profile-img
DHARMESHKUMAR BHARDAVA(PRAJAPATI)

@DHARMESHKUMAR_7

#आश्वासन सहानुभूति के लिए होता है ! ना की #अधिकारों के लिए !!
#DisabilityAct2016 Apply at ground level

calendar_today01-09-2019 18:01:04

1,1K Tweets

163 Followers

13 Following

DHARMESHKUMAR BHARDAVA(PRAJAPATI)(@DHARMESHKUMAR_7) 's Twitter Profile Photo

માનનીય સાંસદશ્રી Rajesh Chudasama(मोदी का परिवार) અમે પણ નાના દુકાનદાર છીએ અને એમાં પણ દિવ્યાંગ છે અમે અમારા વ્યવસાય ની જરૂરિયાત માટે તમને બે વર્ષથી વધારે સમય થી અરજી કરેલ છે તમારો સંપર્ક કરીએ છીએ તો તમે કહો છો કે ગ્રાન્ટ નથી મળી જ્યારે બીજા રાજ્યોમાં સાંસદ અને ધારાસભ્ય આવી અરજીનો નિકાલ કરે છે

માનનીય સાંસદશ્રી @rajeshchudasma અમે પણ નાના દુકાનદાર છીએ અને એમાં પણ દિવ્યાંગ છે અમે અમારા વ્યવસાય ની જરૂરિયાત માટે તમને બે વર્ષથી વધારે સમય થી અરજી કરેલ છે તમારો સંપર્ક કરીએ છીએ તો તમે કહો છો કે ગ્રાન્ટ નથી મળી જ્યારે બીજા રાજ્યોમાં સાંસદ અને ધારાસભ્ય આવી અરજીનો નિકાલ કરે છે
account_circle