Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profileg
Gujarat Vandan

@GujaratVandan

An News company for sharing National News surrounding you.

ID:1138046204116254725

linkhttps://gujaratvandan.com/ calendar_today10-06-2019 11:32:13

12,9K Tweets

1,2K Followers

10 Following

Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

એક એક વોટ અમૂલ્ય જો જો વેડફાઇ ન જાય : કાર્યકરોને પાટિલની રાજકીય શિખામણ ...
.Paatil

એક એક વોટ અમૂલ્ય જો જો વેડફાઇ ન જાય : કાર્યકરોને પાટિલની રાજકીય શિખામણ ... #CR.Paatil
account_circle
Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

રાંચીમાં નોકરને ત્યાંથી મળ્યા ઢગલાબંધ રૂપિયા, જાણો ક્યાંથી આવ્યા...
gujaratvandan.com/top%20news/det…

account_circle
Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના સંકેત!
કોંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સી.આર. પાટીલ સાથે કરી મુલાકાત

MuktBharat

ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના સંકેત! કોંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સી.આર. પાટીલ સાથે કરી મુલાકાત #CongressMuktBharat #Congress #BJP
account_circle
Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરનું હાર્ટ અટેકથી જ મોત...

જાણીતા ડોક્ટર ગૌરવ ગાંધીનું યુવા વયે નિધન, તબીબી આલમમાં શોકની લાગણી

Gujarat Vandan

news doctor

હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરનું હાર્ટ અટેકથી જ મોત... જાણીતા ડોક્ટર ગૌરવ ગાંધીનું યુવા વયે નિધન, તબીબી આલમમાં શોકની લાગણી @GujaratVandan #gujaratvandan #gujaratvandannews #heartspecialist #heartspecialistdoctor #gauravgandhi #heartattack #heartbraking #topnews #newsofindia
account_circle
Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

હવામાન વિભાગની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું, માછીમારોને દરિયામાં ના જવાની સૂચના

Gujarat Vandan

news update

હવામાન વિભાગની આગાહી અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું, માછીમારોને દરિયામાં ના જવાની સૂચના @GujaratVandan #gujaratvandan #gujaratvandannews #weathernews #weatherupdate #arbisamudra #dipression #topnews #newsofindia #indianewsupdate #indianews
account_circle
Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

કર્ણાટકમાં ભયાનક માર્ગ અકસ્માત

ટ્રક અને ક્રુઝર વચ્ચે ટક્કર, 5ના મોત અને 13 ઘાયલ

Gujarat Vandan

news news s ofpeople

કર્ણાટકમાં ભયાનક માર્ગ અકસ્માત ટ્રક અને ક્રુઝર વચ્ચે ટક્કર, 5ના મોત અને 13 ઘાયલ @GujaratVandan #gujaratvandan #gujaratvandannews #karnatakanews #accident #accidentnews #accidents #caraccidents #truckaccident #death #deathofpeople #topnews #newsofindia #gujaratinewsupdate
account_circle
Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

39 વરસ પહેલા સેનાએ ગોલ્ડન ટેમ્પલમાં કર્યો હતો પ્રવેશ

આંતકવાદી ભિંડરાંવાલાને પકડવા અમલમાં મુકાયુ હતું ઓપરેશન બ્લૂ સ્ટાર એના પગલે ઇન્દિરાની થઈ હતી હત્યા
Gujarat Vandan
news amritsar

39 વરસ પહેલા સેનાએ ગોલ્ડન ટેમ્પલમાં કર્યો હતો પ્રવેશ આંતકવાદી ભિંડરાંવાલાને પકડવા અમલમાં મુકાયુ હતું ઓપરેશન બ્લૂ સ્ટાર એના પગલે ઇન્દિરાની થઈ હતી હત્યા @GujaratVandan #gujaratvandan #gujaratvandannews #goldentempleamritsar #goldentemple #terrorists #bhindravala #oprationbluestar
account_circle
Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

વીજ કરંટ લાગવાથી પણ મુસાફરોના મોત થયા હતા !

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતમાં 40 મૃતદેહો પર ઈજાના કોઈ નિશાન નથી મળ્યા

Gujarat Vandan

news trainaccident s

વીજ કરંટ લાગવાથી પણ મુસાફરોના મોત થયા હતા ! ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતમાં 40 મૃતદેહો પર ઈજાના કોઈ નિશાન નથી મળ્યા @GujaratVandan #gujaratvandan #gujaratvandannews #orissanews #orissatrainaccident #balasore #balasoretrainaccident #trainaccidents #trainaccident #death
account_circle
Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીના કર્યા દર્શન

જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીનું કરાયું સન્માન

Gujarat Vandan

news temple

CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીના કર્યા દર્શન જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીનું કરાયું સન્માન @GujaratVandan #gujaratvandan #gujaratvandannews #cmbhupendrapatel #jagannathtemple #jagarnathmahto #jaggannath #jagannath #jmalpur #dilipdasji
account_circle
Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

રાહુલ ગાંધીનો અમેરિકામાં મોટો દાવો

'2024માં વિપક્ષ ભાજપને હરાવશે, પરિણામ લોકોને આશ્ચર્યચકિત કરશે'

Gujarat Vandan

news speech news news party

રાહુલ ગાંધીનો અમેરિકામાં મોટો દાવો '2024માં વિપક્ષ ભાજપને હરાવશે, પરિણામ લોકોને આશ્ચર્યચકિત કરશે' @GujaratVandan #gujaratvandan #gujaratvandannews #rahulgandhispeech #rahulgandhi #bjpnews #bjp #congressnews #congress #congressparty #america #topnews #newsofindia
account_circle
Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

વિધાનસભાના અધ્યક્ષ બન્યા ડેરી ચેરમેન

અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની બનાસ ડેરીના ચેરમેનપદે વરણી કરવામાં આવી

Gujarat Vandan
news update online

વિધાનસભાના અધ્યક્ષ બન્યા ડેરી ચેરમેન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની બનાસ ડેરીના ચેરમેનપદે વરણી કરવામાં આવી @GujaratVandan #gujaratvandan #gujaratvandannews #vidhansabha #shankarchaudhary #bnasdairy #cherman #topnews #newsofgujarat #gujaratinewsupdate #gujaratinewsonline #gujaratinews
account_circle
Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો

સવારે આશરે 8 વાગ્યે રિક્ટર સ્કેલ ઉપર 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો. ભૂકંપનુ કેન્દ્રબિન્દુ ઉનાથી આશરે 96 કિમી દૂર નોંધાયું

Gujarat Vandan

news s news rdevices

ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો સવારે આશરે 8 વાગ્યે રિક્ટર સ્કેલ ઉપર 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો. ભૂકંપનુ કેન્દ્રબિન્દુ ઉનાથી આશરે 96 કિમી દૂર નોંધાયું @GujaratVandan #gujaratvandan #gujaratvandannews #girsomnath #earthquake #earthquakes #earthquakenews #earthquakerdevices
account_circle
Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

ભારતીય વાયુસેનાનું ટ્રેનર પ્લેન ક્રેશ

કર્ણાટકના ચામરાજનગરમાં થયું પ્લેન ક્રેશ, બંને પાયલટ સુરક્ષિત

Gujarat Vandan

news planecrash news s

ભારતીય વાયુસેનાનું ટ્રેનર પ્લેન ક્રેશ કર્ણાટકના ચામરાજનગરમાં થયું પ્લેન ક્રેશ, બંને પાયલટ સુરક્ષિત @GujaratVandan #gujaratvandan #gujaratvandannews #indianarmy #airforce #planecrash #airforceplanecrash #karnataka #karnatakanews #indianairforce #indianairforces #topnews
account_circle
Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

જુઓ ગરમીથી બચવા દેશી જુગાડ, વીડિયો થયો વાયરલ

કોઈએ ઓટો રિક્ષામાં લગાવ્યું કૂલર તો કોઈએ પંખા પર આ રીતે લગાડી પોલીથીન, જુઓ મજેદાર વીડિયો...
Gujarat Vandan
news s sdaily

account_circle
Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

2000ની નોટ બંધ કરવાનો મામલો

સુપ્રીમ કોર્ટે વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

Gujarat Vandan

news ofindia updates

2000ની નોટ બંધ કરવાનો મામલો સુપ્રીમ કોર્ટે વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો @GujaratVandan #gujaratvandan #gujaratvandannews #suprimecourt #suprimecourtofindia #2000rsnoteban #governmentofindia #indiagovernment #topnews #newsofindia #indianewsupdates #indianews
account_circle
Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

આજે રાજકોટમાં બાગેશ્વરધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર

રેસકોર્સનાં મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે, આયોજકોનો દાવો-એક લાખ લોકો કાર્યક્રમમાં આવે તેવી સંભાવના

Gujarat Vandan

news

આજે રાજકોટમાં બાગેશ્વરધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર રેસકોર્સનાં મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે, આયોજકોનો દાવો-એક લાખ લોકો કાર્યક્રમમાં આવે તેવી સંભાવના @GujaratVandan #gujaratvandan #gujaratvandannews #rajkot #bagheshwarbaba #bagheshwardhamsarkar #dhirendrashastri
account_circle
Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો !

કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 83 રૂપિયા સસ્તું થયું, આજથી નવા દરો લાગુ

Gujarat Vandan

news price cilender update online

ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો ! કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 83 રૂપિયા સસ્તું થયું, આજથી નવા દરો લાગુ @GujaratVandan #gujaratvandan #gujaratvandannews #gascilender #cilender #commercialgas #lpgprice #lpgcilender #lpg #topnews #gujaratinewsupdate #gujaratinewsonline #gujaratinews
account_circle
Gujarat Vandan(@GujaratVandan) 's Twitter Profile Photo

અલપ્પુઝા-કન્નુર એક્સપ્રેસમાં આગ લાગી

એક બોગી સંપૂર્ણ રીતે ખાખ થઈ, કન્નુર રેલવે સ્ટેશન પર જ ટ્રેનને રોકી દેવામાં આવી

Gujarat Vandan

news s s

અલપ્પુઝા-કન્નુર એક્સપ્રેસમાં આગ લાગી એક બોગી સંપૂર્ણ રીતે ખાખ થઈ, કન્નુર રેલવે સ્ટેશન પર જ ટ્રેનને રોકી દેવામાં આવી @GujaratVandan #gujaratvandan #gujaratvandannews #alappu #kannur #expresstrain #expresstrains #trainfire #trainaccidents #trainaccident #fire #topnews
account_circle