DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profileg
DD News Gujarati

@DDNewsGujarati

માત્ર સમાચાર, સંપૂર્ણ સમાચાર
Official Twitter account of DD News Gujarati, Doordarshan Ahmedabad

YT🔗: https://t.co/1abeBcGBuA

ID:973080382991097857

linkhttps://www.instagram.com/ddnewsgujarati?igsh=MXZsNzNld29lZXA3dA== calendar_today12-03-2018 06:16:57

149,9K Tweets

188,8K Followers

418 Following

Follow People
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

🔸પ્રધાનમંત્રી Narendra Modi વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર માં ગંગાની પૂજા કરી

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

હિમાચલ પ્રદેશ

મંડી લોકસભા મતવિસ્તારમાંથી બીજેપી ઉમેદવાર એ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

હિમાચલ પ્રદેશ #BreakingNews મંડી લોકસભા મતવિસ્તારમાંથી બીજેપી ઉમેદવાર #KanganaRanaut એ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી #himachal
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

➡️નર્મદા

➡️નર્મદા નદીમાં પોઇચા ખાતે 5 થી 7 લોકો ડૂબ્યાની માહિતી

➡️વધુ તપાસ ચાલી રહી છે

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

💠વારાણસી બેઠક પર નામાંકન ભર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NDA નેતાઓ સાથે મુલાકાત કરી

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

💠પ્રોટીન સપ્લીમેન્ટ લેવું કે ના લેવું? ફૂડ સેફટી અંગે ફરિયાદ ક્યાં કરી શકાય?

Utsav Parmar

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

💠કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં સમર કેમ્પનું આયોજન

💠વિદ્યાર્થીઓને શિક્ષણ, વાંચન રમત-ગમત, યોગ નિર્દ્શનની માહિતી આપવાનો હેતુ

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

💠ડાંગ

💠આહવા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સમર સાયન્સ કેમ્પનું આયોજન

💠વિદ્યાર્થીઓને રોકેટ મોડલિંગ વિશે માહિતી અપાઈ

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

💠મોરબી

💠તનિષ્ક બ્રાન્ડના ફ્રેન્ચાઇઝીનો શો રૂમમાં મેનેજર સહિતના 5 કર્મચારીઓની સામે 1,56,14,000ની ઉચાપતની ફરિયાદ

💠શોરૂમના માલિકની જાણ બહાર 73 નંગ દાગીના સગવેગે કરી સોના પર ધિરાણ લીધું

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

ક્યા ખોરાકમાંથી પ્રોટીન મળે? કેટલી માત્રામાં તે ખોરાક લેવો?

Utsav Parmar

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

💠પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી સતત ત્રીજી વખત નોંધાવી ઉમેદવારી

Narendra Modi

💠પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી સતત ત્રીજી વખત નોંધાવી ઉમેદવારી @narendramodi #LokSabaElections2024 #PMModiInKashi
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

📺LIVE: પ્રધાનમંત્રી મોદીએ વારાણસી બેઠક પર નામાંકન પત્ર ભર્યું

Narendra Modi

youtu.be/4zKbGXJeHxU

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

📺LIVE: વારાણસી બેઠક પર ઉમેદવારી નોંધાવતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ કાશીના કોટવાલ કાલ ભૈરવની પૂજા-અર્ચના કરી

Narendra Modi

youtu.be/lmhbD3tfuBM

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

પ્રોટીન સપ્લીમેન્ટની જરૂર કોને હોય છે? શું પાવડરમાંથી જ પ્રોટીન મળે અન્ય વિકલ્પ શું?

Utsav Parmar

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

⛈️ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસ્યો વરસાદ

⛈️સાવરકુંડલામાં અઢી ઈંચ, નેત્રંગમાં 2 ઈંચ, ગરુડેશ્વર અને વળીયા તાલુકમાં દોઢ ઈંચ વરસાદ

⛈️ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસ્યો વરસાદ ⛈️સાવરકુંડલામાં અઢી ઈંચ, નેત્રંગમાં 2 ઈંચ, ગરુડેશ્વર અને વળીયા તાલુકમાં દોઢ ઈંચ વરસાદ #GujaratRain
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

♦️ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રિપેઇડ સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી

♦️ગ્રાહકો દ્વારા સ્માર્ટ વીજ મીટરમાં સમસ્યાઓના આક્ષેપ સાથે કામગીરી સ્થગિત કરવાની માંગ કરવામાં આવી

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

♦️અમરેલીના યોગી પટેલ નામના યુવકે 1700 કિલોમીટરની સાઇકલ યાત્રા કરીને અયોધ્યા ખાતે ભગવાન રામ લલાના દર્શન કર્યા હતા

♦️પરત આવતા ગ્રામજનોએ ઉત્સાહ સાથે તેમનું સામૈયુ કર્યું

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

♦️ખેડામાં સક્ષમ દિવ્યાંગ થેરાપી સેન્ટર દ્વારા ઉનાળુ કેમ્પનું આયોજન

♦️મનોદિવ્યાંગ બાળકો ઉત્સાહથી ચિત્રો બનાવવાનું શીખ્યા

account_circle