Gujarat First (@gujaratfirst) 's Twitter Profile
Gujarat First

@gujaratfirst

24*7 ગુજરાતી ન્યૂઝ ચેનલ, સૌથી ઝડપી, સૌથી સચોટ, જન જનની પહેલી પસંદ
કેમ કે અમે છીએ 'તમારી સાથે, તમારી માટે'

ID: 1476877374381772807

linkhttp://gujaratfirst.com/ calendar_today31-12-2021 11:26:54

41,41K Tweet

15,15K Followers

14 Following

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

જળ સંપત્તિ મંત્રી મુકેશ પટેલનું મોટું નિવેદન સરકારની ભ્રષ્ટાચાર અંગે ઝીરો ટોલરન્સની નીતિ છે:મુકેશ પટેલ અધિકારીઓને ફિલ્ડમાં જઇ કામ કરવા કીધું:મુકેશ પટેલ ખેડૂતોના ખભા પર હાથ મુકી કામ કરજો:મુકેશ પટેલ ઈજનેરોને ક્વોલિટી વાળા કામની મેં સૂચના આપી: મુકેશ પટેલ નર્મદા કલ્પસર વિભાગના

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

ત્યાગ અને દેશ પ્રેમની ભૂમિ ભાવનગરની પ્રજાની હાલત જુઓ! | Gujarat First ભાવનગરમાં વરસાદ બાદ ઠેર ઠેર પડ્યા ભૂવા ભૂવા પડ્યા બાદ પણ તંત્રએ ન લગાવ્યું બેરિકેડ ખાડામાં પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ પરેશાન વાહન ચાલકો પાણી ભરેલા ખાડામાં પડ્યા પાણી ભરાયેલા ખાડામાં વાહન ચાલકો ઉંધે માથે

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

વડોદરામાં ભારે વરસાદના કારણે અલકાપુરી ગરનાળામાં ભરાયું પાણી ગરનાળાની બંને સાઈડ પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા પાણીમાંથી પસાર થઈ રહેલા વાહનચાલકોના વાહનો થયા બંધ પાણીમાં વાહનો બંધ થઈ જતા અનેક બંધ વાહનોની લાઈનો લાગી #Gujarat #vadodara #VadodaraRain #AlkapuriFlooding

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

ખેડા જિલ્લામાં વિરામ બાદ વરસાદનું આગમન ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં વરસાદ યાત્રાધામ ડાકોરમાં પણ ભારે વરસાદ આગરવા, ઠાસરા, અંબાવ, સેવાલીયા સહિતના વિસ્તારોમાં વરસાદ નીચાણવાળા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી #gujarat #KhedaRain #DakorWeather #HeavyRainfall #GujaratMonsoon #RainUpdate

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદ સાની ડેમના પાણી દૂર દૂર સુધી ફરી વળ્યા ઉપરવાસમાં ભારે વારસાથી પાણી થયા વહેતા સૂર્યાવદર, આશિયાવદર, દુધિયાને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા #Gujarat #dwarka #KalyanpurRain #DwarkaWeather #SaniDamOverflow #HeavyRainfall #Gujaratfirst

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

ઠાકરે બંધુઓ હવે જાતિવાદી અને ગુંડાગર્દી પર ઉતરી ગયા! #Maharashtra #Gujarat #PoliticalNews #Marathi #PatidarSamaj #UddhavThackeray #RajThackeray #BigBreaking #GujaratFirst

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

AAP-ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ Chaitar Vasava ની પોલીસે કરી અટકાયત | Gujarat First નર્મદાના દેડીયાપાડામાં AAP-ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત ધારાસભ્યને સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરોમાં રોષ MLA ચૈતર વસાવા સમર્થકોને દેડીયાપાડા

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

શનિવારે 'બેગલેસ ડે'! ક્યાંક પાલન...ક્યાંક ફિયાસ્કો.... #Gujarat #BigBreaking #Education #School #Students #BaglessDay #July #GujaratFirst

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

ગીર સોમનાથમાં સિંહ પરિવારના આંટાફેરા| Gujarat First #Gujarat #Girsomnath #Lions #Viralvideo #Gujaratfirst

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

ખડ ખંભાળિયામાં ઝરણાનો નયનમ્ય નજારો | Gujarat First #Gujarat #KhadKhambhaliya #WaterfallView #NatureBeauty #MonsoonMagic #gujaratfirst

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

નર્મદામાં ભાજપ અને AAP વચ્ચે લાફાકાંડનો મામલો દેડિયાપાડા પોલીસ ચૈતર વસાવાને લઈને રાજપીપળા પહોંચી ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા એલસીબી લવાયા મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો પણ પહોંચ્યા નર્મદા જિલ્લાના AAP પ્રમુખ પણ પહોંચ્યા રાજપીપળા #Gujarat #narmad #NarmadaPolitics

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

રાજકોટના મહીકાની ડ્રીમલેન્ડ શાળા વિવાદમાં હોમવર્ક અધૂરું કરતા શિક્ષકે વિદ્યાર્થીને માર્યો માર ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર માર્યો વિદ્યાર્થીને બાળકોની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો #Gujarat #Rajkot #RajkotSchoolIncident #StudentAbuse #TeacherControversy #ChildSafety

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

રાજકોટની અતુલ બેકરી આવી ફરી વિવાદમાં પુષ્કરધામ ચોક પાસે બેકરીના આઉટલેટનો વીડિયો વાયરલ અતુલ બેકરીના આઉટલેટમાંથી મહિલાને ફૂગ વાળી બ્રેડ આપી મહિલાએ રોષે ભરાઈ બેકરીના આઉટલેટ માલિકનો ઉધડો લીધો જો મારી દીકરીને કાંઈ થયું તો બેકરીના શટર પાડી દઈશ: મહિલા #gujarat #Rajkot

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

અમદાવાદમાં સ્કૂલમાંથી ટી-શર્ટ વિતરણ કરવાનો મામલો બોપલની જ્ઞાન જ્યોત પબ્લિક સ્કૂલમાંથી ટી-શર્ટ વિતરણ ટી-શર્ટ વિતરણને લઈ કેટલાક વાલીઓમાં નારાજગી ટી-શર્ટ વિતરણને લઈ સ્કૂલ સંચાલકે કરી સ્પષ્ટતા "જેને માપની ટી-શર્ટ મળી ન હતી તેમના માટે વ્યવસ્થા કરી" "વાલીઓેને યુનિફોર્મ માટે દૂર ન જવું

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

વડોદરાના સાવલીમાં આંગણવાડી વર્કરોએ નોંધાવ્યો વિરોધ 175 આંગણવાડી વર્કરોએ નારા સાથે નોંધાવ્યો વિરોધ વધારાની કામગીરીને લઈને ચાલુ વરસાદે વિરોધ પ્રદર્શન ચૂંટણીલક્ષી કામગીરી નહી કરવા મુદ્દે મામલતદારને આવેદનપત્ર આંગણવાડી વર્કરો મોટાભાગે 10 પાસ અને ઓછું ભણેલા હોય છે #gujarat #Vadodara

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના કોંગ્રેસ પર પ્રહાર ગરીબોને આવાસ ફાળવણીના કાર્યક્રમ દરમિયાન સી.આર. પાટીલે કર્યા કટાક્ષ કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાનું નામ લીધા વિના કટાક્ષ "એક ભાઈએ ટેનામેન્ટ માટે હિત રક્ષક સમિતિ બનાવી" "આ સમિતિમાં જોડાતા નહીં, નહીં તો પાછા તમારી પાસેથી કંઈ

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

અમદાવાદના બગોદરા હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત રોહિકા ગામ પાસે સામ સામે ટકરાયા બે ટ્રક એક વ્યક્તિને ગંભીર ઈજા, એક વ્યક્તિ ઘાયલ રોંગ સાઈડ ટ્રક આવી જતા સર્જાયો અકસ્માત ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢવા પ્રયાસ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો, એક સાઈડનો માર્ગ બંધ #Gujarat #Ahmedabad

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન | Gujarat First #Dwarka #Dwarkadhish #Rajadhiraj #MangalAarti #GujaratFirst

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

Aravalli ના ભિલોડાનો સુનસર ધોધ થયો જીવંત । Gujarat First અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ થયો જીવંત ભિલોડામાં ખાબક્યો છે 6 ઇંચ કરતા વધુ વરસાદ ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહે છે કુદરતી ધોધ સુનસર ધોધ ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર મનાય છે ધોધનો આનંદ લેવા દૂર દૂરથી આવે છે સહેલાણીઓ

Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

Gujarat Rain Alert : ઈડરીયા ગઢમાં વરસાદી માહોલમાં નયનરમ્ય નજારો । Gujarat First ઈડરીયા ગઢમાં વરસાદી માહોલમાં નયનરમ્ય નજારો ઈડરીયા ગઢના આકાશી દ્રશ્યો સામે આવ્યા ઈડર ગઢમાં પ્રકૃતિના મનમોહક નજારાના દ્રશ્યો ગઢ અને તેની આસપાસનો વિસ્તાર વાદળો વચ્ચે ઘેરાયો લોકો ગઢનો કુદરતી નજારાનો