PCCF & HoFF, Gujarat State (@hoffpccf) 's Twitter Profile
PCCF & HoFF, Gujarat State

@hoffpccf

Conservation and Development of all the natural resources and tree growth on sustainable basis for present and future generation.

ID: 1055348459723735040

linkhttp://www.forests.gujarat.gov.in calendar_today25-10-2018 06:40:54

671 Tweet

3,3K Followers

267 Following

Dhanraj Nathwani (@dhanrajnathwani) 's Twitter Profile Photo

Great development! Officials in #Gujarat have decided to proactively work towards getting #Ramsar Site recognition for various wetlands. This would boost nature conservation efforts & positively impact wildlife & bird populations. MoEF&CC GujaratForestDept indianexpress.com/article/cities…

Great development! Officials in #Gujarat have decided to proactively work towards getting #Ramsar Site recognition for various wetlands. This would boost nature conservation efforts &amp; positively impact wildlife &amp; bird populations. <a href="/moefcc/">MoEF&CC</a> <a href="/GujForestDept/">GujaratForestDept</a>  indianexpress.com/article/cities…
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

Live: ગાંધીનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય વન દિવસ'ની ઉજવણીમાં સહભાગી થઈને 'આઝાદીના અમૃત મહોત્સવ' અંતર્ગત 'નમો વડ વન'ની સ્થાપનાનો શુભારંભ કરાવતાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ x.com/i/broadcasts/1…

PCCF & HoFF, Gujarat State (@hoffpccf) 's Twitter Profile Photo

ગાંધીનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય વન દિવસ'ની ઉજવણીમાં સહભાગી થઈને 'આઝાદીના અમૃત મહોત્સવ' અંતર્ગત 'નમો વડ વન' ની સ્થાપનાનો શુભારંભ કરાવતાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ youtu.be/VI5kHb9pRu4

PCCF & HoFF, Gujarat State (@hoffpccf) 's Twitter Profile Photo

Live: Hon'ble Chief Minister Shri Bhupendra Patel joins to celebrate International Day of Forests and inaugurate the building of Namo Vad Van under Azadi Ka Amrit Mahotsav at Gandhinagar. Link: ttps://youtu.be/VI5kHb9pRu4

PCCF & HoFF, Gujarat State (@hoffpccf) 's Twitter Profile Photo

Today Hon'ble CM visited Mahakali Vad, Kantharpur, Gandhinagar. CS, ACS and senior officials of Forest Department were present in the event.

Greetings on #WorldLionDay2022, let’s celebrate these beautiful and majestic animals whilst remembering that we must continue to work together to conserve them and secure their future 🦁 Pride of Gujarat Pride of Nation

Greetings on #WorldLionDay2022,
let’s celebrate these beautiful and majestic animals whilst remembering that we must continue to work together to conserve them and secure their future 🦁 

Pride of Gujarat
Pride of Nation
PCCF & HoFF, Gujarat State (@hoffpccf) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ કંડારેલા પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધનની સાથે વિકાસના હરિયાળા માર્ગ પર આગળ વધવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા 3જી ઓગસ્ટના રોજ પવિત્ર યાત્રાધામ જેપુરા-પાવાગઢ ખાતે કરશે ‘વનકવચ’નું લોકાર્પણ.

સોનગઢ ના ગૌમુખ પાસે વાયરા વન વિભાગ દ્વારા ભવ્ય ટ્રેકિંગ નું આયોજન કરાયું

સોનગઢ ના ગૌમુખ પાસે વાયરા વન વિભાગ દ્વારા ભવ્ય ટ્રેકિંગ નું આયોજન કરાયું
PCCF & HoFF, Gujarat State (@hoffpccf) 's Twitter Profile Photo

દરેક ગામમાં ૭૫ વૃક્ષ વાવી અમૃત વાટિકા બનાવશે ૯ થી ૧૫ ઓગસ્ટમાં કાર્યકમો યોજાશે

દરેક ગામમાં ૭૫ વૃક્ષ વાવી અમૃત વાટિકા બનાવશે 
૯ થી ૧૫ ઓગસ્ટમાં કાર્યકમો યોજાશે
PCCF & HoFF, Gujarat State (@hoffpccf) 's Twitter Profile Photo

ડાંગના જંગલોમાંથી લુપ્ત થયેલા હરણોનો વર્ષો બાદ પુનઃ વનપ્રવેશ 'પૂર્ણા અભ્યારણમાં છોડાયેલા હરણની સંખ્યા વધીને 64 થઇ.#GujaratForest #achievement #wildlife #gujarat

ડાંગના જંગલોમાંથી લુપ્ત થયેલા હરણોનો વર્ષો બાદ પુનઃ વનપ્રવેશ 
'પૂર્ણા અભ્યારણમાં છોડાયેલા હરણની સંખ્યા વધીને 64 થઇ.#GujaratForest #achievement #wildlife #gujarat
PCCF & HoFF, Gujarat State (@hoffpccf) 's Twitter Profile Photo

ડાંગના જંગલ માંથી લુપ્ત થયેલા હરણનો વર્ષો પછી 'વન પ્રવેશ' ડીઅર બ્રીડીંગ સેન્ટરની સ્થાપના પછી સંખ્યામાં નોંધપાત્ર વધારો. #GujaratForest #achievement #wildlife #gujarat

ડાંગના જંગલ માંથી લુપ્ત થયેલા હરણનો વર્ષો પછી 'વન પ્રવેશ' 
ડીઅર બ્રીડીંગ સેન્ટરની સ્થાપના પછી સંખ્યામાં નોંધપાત્ર વધારો.  

#GujaratForest #achievement #wildlife #gujarat
PCCF & HoFF, Gujarat State (@hoffpccf) 's Twitter Profile Photo

વૃક્ષ કાપવું એ મહાપાપ, જંગલ છે તો જ જીવન છે સૂત્ર ને સાર્થક કરો : રાજય મંત્રી કુંવરજી હળપતિ

વૃક્ષ કાપવું એ મહાપાપ, જંગલ છે તો જ જીવન છે 
સૂત્ર ને સાર્થક કરો : રાજય મંત્રી કુંવરજી હળપતિ