
DAOMorbi
@daomorbi
District Agriculture Officer, Morbi
ID: 1291594304922648576
07-08-2020 04:39:19
1,1K Tweet
334 Followers
97 Following

મોરબી જિલ્લાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમૂહુર્ત પ્રસંગે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબી હેલિપેડ ખાતે સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. CMO Gujarat Gujarat Information Guj DCoffice


ઉદ્યોગનગરી મોરબીની ભૂમિ પર જિલ્લાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમૂહુર્ત પ્રસંગે પધારેલા ગુજરાતના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનું મોરબી હેલિપેડ ખાતે સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. CMO Gujarat


"રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન નિમિત્તે યોજાયેલી ખાસ ગ્રામસભા: ગ્રામ્ય વિકાસ માટે સમર્પિત પ્રયાસો." અને સ્થાનિક સ્વરાજ્યના મજબૂત આધાર." CMO Gujarat Ministry of Information and Broadcasting Gujarat Information




खेती में नवाचार, किसान का अधिकार! खेती अब परंपरा नहीं, प्रगति का क्षेत्र बन चुकी है। आधुनिक मशीनों और प्रशिक्षण के साथ किसान अपना समय, श्रम और लागत तीनों बचा रहे हैं। नई तकनीकों की मदद से खेती हो रही है तेज, सटीक और स्मार्ट। #Agriculture #Agrigoi Shivraj Singh Chouhan Ram Nath Thakur


"इंटरग्रटेड मॉडल के माध्यम से किसान, कम ज़मीन में अधिक उत्पादन प्राप्त कर सकेंगे" -श्री Shivraj Singh Chouhan केंद्रीय कृषि एवं किसान कल्याण तथा ग्रामीण विकास मंत्री #ViksitKrishiSankalp2025 #ViksitKrishi #AgriGoI PMO India Narendra Modi Ram Nath Thakur Bhagirath Choudhary MyGovIndia











માન.મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માજી Jagdish Vishwakarma નાં વરદ હસ્તે મોરબી જિલ્લાના હળવદ ખાતે ધ્વજ વંદન કરી ૭૯ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.CMO Gujarat



સ્વાતંત્ર્ય પર્વ ૨૦૨૫, હળવદ. #IndependenceDay2025 #IndependenceDayIndia CMO Gujarat Revenue Dep. Gujarat