Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile
Divya Bhaskar

@divya_bhaskar

India's Best Gujarati Newspaper & News App. For Real-time News Updates, Local News for 300+ cities, Short Video News, Download our App: divya-b.in/mKEP

ID: 104521047

linkhttp://www.divyabhaskar.co.in/ calendar_today13-01-2010 15:48:18

341,341K Tweet

649,649K Takipçi

482 Takip Edilen

Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

ભાસ્કર એક્સક્લૂસિવ : સોનમ ચાર દિવસ સાસરે રહી, રાજા સાથે બે દિવસ એક જ થાળીમાં જમી; માતાએ કહ્યું, તેના પરિવારે વિશ્વાસઘાત કર્યો - divya.bhaskar.com/VbLr9ERliUb #BhaskarExclusive #RajaRaghuvanshi #SonamRaghuvanshi #IndoreCouple

ભાસ્કર એક્સક્લૂસિવ : સોનમ ચાર દિવસ સાસરે રહી, રાજા સાથે બે દિવસ એક જ થાળીમાં જમી; માતાએ કહ્યું, તેના પરિવારે વિશ્વાસઘાત કર્યો - divya.bhaskar.com/VbLr9ERliUb

#BhaskarExclusive #RajaRaghuvanshi #SonamRaghuvanshi #IndoreCouple
Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

પ્લેન ક્રેશ બાદ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની પહેલી ફ્લાઈટ કેન્સલ : આજની ફ્લાઇટને કાલે રિશિડ્યૂલ કરતાં યાત્રીઓ રઝળ્યા, કહ્યું- એરલાઇન્સ દ્વારા કોઈ વ્યવસ્થિત જવાબ આપવામાં આવતો નથી divya.bhaskar.com/A3CdHBCEgUb #Gujarat #Ahmedabad #AirIndia #Flight

Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

Riders Rendezvous Gujarat 2025 : સાચી રોયલ એનફિલ્ડ જીવનશૈલીનો અનુભવ કરવાની એક અનોખી તક #RidersRendezvousGujarat2025 #RoyalEnfield #Gujarat divya.bhaskar.com/VQD0695RiUb

Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

ગ્રાઉન્ડ રિપોર્ટ : ‘​​​​​​​યુટ્યૂબર જ્યોતિ વિરુદ્ધ કોર્ટમાં પુરાવા ન આપી શકી પોલીસ’; વકીલે કહ્યું, FIR ગેરકાયદે, પોલીસે કહ્યું, ચાર્જશીટમાં ખુલાસો કરીશું - divya.bhaskar.com/xx5ghKJdiUb #GroundReport #JyotiMalhotra #YoutuberJyoti #Youtubers

ગ્રાઉન્ડ રિપોર્ટ : ‘​​​​​​​યુટ્યૂબર જ્યોતિ વિરુદ્ધ કોર્ટમાં પુરાવા ન આપી શકી પોલીસ’; વકીલે કહ્યું, FIR ગેરકાયદે, પોલીસે કહ્યું, ચાર્જશીટમાં ખુલાસો કરીશું - divya.bhaskar.com/xx5ghKJdiUb

#GroundReport #JyotiMalhotra #YoutuberJyoti #Youtubers
Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

ઈરાનથી રેસ્ક્યૂ કરાયેલા 110 ભારતીય વિદ્યાર્થીઓ આજે દિલ્હી પહોંચશે; બધા મેડિકલ સ્ટૂડેન્ટ્સ, આમાં 90 કાશ્મીરી; આર્મેનિયાના રસ્તેથી લાવવામાં આવી રહ્યા છે #IndianStudents #IsraeliranWar #IsraelIranConflict #Israel #Iran #iranisraelwar divya.bhaskar.com/SM9Iu6kUiUb

Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

બોમ્બે HCએ કહ્યું - BCCI કોચી ટસ્કર્સને ₹538 કરોડ આપશે; અગાઉની કોર્ટનો નિર્ણય યથાવત, બેંક ગેરંટી ન આપવા બદલ IPLમાંથી હટાવ્યા હતા #BombayHighCourt #BCCI #KochiTuskers divya.bhaskar.com/GsAKsuAViUb

Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

ચાલુ વરસાદે વૃક્ષોને પાણી!,જોઈ લો જૂનાગઢનો VIDEO divya.bhaskar.com/5nk0cIZNgUb #Gujarat #ParkiPanchat #Rain #Trees #Junagadh #VIDEO

Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

ગુરુવારનું રાશિફળ : મેષ જાતકોને દિવસની શરૂઆત કોઈ સુખદ સમાચારથી થશે; કર્ક જાતકોને ગ્રહોની સ્થિતિ અને ભાગ્ય શુભ અવસરનું નિર્માણ કરશે #Horoscope #DrAjaiBhambi #Prediction divya.bhaskar.com/m75YvL3XiUb

Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

આજનું એક્સપ્લેનર : શું ખોમેનીના બંકર પર બોમ્બ પડશે, અચાનક G7 મિટિંગ છોડીને અમેરિકા કેમ પહોંચ્યા ટ્રમ્પ; કહ્યું, જોતા રહો, મોટી કાર્યવાહી થશે - divya.bhaskar.com/m479zv3miUb #TodaysExplainer #G7Summit #iranisraelwar #IranVsIsrael #ısrael

આજનું એક્સપ્લેનર : શું ખોમેનીના બંકર પર બોમ્બ પડશે, અચાનક G7 મિટિંગ છોડીને અમેરિકા કેમ પહોંચ્યા ટ્રમ્પ; કહ્યું, જોતા રહો, મોટી કાર્યવાહી થશે - divya.bhaskar.com/m479zv3miUb

#TodaysExplainer #G7Summit #iranisraelwar #IranVsIsrael #ısrael
Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

ગોપાલ ઈટાલિયાના વિરોધમાં એક પત્રિકા ફરતી થઈ તો સમર્થનમાં એક ફોટો પણ વાઇરલ થયો. આ બંને ઘટનાને સામાજિક રીતે કેમ જોડાઈ? divya.bhaskar.com/5nk0cIZNgUb #Gujarat #ParkiPanchat #GopalItalia #protest #leaflet

Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

વિજયભાઈ રૂપાણીના અવસાનથી રાજકીય શોક રખાયો. ત્યારે જ ભુજના ધારાસભ્યે ખાતમુહૂર્તનો કાર્યક્રમ ગોઠવ્યો, ટીકા થતાં વીડિયો અપલોડ કર્યો; divya.bhaskar.com/5nk0cIZNgUb #Gujarat #ParkiPanchat #VijayRupani #Bhuj #MLA

Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

પારકી પંચાત : કેજરીવાલની આજુબાજુ ભાજપના નેતાઓ ગોઠવાયા! AAPનો છેલ્લી ઘડીએ છેલ્લો ઘા; હવે અમદાવાદમાં રથયાત્રા અને રાજકોટમાં મેળાનું શું થશે? - divya.bhaskar.com/iHuiYretiUb #ParkiPanchat #AAP #BJP #Rathyatra2025 #Gujarat

પારકી પંચાત : કેજરીવાલની આજુબાજુ ભાજપના નેતાઓ ગોઠવાયા! AAPનો છેલ્લી ઘડીએ છેલ્લો ઘા; હવે અમદાવાદમાં રથયાત્રા અને રાજકોટમાં મેળાનું શું થશે? - divya.bhaskar.com/iHuiYretiUb

#ParkiPanchat #AAP #BJP #Rathyatra2025 #Gujarat
Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

પ્લેન ક્રેશ ઘટના પછી રાજકોટના હીરાસર એરપોર્ટને લઈ લોકોના વિચાર કેટલા બદલાયા? divya.bhaskar.com/5nk0cIZNgUb #Gujarat #ParkiPanchat #Planecrash #Rajkot #Airport

Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

Riders Rendezvous Gujarat 2025 : સાચી રોયલ એનફિલ્ડ જીવનશૈલીનો અનુભવ કરવાની એક અનોખી તક - divya.bhaskar.com/VQD0695RiUb #RidersRendezvousGujarat2025 #RoyalEnfield #Gujarat

Riders Rendezvous Gujarat 2025 : સાચી રોયલ એનફિલ્ડ જીવનશૈલીનો અનુભવ કરવાની એક અનોખી તક - divya.bhaskar.com/VQD0695RiUb

#RidersRendezvousGujarat2025 #RoyalEnfield #Gujarat
Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

ઈરાનથી રેસ્ક્યૂ કરાયેલા 110 ભારતીય વિદ્યાર્થીઓ આજે દિલ્હી પહોંચશે; બધા મેડિકલ સ્ટૂડેન્ટ્સ, આમાં 90 કાશ્મીરી; આર્મેનિયાના રસ્તેથી લાવવામાં આવી રહ્યા છે - divya.bhaskar.com/SM9Iu6kUiUb #IndianStudents #IsraeliranWar #IsraelIranConflict #Israel #Iran #iranisraelwar

ઈરાનથી રેસ્ક્યૂ કરાયેલા 110 ભારતીય વિદ્યાર્થીઓ આજે દિલ્હી પહોંચશે; બધા મેડિકલ સ્ટૂડેન્ટ્સ, આમાં 90 કાશ્મીરી; આર્મેનિયાના રસ્તેથી લાવવામાં આવી રહ્યા છે - divya.bhaskar.com/SM9Iu6kUiUb

#IndianStudents #IsraeliranWar #IsraelIranConflict #Israel #Iran #iranisraelwar
Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

લાઇટ્સ, કેમેરા... શોષણ! રણવીર સિંહ, વિદ્યા બાલન સહિતના કલાકારો થયાં કાસ્ટિંગ કાઉચનો શિકાર, વર્ષમાં 50 નિર્માતાઓ પર દુષ્કર્મનો આરોપ - divya.bhaskar.com/axzmfzNkiUb #BhaskarExclusive #castingcouch #bollywood

લાઇટ્સ, કેમેરા... શોષણ! રણવીર સિંહ, વિદ્યા બાલન સહિતના કલાકારો થયાં કાસ્ટિંગ કાઉચનો શિકાર, વર્ષમાં 50 નિર્માતાઓ પર દુષ્કર્મનો આરોપ - divya.bhaskar.com/axzmfzNkiUb

#BhaskarExclusive #castingcouch #bollywood
Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

ગુડ હેબિટ્સ : 'કોમ્પ્લિમેન્ટ'ના ફ્યુઅલથી જીવનમાં આગળ વધો; નાની અમથી ટેવના ફાયદા, પ્રશંસા કરતા પહેલા આ 7 બાબત ધ્યાનમાં રાખો - divya.bhaskar.com/lzyehqmriUb #GoodHabits #Complement #Lifestyle

ગુડ હેબિટ્સ : 'કોમ્પ્લિમેન્ટ'ના ફ્યુઅલથી જીવનમાં આગળ વધો; નાની અમથી ટેવના ફાયદા, પ્રશંસા કરતા પહેલા આ 7 બાબત ધ્યાનમાં રાખો - divya.bhaskar.com/lzyehqmriUb

#GoodHabits #Complement #Lifestyle
Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

ફિઝિકલ હેલ્થ : આ 8 લક્ષણ સ્કિન કેન્સરના સંકેત! ABCDE નિયમના આધારે રોગને ઓળખો; જાણો, કોને સૌથી વધુ જોખમ - divya.bhaskar.com/7mnxhAcriUb #PhysicalHealth #SkinCancer #Cancer #Health #Lifestyle

ફિઝિકલ હેલ્થ : આ 8 લક્ષણ સ્કિન કેન્સરના સંકેત! ABCDE નિયમના આધારે રોગને ઓળખો; જાણો, કોને સૌથી વધુ જોખમ - divya.bhaskar.com/7mnxhAcriUb

#PhysicalHealth #SkinCancer #Cancer #Health #Lifestyle
Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

કામના સમાચાર : ભોળું કબૂતર ગંભીર બીમારીઓને નોતરી શકે; અસ્થમાથી લઈને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ સુધીનું જોખમ, એક્સપર્ટે જણાવ્યા બચવાના ઉપાય - divya.bhaskar.com/w3qaUXNqiUb #KamnaSamachar #Pigeon #Lifestyle

કામના સમાચાર : ભોળું કબૂતર ગંભીર બીમારીઓને નોતરી શકે; અસ્થમાથી લઈને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ સુધીનું જોખમ, એક્સપર્ટે જણાવ્યા બચવાના ઉપાય - divya.bhaskar.com/w3qaUXNqiUb

#KamnaSamachar #Pigeon #Lifestyle