DINESH ACHARYA (@dinesha64192780) 's Twitter Profile
DINESH ACHARYA

@dinesha64192780

જય હિન્દ, જય શ્રી રામ 🚩 (સેવા પરો ધર્મ)
❤બહુ આસાન છે જમીન પર ઘર બનાવવું પણ દિલમાં જગ્યા બનાવવા માટે જિંદગી ઓછી પડે❤

ID: 1203185791632982017

linkhttps://www.instagram.com/dinesh_acharya_3896?igsh=c3N1bTl4MHc3dGdu calendar_today07-12-2019 05:33:56

7,7K Tweet

14,14K Followers

1,1K Following

DINESH ACHARYA (@dinesha64192780) 's Twitter Profile Photo

આજ રોજ આયુષ્માન મંદિર ખીમાણાપાદર ના વિસ્તાર ની જોખમી સગર્ભા બેન ની ઘરે જઈ મુલાકાત લઈ તેમને યોગ્ય માર્ગદર્શન આપ્યું. સાથે Tb (x-ray) પોઝિટિવ આવેલ દર્દી ની પણ મુલાકાત લઈ એમને પણ યોગ્ય માર્ગદર્શન આપ્યુ. અમારા PHC(ASHARAVAS,VAV,BK)ના મેડિકલ ઓફિસર સર પણ હાજર રહ્યા હતાં GujHFWDept

આજ રોજ આયુષ્માન મંદિર ખીમાણાપાદર ના વિસ્તાર ની જોખમી સગર્ભા બેન ની ઘરે જઈ મુલાકાત લઈ તેમને યોગ્ય માર્ગદર્શન આપ્યું. સાથે Tb (x-ray) પોઝિટિવ આવેલ દર્દી ની પણ મુલાકાત લઈ એમને પણ યોગ્ય માર્ગદર્શન આપ્યુ. અમારા PHC(ASHARAVAS,VAV,BK)ના મેડિકલ ઓફિસર સર પણ હાજર રહ્યા હતાં 
<a href="/GujHFWDept/">GujHFWDept</a>