
Dr. Yogesh Parekh
@dryogeshparekh1
Dr. Yogesh Parekh working as an incharge University Librarian Gujarat, University Library, Youth Nodal officer SVEEP District collector office Ahmedabad
ID: 1109890036890300424
24-03-2019 18:49:40
71 Tweet
22 Followers
62 Following

આજ રોજ ગતિ શક્તિ ગુજરાત અંતર્ગત જમીન સંપાદનની કામગીરી ઓનલાઇન કરવા, IIILM તથા સરકારી જમીન ફાળવણીના પોર્ટલની તાલીમ બાબતે અધિક મુખ્ય સચિવશ્રી (મહેસૂલ)ના અધ્યક્ષસ્થાને વર્ચુયલ બેઠક યોજાઈ. CMO Gujarat Pankaj Kumar Revenue Dep. Gujarat @ahmedabad_info






આજ રોજ જિલ્લા ટીબી ફોરમની બેઠક સંબંઘિત અઘિકારીઓ સાથે યોજી, આ૫ણો જિલ્લો ટીબી મુકત બને અને ટીબીના તમામ પેશન્ટને તમામ સારવાર નિયમિત મળી રહે, કોઇ સરકારશ્રીના ટીબીની યોજનાઓથી વંચિત ના રહે તેવી શ૫થ લીઘી અને તેવી કામગીરી કરવા સૂચન કર્યું.CMO Gujarat Pankaj Kumar @ahmedabad_info


You all are cordially invited to watch Live streaming of Pariksha Pe Charcha 2022 with Hon’ble PM Shri Narendra Modi ji, today, 11 AM onwards at Senate Hall, Gujarat University #ParikshaPeCharcha2022






આજ રોજ મોરેશિયસના માન. વડાપ્રધાનશ્રી ગુજરાતના પ્રવાસે આવવાના હોવાથી કાર્યક્રમોના આયોજનની તૈયારીના ભાગરુપે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી અને કામગીરીની સમીક્ષા કરી.CMO Gujarat Pankaj Kumar @ahmedabad_info




આજ રોજ બિન સચિવાલય કલાર્ક તથા ઓફીસ આસી.ની સ્પર્ધાત્મક પરીક્ષા અન્વયે જિલ્લા કન્ટો્લરૂમની મુલાકાત લીધી અને કામગીરીની સમીક્ષા કરી.CMO Gujarat Pankaj Kumar @ahmedabad_info





આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત માનનીય વડાપ્રધાનશ્રી Narendra Modi સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રકક્ષાના જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની સાથે સંવાદ કાર્યક્રમમાં જિલ્લાનાપ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલનાઉપસ્થિતિમાં દસ્ક્રોઇ તાલુકા સ્થિત નારાયણ ધામખાતે કાર્યક્રમ યોજાયો.
