🇮🇳 Indian - Nation First 🇮🇳(@Indian_000007) 's Twitter Profileg
🇮🇳 Indian - Nation First 🇮🇳

@Indian_000007

Music Lover 🎶 🎵 - Here for new friends - DM open for friends - Tweets and RT are personal views - Believer in God - A proud Indian 🇮🇳

ID:1391768839390580737

calendar_today10-05-2021 14:55:57

36,6K Tweets

1,0K Followers

1,2K Following

💞 ઝમકુડી 🇮🇳❤️‍🔥(@ModernZamkudi) 's Twitter Profile Photo

😡🤬

कुछ दिनों से ये बंदा मेरी TL पर आके बहुत ही बोलता रहता था..😏
क्यू सुनु मैं तेरी वो भी 'मोदीजी' के विरूद्ध मे, चल हट.. तुझे ब्लॉक ही कर दिया..😡🤬😂 अब भोंकना कही और जाके जो तेरी भाषा समज सके😏🤬😎

😡🤬 कुछ दिनों से ये बंदा मेरी TL पर आके बहुत ही बोलता रहता था..😏 क्यू सुनु मैं तेरी वो भी 'मोदीजी' के विरूद्ध मे, चल हट.. तुझे ब्लॉक ही कर दिया..😡🤬😂 अब भोंकना कही और जाके जो तेरी भाषा समज सके😏🤬😎 #blockdhruv_rathi
account_circle
🇮🇳 Indian - Nation First 🇮🇳(@Indian_000007) 's Twitter Profile Photo

'પરિપક્વતા' એ નથી કે,
તમે મોટી મોટી વાતો કરો…
'પરિપકવતા' એ છે કે,
તમે નાની નાની વાતો સમજો...

account_circle
🇮🇳 Indian - Nation First 🇮🇳(@Indian_000007) 's Twitter Profile Photo

કોઈએ પૂછ્યું...
હૃદયની ખાસિયત શું છે ?
મેં કહ્યું...
હજારો ઈચ્છાઓ હેઠળ દબાઈને પણ
ધબકતા રહેવું.

account_circle
🇮🇳 Indian - Nation First 🇮🇳(@Indian_000007) 's Twitter Profile Photo

સંબંધ ભલે ગમે તેટલો મજબુત હોય,
સમય એકવાર તોડવાની કોશિશ જરૂર કરશે !!

🌺💐 શુભ સવાર 💐🌺

account_circle
🇮🇳 Indian - Nation First 🇮🇳(@Indian_000007) 's Twitter Profile Photo

ચહેરો દેખાય ને યાદ આવે
તે 'ઓળખાણ....'
અને...
યાદ આવે ને ચહેરો દેખાય
એ 'સંબંધ....'

account_circle
💞 ઝમકુડી 🇮🇳❤️‍🔥(@ModernZamkudi) 's Twitter Profile Photo

🙏🕉️

ભસ્મ આરતી દરમિયાન ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં આગ લાગવાની ઘટના દુઃખદ છે,
અગ્નિમાં ઘાયલ થઈ ગયેલા પૂજારી અને તમામ ભક્તો જલ્દી સ્વસ્થ થઈ જાય એવી મહાકાલને પ્રાર્થના છે.
મહાકાલ

account_circle
Dr.Navhya(@DrNavhya) 's Twitter Profile Photo

Hey Dear Friends,

So, so many of you followed & I wanted to thank you all whole heartedly.
Say in comment isi bahane ko trending kar te rahenge ..
& ill follow back ji🙏🏻🙏🏻🙏🏻

account_circle