Gujarat First(@GujaratFirst) 's Twitter Profileg
Gujarat First

@GujaratFirst

24*7 ગુજરાતી ન્યૂઝ ચેનલ, સૌથી ઝડપી, સૌથી સચોટ, જન જનની પહેલી પસંદ
કેમ કે અમે છીએ 'તમારી સાથે, તમારી માટે'

ID:1476877374381772807

linkhttp://gujaratfirst.com/ calendar_today31-12-2021 11:26:54

26,3K Tweets

12,5K Followers

11 Following

Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

લોકસભાની ચૂંટણીના પરિણામને લઈને રાહુલ ગાંધીનું નિવેદન
“કોંગ્રેસે દેશને એક નવું વિઝન આપ્યું છે”
“દેશની જતના અને INDIA ગઠબંધનના કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર”

Mallikarjun Kharge Rahul Gandhi Congress Election 2024 Election Election Result

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણી પરિણામને લઈને મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
“દેશના પરિણામોમાં જનતાની જીત થઈ છે”
“ભાજપે માત્ર એક જ ચહેરાના નામ પર મત માગ્યા છે”
“એક નામ પર મત માગનારા લોકોની આ હાર છે”

Mallikarjun Kharge Rahul Gandhi Congress Election 2024 Election

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી જીત્યા
1.52 લાખ મતથી વડાપ્રધાન મોદી ચૂંટણી જીત્યા
કોંગ્રેસ નેતા અજય રાય વારાણસીથી હાર્યા

PMO India गृहमंत्री कार्यालय, HMO India BJP Gujarat BJP Jagat Prakash Nadda (Modi Ka Parivar) C R Paatil (Modi Ka Parivar) CMO Gujarat Harsh Sanghavi (Modi ka Parivar) Gujarat Information 2024

account_circle