DAOMahisagar
@districtagricu3
J R Patel
ID: 1170968147802742785
09-09-2019 07:52:36
426 Tweet
133 Followers
68 Following
"कोई बिचौलिया नहीं, कोई कट कमीशन नहीं, कोई हेराफेरी नहीं, प्रधानमंत्री किसान सम्मान निधि की धनराशि सीधे किसानों के खाते में पहुंचती हैं।" -- श्री Narendra Modi (माननीय प्रधानमंत्री)
આજ રોજ મહીસાગર જિલ્લામાં પી એમ કિસાન ઉત્સવ દિવસ ની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં માં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. CMO Gujarat District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR
આજે નેશનલ મિશન ઓન ઓઇલ સિડ યોજના હેઠળ પ્રમાણિત બીજ વિતરણ અને બ્લોક નિદર્શન બાલાસિનોર તાલુકાના ખેડૂતોને વિતરણ ચાલુ કરવામાં આવ્યું. દિવેલાના પાક માટે વધુ ઉત્પાદન મેળવવા વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ નો માર્ગદર્શન આપ્યું CMO Gujarat District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR
મહીસાગર જિલ્લામાં નૅશનલ મિશન ઓન એડિબલ ઓઇલ એન્ડ ઓઈલ સીડ યોજના હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુર ના સહયોગ થી સોયાબીન પાક ની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અંગે તાલીમ નું આયોજન ખાનપુર તાલુકાના લીંબડીયા ખાતે APMC હોલ માં કરવામાં આવ્યું. District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR
કૃષિ વિભાગ ની ફાર્મ મિકેનાઇઝેશન યોજના હેઠળ ખેડૂતો દ્વારા ખરીદી કરેલ સાધનો નું એસેટ વેરિફિકેશન કરવામાં આવ્યું. District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR
મહીસાગર જિલ્લામાં કેન્દ્ર સરકારશ્રી ની 10000fpo યોજના હેઠળ બનાવેલ fpo ની કામગીરી અંગે સમીક્ષા બેઠક માનનીય કલેકટરશ્રી મહીસાગર ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી જેમાં તેમને ખેતીપાકો ના મૂલ્ય વર્ધન અંગે આગળ વધવા પ્રોત્સાહન આપવામાં આવ્યું. District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR
A.P.M.C સંતરામપુર ખાતે સંતરામપુર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ યોજવામાં આવ્યો. લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું તથા કૃષિ પ્રદર્શન સ્ટોલ યોજવામાં આવ્યા. CMO Gujarat Revenue Dep. Gujarat District Magistrate & Collector Mahisagar Info Mahisagar GoG
આજ રોજ વિકાસ સપ્તાહ અંતર્ગત લુણાવાડા તાલુકામાં જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેડૂતોને જિલ્લા માં થતા રવિ પાકો અને બાગાયત ખેતી વિશે ટેકનિકલ માહિતી આપવામાં આવી. District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR
આજ રોજ રવિ કૃષિ મહોત્સવ દરમિયાન આયોજિત કાર્યક્રમમાં કૃષિ યાંત્રિકીકરણ ના વિવિધ સાધનોનું પ્રદર્શન તેમજ પ્રાકૃતિક ખેતી અંગેનું પ્રદર્શન ખેડૂતો માટે રજૂ કરવામાં આવ્યો અને કૃષિ વિભાગની યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR
મહીસાગરમાં 'કૃષિ વિકાસ દિન' અને રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત નવરચિત ગોધર તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો * નવરચિત ગોધર તાલુકાના નાની સરસણ ગામના ભોમાનંદ વિદ્યાલય ખાતે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ખેડૂતલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ Gujarat Information CMO Gujarat District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR