District Malaria Officer , Mehsana
@dmomeh
ID: 1825546371983683584
19-08-2024 14:52:41
1,1K Tweet
193 Takipçi
113 Takip Edilen

આજરોજ વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી મહેસાણા ખાતેથી જનજાગ્રુતિ માટે આયોજીત રેલીનું માન.CDHOશ્રી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું.આ પ્રસંગે માન.DMO,EMO અને THO શ્રી સહિતના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.DDO Mehsana

25 એપ્રિલ ૨૦૨૫ વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત જન જાગૃતિ ફેલાવવાના ભાગરૂપે મેલેરીયા અને ડેન્ગ્યુ રોગની જાણકારી અંગેની પત્રિકાઓ નું વિતરણ મહેસાણા શહેરી વિસ્તારમાં કરવામાં આવ્યું.DDO Mehsana

25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ "Malaria Ends With Us: Reinvest, Reimagine, Reignite." #મેલેરીયા-#ચિકનગુનિયા-#ડેન્ગ્યુ ના ફેલાવાને રોકો. #WorldMalariaDay #health #TeamMehsana #connectGujarat Chief District Health Office (CDHO) MEHSANA Collector Mehsana DDO Mehsana GujHFWDept NHM Gujarat youtu.be/pCucnxRJqSE?si…

25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવણી નિમિત્તે જીલ્લાના તમામ ફેસીલીટી ખાતે જન જાગ્રુતિ ના અન્વ્યે વિવિધ કાર્યક્રમો #મેલેરીયા, #ચિકનગુનિયા, #ડેન્ગ્યુ ના ફેલાવાને રોકો. #WorldMalariaDay #health #TeamMehsana #connectGujarat Collector Mehsana DDO Mehsana GujHFWDept NHM Gujarat

25 એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ થીમ: મેલેરીયા અંત ની શરૂઆત આપણાથી. પુનઃ રોકાણ કરો, પુનઃ કલ્પના કરો. પુનઃ જાગૃત કરો.અંતર્ગત આજ રોજ પ્રા.આ.કેન્દ્ર ટુંડાવ ખાતે લગુ શિબિર. જૂથ ચર્ચા.પત્રિકા વિતરણ રેલી કરી લોક જાગૃતિ લાવવામાં આવી. Chief District Health Office (CDHO) MEHSANA Collector Mehsana DDO Mehsana District Malaria Officer , Mehsana

બ્રાહ્મણવાડા ખાતે MPHW,cho,fhw ઓનલાઇન દ્વારા વિડીયોગ્રાફી દ્વારા બાળકોને મેલેરીયા રોગ વિશે સમજણ આપેલી પ્રાથમિક શાળા ખાતે25 એપ્રિલ વિશ્વ મલેરિયા દિવસ ની થીમ " Maleria Ends With us: Reinvest, Reimagine,Reignite" DDO Mehsana

25 એપ્રિલ 2025 વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી નિમિત્તે વસઈ ગામ ખાતે લોકજાગૃતિ..... Chief District Health Office (CDHO) MEHSANA Collector Mehsana DDO Mehsana GujHFWDept MIHIL PATEL @ youtu.be/Ofrra1aZTng?si…

#Mediacoverage #healthbulletin #newsMehsana #TeamMehsana #ConnectGujarat #worldmalariaDay Collector Mehsana DDO Mehsana GujHFWDept Rushikesh Patel Info Mahesana GoG NHM Gujarat Dhananjay Dwivedi CMO Gujarat Ministry of Health Ministry of Health IEC: SBCC cell-Gujarat MIHIL PATEL

#Mediacoverage #healthbulletin #newsMehsana #TeamMehsana #ConnectGujarat #worldmalariaDay Collector Mehsana DDO Mehsana GujHFWDept Rushikesh Patel Info Mahesana GoG NHM Gujarat Dhananjay Dwivedi CMO Gujarat EMO Mehsana Chief District Health Office (CDHO) MEHSANA Ministry of Health Ministry of Health IEC: SBCC cell-Gujarat MIHIL PATEL