ગુજરાતી સાહિત્ય(@Gujarati_Sahity) 's Twitter Profileg
ગુજરાતી સાહિત્ય

@Gujarati_Sahity

ગુજરાતી ભાષા, સુવિચાર, સાહિત્ય અને
શાયરીઓ એ જ તો છે આ ગુજરાતીની ઓળખાણ...
❤️ માં જુઓ મારી ટ્વીટ









યાદ રાખો ➡ પરિવર્તન એ સંસારનો નિયમ છે.

ID:864541289903247362

linkhttp://www.instagram.com/gujarati_sahity calendar_today16-05-2017 18:01:20

79,3K Tweets

13,2K Followers

168 Following

ગુજરાતી સાહિત્ય(@Gujarati_Sahity) 's Twitter Profile Photo

💞 💞
આરંભ હોય પણ અંત ન હોય,
મન એટલું પણ સ્વતંત્ર ન હોય..!
સુખ ઓછું મળશે તો ચાલશે,
પણ મનમાં કોઈ ષડયંત્ર ન હોય..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 આરંભ હોય પણ અંત ન હોય, મન એટલું પણ સ્વતંત્ર ન હોય..! સુખ ઓછું મળશે તો ચાલશે, પણ મનમાં કોઈ ષડયંત્ર ન હોય..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻
account_circle
અવnika પટેલ 🇮🇳🇺🇸(@Avenika7575) 's Twitter Profile Photo

નિઃસ્વાર્થ સંબંધો નું આયુષ્ય
આજીવન હોય છે
પછી એ સંબંઘ
લોહીનો હોય કે લાગણી નો...

account_circle
💗Prakash Waghela~~~(@Prakash03307230) 's Twitter Profile Photo

'યારો ખરેખર સનાતન સત્ય છે કે,

અને

જગતનાં નાથનો નિયમ છે કે,

જેવી રીતે ભેગુ કર્યું હોય એવી રીતે જાય..!!'

🚩
🙏🚩

account_circle
મારી દુનીયા(@maariduniya_26) 's Twitter Profile Photo

પ્રેમ પાત્ર બનવું એ કરતાં વિશ્વાસપાત્ર
બનવું એ વધુ આવકારદાયક છે...

account_circle
🇮🇳 Jigar 🚩 मोदी का परिवार 🇮🇳(@1011Jigar) 's Twitter Profile Photo

તમે ફક્ત કાંટાઓને જ કાંટા કહો છો
લાગે છે તમોને હજુ -
ફૂલોએ ડંખ દીધા નથી !

~ જગદીપ ઉપાધ્યાય

તમે ફક્ત કાંટાઓને જ કાંટા કહો છો લાગે છે તમોને હજુ - ફૂલોએ ડંખ દીધા નથી ! ~ જગદીપ ઉપાધ્યાય
account_circle
ગુજરાતી શાયરી(@GujaratiShayri9) 's Twitter Profile Photo

🌹ઉંમર નાની હતી પ્રેમ કરવા ની

બસ એક ચેહરો જોઈને ગુનો કરી બેઠા.

account_circle
DINESH ACHARYA(@Dinesha64192780) 's Twitter Profile Photo

સ્વામી સચ્ચિદાનંદ બાપુ ની નવી 10 બૂક લાવી. પુસ્તક જીવન ને નવો રસ્તો બતાવે

તમે વાંચી હૉય એવી થોડી બૂક કેજો ને કંઈ સારી બુક છે?

સ્વામી સચ્ચિદાનંદ બાપુ ની નવી 10 બૂક લાવી. પુસ્તક જીવન ને નવો રસ્તો બતાવે તમે વાંચી હૉય એવી થોડી બૂક કેજો ને કંઈ સારી બુક છે?
account_circle
HetalDalal(@HetalDalal5) 's Twitter Profile Photo

વાયરો કોઈ પરદેશથી આવ્યો છે કે શું..!!!!
હમણાં જ એક સવાર શરમાતી દોડી આવી.

account_circle
𝙹@𝚢𝚊_♡(@smiley_girl_23) 's Twitter Profile Photo

મજા તો અણધારી મુલાકાતની છે,
બાકી આગાહી તો વરસાદની પણ કરવામાં આવે છે..!!

account_circle
bhavna Thakar 🚩🚩(@dipen_1704) 's Twitter Profile Photo

જીવનમાં થોડી ઘણી શતરંજ રમતાં પણ આવડવી જોઈએ. કેમ કે ઘણીવાર સામેવાળા ચાલ ચાલતાં હોય અને આપણે સંબંધ નિભાવતા રહીએ છીએ.
🙏🏻💞

account_circle
Kriya Patel ( Kajal Patel)(@kajalpatel6083) 's Twitter Profile Photo

સંબંધો ઓછા બનાવો,
પણ એને દિલથી નિભાવો !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

account_circle
Ckey 🇮🇳🇮🇳🚩🚩🚩#RHED(@ckey49) 's Twitter Profile Photo

સપનું એટલે
પગથિયાં વિનાની સીડી,
અને ધ્યેય એટલે નિશ્ચિત
કરેલા પગથિયાં !!...

account_circle
શ્રીવા 🖤(@dream_cattch) 's Twitter Profile Photo

*દુનિયાની સૌથી સુરક્ષિત વીમા પોલિસી છે ભગવાન પરનો ભરોસો.*
બસ તમે રોજ સારા કર્મના પ્રીમિયમ ભરતાં રહો !!
🙏 *સુપ્રભાત* 🙏
Jay shree Krishna 🙏

account_circle
Vikram Ahir(@kuvadvikram) 's Twitter Profile Photo

લોકોને જ્યારે જરૂર હતી ત્યારે ઉઘાડે પગે ગયા હતા અમે,
આજે અમારો વારો આવ્યો તો બધાને તડકો લાગવા માંડ્યો...

account_circle
AnuRadha 💦(@Gujju_patel_01) 's Twitter Profile Photo

ગમે તેવા સાથે ગમતી વાતો કરાય,
ગમેતેવા સાથે નહીં.💦

account_circle
Patiala Peg 🥂(@Patiala__Peg) 's Twitter Profile Photo

કોઈના આવવાથી કે જવાથી જીવન રોકાતું નથી,
બસ જીવવાની રીત બદલાઇ જાય છે.

account_circle
ગોલુ દીદી 🇮🇳(@golu_didi) 's Twitter Profile Photo

સારુ પુસ્તક અને સારા લોકો તરત નથી સમજાતાં તેમને વાંચવા પડે છે...

account_circle
❤️Meera❤️(@Piya_Patel_) 's Twitter Profile Photo

સાલું આપણે જ એવાં છીએ કે કોઈ દુઃખ પહોંચાડે ને,,,
તો પણ એવું વિચારીને મન મનાવી લઈએ છીએ કે એની પણ કોઈ મજબૂરી રહી હશે....!

account_circle