𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠)
@imvimit
𝐉𝐨𝐮𝐫𝐧𝐚𝐥𝐢𝐬𝐭, 𝐅𝐨𝐮𝐧𝐝𝐞𝐫 𝐨𝐟 𝐤𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠 𝐦𝐞𝐝𝐢𝐚 youtube.com/@krantimarg7985
ID: 1565252366886371328
01-09-2022 08:17:21
1,1K Tweet
1,1K Followers
231 Following
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) સ્ત્રીદ્વેષ આ વિશ્વનો સૌથી મોટો પેન્ડેમિક છે.
અમને છોકરા જ કેમ પેદા કરવા દીધા મુસ્લિમ મહિલાએ રડીને કહ્યું. demolition માં ચંડોળા તળાવ કિનારે પોતાનું ઝૂંપડું તૂટતા વિધવા મહિલા એ દર્દ ઠાલવ્યું . Chandola Demolition #amcdemolition AhmedabadMuni.Corpo
કાળા કામો વચ્ચે ખાણખનીજ વિભાગ ઘોર નીંન્દ્રામાં સુઈ ગયુ ? અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સચાણા ગામના તળાવમાંથી હાલ ગેરકાયદેસર માટી ખનન ચાલુ છે ખાણ ખનીજ વિભાગના અધિકારી ફોન નથી ઉપાડતા Flying squad નો કસ્ટમર કેયર નમ્બર લાગતો નથી. "લેન લાઇન" ઉપાડતા નથી GMDC official CMO Gujarat