DDO Valsad (@ddo_valsad) 's Twitter Profile
DDO Valsad

@ddo_valsad

Official X-Twitter Account of District Development Officer Valsad,
District Panchayat Office Valsad.

ID: 944099766992023558

linkhttps://valsaddp.gujarat.gov.in/en/home calendar_today22-12-2017 06:58:19

1,1K Tweet

14,14K Followers

145 Following

DDO Valsad (@ddo_valsad) 's Twitter Profile Photo

New building of Government school in Ghotval village of Kaprada taluka, situated near our border with Maharashtra. These new classrooms have been constructed from Border Village grant of Tribal Developement Department. Sandeep Kumar

New building of Government school in Ghotval village of Kaprada taluka, situated near our border with Maharashtra. These new classrooms have been constructed from Border Village grant of Tribal Developement Department.
Sandeep Kumar
DDO Valsad (@ddo_valsad) 's Twitter Profile Photo

અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન... માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અંદાજિત 2,00,000 લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનું વિતરણ... #PMinGujarat #PMinGujaratVAL

અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન...

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અંદાજિત 2,00,000 લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનું વિતરણ...

#PMinGujarat
#PMinGujaratVAL
DDO Valsad (@ddo_valsad) 's Twitter Profile Photo

સરકારનો સંકલ્પ – દેશના દરેક નાગરિક સુધી અન્ન સુરક્ષા... #PMinGujarat #PMinGujaratVAL

સરકારનો સંકલ્પ – દેશના દરેક નાગરિક સુધી અન્ન સુરક્ષા...

#PMinGujarat
#PMinGujaratVAL
DDO Valsad (@ddo_valsad) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંત્યોદય કુટુંબો માટે બની વરદાનરૂપ... #PMinGujarat #PMinGujaratVAL

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંત્યોદય કુટુંબો માટે બની વરદાનરૂપ...

#PMinGujarat
#PMinGujaratVAL
DDO Valsad (@ddo_valsad) 's Twitter Profile Photo

મહિલા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન... ➡️ અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે જી-સફલ યોજનાનો શુભારંભ... ➡️ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે જી-મૈત્રી યોજનાનો શુભારંભ... #PMinGujarat #PMinGujaratVAL

મહિલા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન...

➡️ અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે જી-સફલ યોજનાનો શુભારંભ...

➡️ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે જી-મૈત્રી યોજનાનો શુભારંભ...

#PMinGujarat
#PMinGujaratVAL
DDO Valsad (@ddo_valsad) 's Twitter Profile Photo

સશક્ત નારી, સમૃદ્ધ સમાજ... માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દહસ્તે 25 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય... #PMinGujarat #PMinGujaratVAL

સશક્ત નારી, સમૃદ્ધ સમાજ...

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દહસ્તે 25 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય...

#PMinGujarat
#PMinGujaratVAL
DDO Valsad (@ddo_valsad) 's Twitter Profile Photo

સખી બહેનોની મહેનત અને સમર્પણને સન્માન... માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દહસ્તે નવસારી ખાતે લખપતિ દીદી સંમેલન કાર્યક્રમમાં 25 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય... #PMinGujarat #PMinGujaratVAL

સખી બહેનોની મહેનત અને સમર્પણને સન્માન...

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દહસ્તે નવસારી ખાતે લખપતિ દીદી સંમેલન કાર્યક્રમમાં  25 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય...

#PMinGujarat
#PMinGujaratVAL
DDO Valsad (@ddo_valsad) 's Twitter Profile Photo

વિકાસમાં મહિલાઓની ભાગીદારી... ગુજરાતમાં 1 લાખ 50 હજાર લખપતિ દીદી, વાર્ષિક 1 લાખ કે તેથી વધુની આવક સાથે મહિલાઓ બની ઉદ્યોગ સાહસિક... #PMinGujarat #PMinGujaratVAL

વિકાસમાં મહિલાઓની ભાગીદારી...

ગુજરાતમાં 1 લાખ 50 હજાર લખપતિ દીદી, વાર્ષિક 1 લાખ કે તેથી વધુની આવક સાથે મહિલાઓ બની ઉદ્યોગ સાહસિક...

#PMinGujarat
#PMinGujaratVAL
DDO Valsad (@ddo_valsad) 's Twitter Profile Photo

વિકાસમાં મહિલાઓની ભાગીદારી... ગુજરાતમાં 1 લાખ 50 હજાર લખપતિ દીદી, વાર્ષિક 1 લાખ કે તેથી વધુની આવક સાથે મહિલાઓ બની ઉદ્યોગ સાહસિક... #PMinGujarat #PMinGujaratVAL

વિકાસમાં મહિલાઓની ભાગીદારી...

ગુજરાતમાં 1 લાખ 50 હજાર લખપતિ દીદી, વાર્ષિક 1 લાખ કે તેથી વધુની આવક સાથે મહિલાઓ બની ઉદ્યોગ સાહસિક...

#PMinGujarat
#PMinGujaratVAL
DDO Valsad (@ddo_valsad) 's Twitter Profile Photo

નારી સશક્તિકરણ માટે સરકારનો અભિગમ... આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી ખાતે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષસ્થાને લખપતિ દીદી સંમેલન... #PMinGujarat #PMinGujaratVAL

નારી સશક્તિકરણ માટે સરકારનો અભિગમ...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી ખાતે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષસ્થાને લખપતિ દીદી સંમેલન...

#PMinGujarat
#PMinGujaratVAL
DEO Valsad (@deo_valsad_edu) 's Twitter Profile Photo

પ્રોજેક્ટ “મોજીલું મેથ્સ”મેથ્સ-મસ્તી-મેજિક માન.Collector Valsad શ્રી નૈમેષ દવે સરની પ્રેરણાથી, DDO Valsad શ્રી અતિરાગ સરના માર્ગદર્શનથી ગણિતમાં વિદ્યાર્થીઓને મજા પડે, ભવિષ્યમાં વિજ્ઞાન શાખાની સંખ્યામાં વધારો થાય એવો માઁ ફાઉન્ડેશનના સહયોગથી પ્રોજેક્ટ શરૂ Dr. Kuber Dindor Praful Pansheriya

પ્રોજેક્ટ “મોજીલું મેથ્સ”મેથ્સ-મસ્તી-મેજિક

માન.Collector Valsad શ્રી નૈમેષ દવે સરની પ્રેરણાથી, DDO Valsad શ્રી અતિરાગ સરના માર્ગદર્શનથી ગણિતમાં વિદ્યાર્થીઓને મજા પડે, ભવિષ્યમાં વિજ્ઞાન શાખાની સંખ્યામાં વધારો થાય એવો માઁ ફાઉન્ડેશનના સહયોગથી પ્રોજેક્ટ શરૂ
Dr. Kuber Dindor Praful Pansheriya
eGram Vishwagram Valsad (@egramvalsad) 's Twitter Profile Photo

ટુકવાડા ગ્રામ પંચાયત ખાતે #eGram #VCE તુષારભાઈ દ્વારા આધાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. ગ્રામ્ય નાગરિકો માટે ડિજિટલ સેવાઓને સાકાર કરતી સુંદર પહેલ! #DigitalIndia #AadhaarCamp #RuralEmpowerment #GoodGovernance #VCEinAction #UIDAI DDO Valsad DY DDO VALSAD Info Valsad GoG

ટુકવાડા ગ્રામ પંચાયત ખાતે #eGram #VCE તુષારભાઈ દ્વારા આધાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. ગ્રામ્ય નાગરિકો માટે ડિજિટલ સેવાઓને સાકાર કરતી સુંદર પહેલ!
#DigitalIndia #AadhaarCamp #RuralEmpowerment #GoodGovernance #VCEinAction #UIDAI
DDO Valsad DY DDO VALSAD Info Valsad GoG
eGram Vishwagram Valsad (@egramvalsad) 's Twitter Profile Photo

eGram Centre: Sarigam Taluka: Umbergaon District: Valsad #VCE Alpesh Bhai Delivering Aadhaar Services to Citizens through #eGram Centre આધાર કાર્ડને લગત સેવાઓનો લાભ લેવા માટે આપની ગ્રામ પંચાયતમાં આવેલ ઇ-ગ્રામ કેન્દ્રની મુલાકાત લઈ શકો છો. DY DDO VALSAD DDO Valsad eGramGujarat

eGram Centre: Sarigam
Taluka: Umbergaon
District: Valsad

#VCE Alpesh Bhai Delivering Aadhaar Services to Citizens through #eGram Centre

આધાર કાર્ડને લગત સેવાઓનો લાભ લેવા માટે આપની ગ્રામ પંચાયતમાં આવેલ ઇ-ગ્રામ કેન્દ્રની મુલાકાત લઈ શકો છો.
DY DDO VALSAD DDO Valsad eGramGujarat
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલ ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે. ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના

DDO Valsad (@ddo_valsad) 's Twitter Profile Photo

District Panchayat Valsad marked #NationalPanchayatiRajDay2025 with insightful discussions on Rural Governance, Panchayat empowerment and Panchayat Advancement Index #PAI #NationalPanchayatiRajDayValsad #NPRD2025 #MoPR Collector Valsad DY DDO VALSAD CMO Gujarat Info Valsad GoG

District Panchayat Valsad marked #NationalPanchayatiRajDay2025 with insightful discussions on Rural Governance, Panchayat empowerment and Panchayat Advancement Index #PAI
#NationalPanchayatiRajDayValsad #NPRD2025 #MoPR
Collector Valsad DY DDO VALSAD CMO Gujarat Info Valsad GoG
District IEC Health Department.valsad (@dsbcch80158) 's Twitter Profile Photo

૨૫ એપ્રિલ - “વિશ્વ મેલેરિયા દિવસ” ૰૰ કોઈ પણ તાવ મેલેરિયા હોઈ શકે છે. ૰૰ લોહીના બે ટીપાં આપી મેલેરિયા નું નિદાન કરાવો. ૰૰ તમામ સરકારી દવાખાનામાં મેલેરિયા નિદાન તથા સારવાર તદ્દન મફત છે. @DDOvalsad Collector Valsad @infovalsad Ministry of Health NHM Gujarat

૨૫ એપ્રિલ - “વિશ્વ મેલેરિયા દિવસ”
૰૰ કોઈ પણ તાવ મેલેરિયા હોઈ શકે છે.
૰૰ લોહીના બે ટીપાં આપી મેલેરિયા નું
નિદાન કરાવો.
૰૰ તમામ સરકારી દવાખાનામાં
મેલેરિયા નિદાન તથા સારવાર તદ્દન
મફત છે.
@DDOvalsad Collector Valsad @infovalsad Ministry of Health NHM Gujarat