Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile
Deepak Meghani

@deepakmeghani

Author

youtube.com/@deepakmeghani

ID: 1966478857

linkhttp://www.thedeepakmeghani.wordpress.com calendar_today17-10-2013 09:16:43

9,9K Tweet

93,93K Followers

62 Following

Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

તકલીફ તો નથી એને એક પક્ષીના ગુમનામ થવાથી એ થાંભલાના ઉજાસમાં પછીથી મંદમંદ ખચકાટ રહે છે. - દીપક મેઘાણી ('તિતિક્ષા'માંથી)

તકલીફ તો નથી એને એક પક્ષીના ગુમનામ થવાથી
એ થાંભલાના ઉજાસમાં પછીથી મંદમંદ ખચકાટ રહે છે.
- દીપક મેઘાણી ('તિતિક્ષા'માંથી)
Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

તમે કોઈ પણ પરીક્ષા કે સંઘર્ષમાંથી ભલે પસાર થઈ રહ્યા હોય, એક એવો વર્ગ હંમેશા આસપાસ રહેશે જે ઇચ્છતો હોય છે કે તમે નપાસ થાઓ. બીજા કોઈના માટે નહીં પણ એમના માટે તો તમારે પાસ થવું જ જોઈએ. - દીપક મેઘાણી ('પર્ણકિનારી')

Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

તમારા જીવનમાં વરસાદ થયા પછી જ તમને સાદ પાડનારા ઉભયજીવીઓથી સાચવવું. — દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)

Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

કોણ જાણી શક્યું છે કોઈનો આઘાત કેટલો છે? કો'ક ઊંચા શિખરે હિમશિલાનો ભાર કેટલો છે? — દીપક મેઘાણી ('અગ્નિગંગા'માંથી)

કોણ જાણી શક્યું છે કોઈનો આઘાત કેટલો છે?
કો'ક ઊંચા શિખરે હિમશિલાનો ભાર કેટલો છે?
— દીપક મેઘાણી ('અગ્નિગંગા'માંથી)
Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

એક નદી આ કાંઠેથી એક વાર ગઈ હતી, આવું છું એમ કહી કાંઠાને મૂકી ગઈ હતી, દરેક વાદળને પૂછે એ કાંઠો ખબરઅંતર વાદળાઓ અજાણ જે ગઈ હતી એ ગઈ હતી, વરસે વરસાદ પણ કાંઠો કોરોકોરો, નદીઓ આવે, એ ના આવે જે ગઈ હતી. — દીપક મેઘાણી ('તિતિક્ષા'માંથી)

Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

વ્યક્તિત્વ વિકાસના મુખ્ય પાસાઓ (1) thedeepakmeghani.wordpress.com/2025/06/12/par…

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન

Harsh Sanghavi (@sanghaviharsh) 's Twitter Profile Photo

The administration is working tirelessly to provide assistance and support to the families of the passengers affected by the tragic plane crash in Ahmedabad. Arrangements have been made for relatives to stay at Circuit House and other designated locations, with transportation

#AirIndiaFlightCrash Understand the DNA test process in your preferred language! Watch now: 1. Gujarati 2. Hindi 3. English Stay informed! #DNAtest #ProcessExplained

Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

આંખોને લાગ્યો હશે કદાચ સ્વપ્નોનો ખૂબ થાક પાંપણો મારી તેથી એકાએક કફન બની ગઈ - દીપક મેઘાણી ('તિતિક્ષા'માંથી)

Harsh Sanghavi (@sanghaviharsh) 's Twitter Profile Photo

Take a Minute to Understand Emergency Response Management: Swift Response to Air India Crash The Air India crash on June 12, 2025, was a tragic incident, but the response was impressive: ✅ Air India passenger survivors were brought out within 6-9 minutes ✅ First ambulance

Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

शतहस्त समाहर सहस्त्रहस्त संकिर। સો હાથેથી ભેગું કરો, હજાર હાથેથી વહેંચી દો.

Harsh Sanghavi (@sanghaviharsh) 's Twitter Profile Photo

Kudos to Ahmedabad Police, district administration & social workers! They did a fantastic job returning precious belongings to victims' families. Their hard work and dedication have made a huge difference in many lives. Salute to these heroes! #AhmedabadPolice #SocialWork

Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

દરેક માણસ અહીં સવાર-સાંજ ખૂબ તૂટે છે, કારણો હશે અલગ, પણ દરેકને પૈસા ખૂટે છે. — દીપક મેઘાણી ('શૂન્યકોણ'માંથી)

દરેક માણસ અહીં સવાર-સાંજ ખૂબ તૂટે છે,
કારણો હશે અલગ, પણ દરેકને પૈસા ખૂટે છે.
— દીપક મેઘાણી ('શૂન્યકોણ'માંથી)
Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

જીવનમાં ગળપણ જાળવી રાખવા ખાંડ ઓછી ખાવી. — દીપક મેઘાણી ('શરશરીરસંધાન'માંથી)

જીવનમાં ગળપણ જાળવી રાખવા ખાંડ ઓછી ખાવી.
— દીપક મેઘાણી ('શરશરીરસંધાન'માંથી)
Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

માર્ક્સ મેળવવા માટે જ તૈયારી કરવી અને એવી તૈયારી કરવી કે માર્ક્સ આપોઆપ આવે - આ બે રીત છે. — દીપક મેઘાણી ('વ્યૂહચક્રવ્યૂહ'માંથી)

માર્ક્સ મેળવવા માટે જ તૈયારી કરવી અને એવી તૈયારી કરવી કે માર્ક્સ આપોઆપ આવે - આ બે રીત છે.
— દીપક મેઘાણી ('વ્યૂહચક્રવ્યૂહ'માંથી)
Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

સમંદરો વિશાળ હોવાનો ગર્વ કરતા હો ભલે કો'ક ભુજાઓ એના પરિઘથી લાપરવાહ હોય છે અવસરો મળતા હોય છે આવીને એને સંઘર્ષો પ્રત્યે પણ જે મિલનસાર હોય છે — દીપક મેઘાણી ('તિતિક્ષા'માંથી)

સમંદરો વિશાળ હોવાનો ગર્વ કરતા હો ભલે
કો'ક ભુજાઓ એના પરિઘથી લાપરવાહ હોય છે 

અવસરો મળતા હોય છે આવીને એને
સંઘર્ષો પ્રત્યે પણ જે મિલનસાર હોય છે
— દીપક મેઘાણી ('તિતિક્ષા'માંથી)