિ તરફ પ્રયાણ કર્યું… 

અમારા મહાદેવ સખી મંડળને સરસ મેળામાં સ્ટોલ સહિતની સગવડતા
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્ત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં નવા 17 તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી આપવામાં આવી, રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે 265 થશે... રાજ્ય મંત્રીમંડળે

રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્ત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં નવા 17 તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી આપવામાં આવી, રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે 265 થશે...

રાજ્ય મંત્રીમંડળે
Info DevbhumiDwarka GOG (@infodwarkagog) 's Twitter Profile Photo

🛣️ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોને સુગમ બનાવવા કામગીરી પૂરજોશમાં 🛣️જિલ્લાના લીંબડી-રાણ-ગુરગઢ-ચરકલા રોડ પર ડામર પેચવર્કની કામગીરી કરાઇ. Gujarat Information Collector Devbhumi Dwarka District Panchayat DevbhumiDwarka SP-Devbhumi Dwarka

🛣️ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોને સુગમ બનાવવા કામગીરી પૂરજોશમાં
🛣️જિલ્લાના લીંબડી-રાણ-ગુરગઢ-ચરકલા રોડ પર ડામર પેચવર્કની કામગીરી કરાઇ. <a href="/InfoGujarat/">Gujarat Information</a>
<a href="/COLLECTORDWK/">Collector Devbhumi Dwarka</a> <a href="/DdoDwarka/">District Panchayat DevbhumiDwarka</a> <a href="/SP_Dwarka/">SP-Devbhumi Dwarka</a>
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ગ્રામીણ મહિલાઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવતી 'મિશન મંગલમ' યોજના… સુરેન્દ્રનગરના વણોદ ગામની મહિલાઓએ 'મિશન મંગલમ' યોજનાની મદદથી આત્મનિર્ભરતાની નવી કેડી કંડારી; પહેલા માત્ર ઘરકામ કરતી આ મહિલાઓએ ₹2 લાખની લોન થકી લોટ બાંધવાનું મશીન ખરીદીને ખાખરાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો... આધુનિક

ગ્રામીણ મહિલાઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવતી 'મિશન મંગલમ' યોજના…

સુરેન્દ્રનગરના વણોદ ગામની મહિલાઓએ 'મિશન મંગલમ' યોજનાની મદદથી આત્મનિર્ભરતાની નવી કેડી કંડારી; પહેલા માત્ર ઘરકામ કરતી આ મહિલાઓએ ₹2 લાખની લોન થકી લોટ બાંધવાનું મશીન ખરીદીને ખાખરાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો...

આધુનિક
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

રાજ્યમાં તાલુકાઓની સંખ્યા હવે 265 થશે... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં નવો જિલ્લો વાવ - થરાદ તથા નવા 17 તાલુકાની રચના માટેની મંજૂરીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય... #GoodGovernance #GujaratGovernment #GujaratSarkar #GujaratNews

રાજ્યમાં તાલુકાઓની સંખ્યા હવે 265 થશે...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં નવો જિલ્લો વાવ - થરાદ તથા નવા 17 તાલુકાની રચના માટેની મંજૂરીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય...

#GoodGovernance #GujaratGovernment #GujaratSarkar #GujaratNews
Vibrant Gujarat (@vibrantgujarat) 's Twitter Profile Photo

વાઇબ્રન્ટ ગુજરાતની બે દાયકાની સફળતાને પગલે ગુજરાત આજે દેશના મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલાઈઝ્ડ અને અર્બનાઈઝ્ડ સ્ટેટ તરીકે રોકાણકારો માટે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. આ સફળતાનો એક નવો જ અધ્યાય હવે આકાર લેશે પ્રાદેશિક સ્તરે. તો આજે જ આપનું રજીસ્ટ્રેશન કરાવો વાઇબ્રન્ટ

વાઇબ્રન્ટ ગુજરાતની બે દાયકાની સફળતાને પગલે ગુજરાત આજે દેશના મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલાઈઝ્ડ અને અર્બનાઈઝ્ડ સ્ટેટ તરીકે રોકાણકારો માટે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. આ સફળતાનો એક નવો જ અધ્યાય હવે આકાર લેશે પ્રાદેશિક સ્તરે. તો આજે જ આપનું રજીસ્ટ્રેશન કરાવો વાઇબ્રન્ટ
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સાયબર સલામતી - આપણી સુરક્ષા, આપણી જવાબદારી ટેક્નોલોજીના યુગમાં નાગરિકો સાથે થતી ઓનલાઈન છેતરપિંડીને અટકાવવા... સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ દ્વારા પ્રસ્તુત સાયબર સિક્યોરિટી વીડિયો સિરીઝ અચૂક જુઓ... #Cybersecurity #GujaratPolice

સાયબર સલામતી - આપણી સુરક્ષા, આપણી જવાબદારી

ટેક્નોલોજીના યુગમાં નાગરિકો સાથે થતી ઓનલાઈન છેતરપિંડીને અટકાવવા...
                                              
સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ દ્વારા પ્રસ્તુત સાયબર સિક્યોરિટી વીડિયો સિરીઝ અચૂક જુઓ...

#Cybersecurity #GujaratPolice
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

નવરાત્રિના પર્વ દરમિયાન ગુજરાતની બહેન-દીકરીઓ કોઈ પણ ડર વગર મન ભરીને ગરબે ઘુમી શકે તે માટે ગુજરાત પોલીસની ‘SHE Team’ બની છે મહિલાઓનું સુરક્ષા કવચ. નવલાં નોરતામાં મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા ગ્રાઉન્ડમાં પરિસ્થિતિ પર

Vibrant Gujarat (@vibrantgujarat) 's Twitter Profile Photo

‘સ્ટાર્ટઅપ’ સ્વયં અનેક આકાંક્ષાઓ અને મહત્વકાંક્ષાઓ સાથે આકાર પામતું હોય છે. જેને રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક પહેલ શરૂ કરી છે. અને હવે ઉત્તર ગુજરાતનાં આવા અનેક સ્ટાર્ટઅપ્સને ગ્લોબલ મંચ પૂરો પાડવા માટે માનનીય

‘સ્ટાર્ટઅપ’ સ્વયં અનેક આકાંક્ષાઓ અને મહત્વકાંક્ષાઓ સાથે આકાર પામતું હોય છે. જેને રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક પહેલ શરૂ કરી છે. અને હવે ઉત્તર ગુજરાતનાં આવા અનેક સ્ટાર્ટઅપ્સને ગ્લોબલ મંચ પૂરો પાડવા માટે માનનીય
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ગરીબી રેખા હેઠળના પરિવારની સગર્ભા સ્ત્રીઓમાં સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપીને માતૃત્વ અને નવજાત મૃત્યુદર ઘટાડવા માટે સગર્ભા સ્ત્રીઓને ગ્રામ્ય વિસ્તારમાં ₹700 અને શહેરી વિસ્તારમાં ₹600ની આર્થિક સહાય… #MaternalHealth #HealthcareSupport #MotherAndChildHealth

ગરીબી રેખા હેઠળના પરિવારની સગર્ભા સ્ત્રીઓમાં સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપીને માતૃત્વ અને નવજાત મૃત્યુદર ઘટાડવા માટે સગર્ભા સ્ત્રીઓને ગ્રામ્ય વિસ્તારમાં ₹700 અને શહેરી વિસ્તારમાં ₹600ની આર્થિક સહાય…

#MaternalHealth #HealthcareSupport
#MotherAndChildHealth
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ગાંધીનગર જિલ્લાનું પાંડવ કાલીન રુપાલ વરદાયિની માતા મંદિર; રુપાલ ખાતે શારદીય નવરાત્રિ નોમના દિવસે નીકળતી પલ્લી યાત્રા જોવા દેશ-વિદેશથી ભક્તો આવે છે... વરદાયિની માતાજીની સુપ્રસિદ્ધ પલ્લી યાત્રામાં ભાવિક ભક્તો દર વર્ષે શુદ્ધ ઘીનો અભિષેક કરે છે... સુંદર બંસી પહાડપુરી પત્થર તેમજ

ગાંધીનગર જિલ્લાનું પાંડવ કાલીન રુપાલ વરદાયિની માતા મંદિર; રુપાલ ખાતે શારદીય નવરાત્રિ નોમના દિવસે નીકળતી પલ્લી યાત્રા જોવા દેશ-વિદેશથી ભક્તો આવે છે...

વરદાયિની માતાજીની સુપ્રસિદ્ધ પલ્લી યાત્રામાં ભાવિક ભક્તો દર વર્ષે શુદ્ધ ઘીનો અભિષેક કરે છે...

સુંદર બંસી પહાડપુરી પત્થર તેમજ
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ભારત દ્વારા અમદાવાદમાં વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટેનો પ્રસ્તાવ રજૂ કરાયો... ભારતે લંડનમાં આયોજિત કોમનવેલ્થ સ્પોર્ટ્સની ઇવેલ્યુએશન કમિટી સમક્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો... ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ રમતગમત રાજ્ય મંત્રી શ્રી

ભારત દ્વારા અમદાવાદમાં વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટેનો પ્રસ્તાવ રજૂ કરાયો...

ભારતે લંડનમાં આયોજિત કોમનવેલ્થ સ્પોર્ટ્સની ઇવેલ્યુએશન કમિટી સમક્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો...

ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ રમતગમત રાજ્ય મંત્રી શ્રી