Collector & DM Botad (@collectorbotad) 's Twitter Profile
Collector & DM Botad

@collectorbotad

Official Account of Collector & District Magistrate, Botad

ID: 876704830365908992

linkhttps://botad.gujarat.gov.in/ calendar_today19-06-2017 07:34:54

4,4K Tweet

17,17K Followers

412 Following

Collector & DM Botad (@collectorbotad) 's Twitter Profile Photo

"વિશ્વ પર્યાવરણ દિન" અન્વયે સપ્તાહ ઉજવણી અંતર્ગત બોટાદ તાલુકાના ઝમરાળા ગામે,બરવાળા તાલુકાના સાળંગપુર ગામે,ગઢડા તાલુકાના માંડવધાર ગામે પ્લાસ્ટીકનો ઉપયોગના કરવા સમાજ આપી કપડાની બેગ નું વિતરણ કરવામાં આવ્યું તેમજ સફાઈ કાર્યક્રમ યોજવામાં આવેલ. CMO Gujarat Bhanuben Babariya Info Botad GoG

"વિશ્વ પર્યાવરણ દિન" અન્વયે સપ્તાહ ઉજવણી અંતર્ગત બોટાદ તાલુકાના ઝમરાળા  ગામે,બરવાળા તાલુકાના સાળંગપુર ગામે,ગઢડા તાલુકાના માંડવધાર ગામે પ્લાસ્ટીકનો ઉપયોગના કરવા સમાજ આપી કપડાની બેગ નું વિતરણ કરવામાં આવ્યું તેમજ  સફાઈ કાર્યક્રમ યોજવામાં આવેલ.
CMO Gujarat
Bhanuben Babariya
Info Botad GoG
sbm_botad (@sbm_botad) 's Twitter Profile Photo

પ્લાસ્ટિક સામેના જાગૃતિ અભિયાન અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકને "ના" કહેવાની પ્રતિજ્ઞા લેતા નાગરિકો. #SwachhJalSwasthVatavaran. #MaruSwachhGamMariJavabdari #SwachhGujaratGaam #ChooseLiFE #SayNotoPlastic Swachh Bharat Mission- Gramin, Gujarat Collector & DM Botad DRDA BOTAD District Panchayat office Botad Info Botad GoG

Info Botad GoG (@infobotadgog) 's Twitter Profile Photo

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અંગે જનજાગૃતિ લાવવા માટે ITIના વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા યોજાઈ #WorldEnvironmentDay #WorldEnvironmentDay2025 #TreePlantation CMO Gujarat Gujarat Information Collector & DM Botad District Panchayat office Botad Bhanuben Babariya Botad District Police Nimuben Bambhaniya

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અંગે જનજાગૃતિ લાવવા માટે ITIના વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર સ્પર્ધા યોજાઈ

#WorldEnvironmentDay #WorldEnvironmentDay2025 #TreePlantation CMO Gujarat Gujarat Information Collector & DM Botad District Panchayat office Botad Bhanuben Babariya Botad  District Police Nimuben Bambhaniya
sbm_botad (@sbm_botad) 's Twitter Profile Photo

રાણપુર તા.ના અણીયારી(કસ્બાતી) ગામે વિશ્વ પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ તથા નવનિર્મિત ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરાયું તથા પ્લાસ્ટિકજન્ય કચરો એકત્રિત કરી સફાઈ કામગીરી કરાઇ #SayNotoPlastic #MaruSwachhGamMariJavabdari Swachh Bharat Mission- Gramin, Gujarat Collector & DM Botad District Panchayat office Botad DRDA BOTAD Info Botad GoG

sbm_botad (@sbm_botad) 's Twitter Profile Photo

બરવાળા તાલુકા વિકાસ અધિકારી તથા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ સ્ટાફ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ થયું તથા તાલુકાની ગ્રામ પંચાયતોને રોપાનું વિતરણ કરવામાં આવ્યું. #SwachhJalSwasthVatavarn Swachh Bharat Mission- Gramin, Gujarat Collector & DM Botad District Panchayat office Botad DRDA BOTAD Info Botad GoG

બરવાળા તાલુકા વિકાસ અધિકારી તથા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ સ્ટાફ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ થયું તથા તાલુકાની ગ્રામ પંચાયતોને રોપાનું વિતરણ કરવામાં આવ્યું.
#SwachhJalSwasthVatavarn
Swachh Bharat Mission- Gramin, Gujarat
Collector & DM Botad
District Panchayat office Botad
DRDA BOTAD
Info Botad GoG
Info Botad GoG (@infobotadgog) 's Twitter Profile Photo

ઝમરાળા ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીનાં ભાગરૂપે ગ્રા. પંચાયતે "પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ" અંતર્ગત રોજિંદા વપરાશ માટે કાપડની બેગોનું એસ.બી.એમ.જી. અને ગ્રા.પં.ના સભ્યો દ્વારા વિતરણ CMO Gujarat Gujarat Information Collector & DM Botad District Panchayat office Botad Bhanuben Babariya Botad District Police Nimuben Bambhaniya

બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના માર્ગદર્શનથી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી, બોટાદના સંયુક્ત ઉપક્રમે “કનેક્ટ@બોટાદ” પોડકાસ્ટ,બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયા સાથે પર્યાવરણ દિવસ પર ખાસ વાતચીત CMO Gujarat Gujarat Information Collector & DM Botad District Panchayat office Botad

બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના માર્ગદર્શનથી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી, બોટાદના સંયુક્ત ઉપક્રમે “કનેક્ટ@બોટાદ” પોડકાસ્ટ,બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયા સાથે પર્યાવરણ દિવસ પર ખાસ વાતચીત

CMO Gujarat Gujarat Information Collector & DM Botad District Panchayat office Botad
Collector & DM Botad (@collectorbotad) 's Twitter Profile Photo

आज भारत में 80% से अधिक वयस्कों के पास बैंक खाते हैं। 2011 में इसका दायरा 50% था। यह उपलब्धि हमें JAM Trinity और डिजिटल बैंकिंग के विस्तार के कारण हासिल हुई है। #11YearsOfGaribKalyan

बीते 5 वर्षों में लगभग 70% मुद्रा ऋण महिलाओं को वितरित किए गए हैं, जिससे वित्तीय स्वतंत्रता और उद्यमशीलता अभूतपूर्व बढ़ावा मिला है। #11YearsOfGaribKalyan

पीएम उज्ज्वला के अंतर्गत अब तक 10 करोड़ से भी अधिक गरीब परिवारों को एलपीजी कनेक्शन उपलब्ध कराए गए हैं। आज घरेलू प्रदूषण कम होने से महिलाओं के स्वास्थ्य को बढ़ावा मिल रहा है। #11YearsOfGaribKalyan

जन औषधि केंद्र पर गुणवत्तापूर्ण और सस्ती दवाओं की उपलब्धता से आज ₹38,000 करोड़ से भी अधिक की बचत हुई है। यह वास्तव में एक अभूतपूर्व सफलता है। #11YearsOfGaribKalyan

30 करोड़ से अधिक असंगठित क्षेत्र के श्रमिक अब ई-श्रम पोर्टल के माध्यम से डिजिटल कनेक्टेड हैं, जिनमें 54% महिलाएं हैं। इससे सामाजिक सुरक्षा और अवसरों के नए द्वार खुल रहे हैं। #11YearsOfGaribKalyan

पहले मीलों दूर पानी लाने से घर-घर में नल से जल की यात्रा - आज जल जीवन मिशन से न केवल पानी की आसान उपलब्धता सुनिश्चित हो रही है, बल्कि स्वास्थ्य और अर्थव्यस्था से जुड़े प्रयासों को भी बल मिल रहा है। #11YearsOfGaribKalyan

आयुष्मान भारत के अंतर्गत 1.76 लाख से अधिक आरोग्य मंदिर बने हैं। आज गुणवत्तापूर्ण और किफायती स्वास्थ्य सेवाओं से आउट ऑफ पॉकेट खर्च 62% से घटकर केवल 38% रह गया है। #11YearsOfGaribKalyan

आयुष्मान भारत के अंतर्गत 1.76 लाख से अधिक आरोग्य मंदिर बने हैं। आज गुणवत्तापूर्ण और किफायती स्वास्थ्य सेवाओं से आउट ऑफ पॉकेट खर्च 62% से घटकर केवल 38% रह गया है। #11YearsOfGaribKalyan
Revenue Dep. Gujarat (@revenuegujarat) 's Twitter Profile Photo

On #WorldEnvironmentDay, Revenue Department reaffirms its commitment to sustainable land management, eco-conscious governance, and preserving Gujarat’s natural heritage. Collective action and informed choices will shape a greener tomorrow. Jayanti Ravi CMO Gujarat

Collector & DM Botad (@collectorbotad) 's Twitter Profile Photo

"વિશ્વ પર્યાવરણ દિવસ"ની ઉજવણી બોટાદ વહીવટીતંત્ર દ્વારા કૃતિશીલ અભિવ્યક્તિ સાથે — દિવાલો હવે માત્ર ઈંટની નહીં, પણ સંદેશોની પણ છે. #WallArtForEarth #EnvironmentDay2025 🌍 CMO Gujarat Bhanuben Babariya Info Botad GoG

"વિશ્વ પર્યાવરણ દિવસ"ની ઉજવણી
બોટાદ વહીવટીતંત્ર દ્વારા કૃતિશીલ અભિવ્યક્તિ સાથે — દિવાલો હવે માત્ર ઈંટની નહીં, પણ સંદેશોની પણ છે.

#WallArtForEarth #EnvironmentDay2025 🌍
CMO Gujarat
Bhanuben Babariya
Info Botad GoG
Info Botad GoG (@infobotadgog) 's Twitter Profile Photo

નિવાસી અધિક કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનાં ભાગરૂપે બોટાદના કૃષ્ણસાગર તળાવની સફાઈ કરાઈ CMO Gujarat Gujarat Information Collector & DM Botad District Panchayat office Botad Bhanuben Babariya Botad District Police Nimuben Bambhaniya

નિવાસી અધિક કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનાં ભાગરૂપે બોટાદના કૃષ્ણસાગર તળાવની સફાઈ કરાઈ

CMO Gujarat Gujarat Information Collector & DM Botad District Panchayat office Botad Bhanuben Babariya Botad  District Police Nimuben Bambhaniya