Collector & DM Vadodara (@collectorvad) 's Twitter Profile
Collector & DM Vadodara

@collectorvad

Official Twitter Account Of Collector & District Magistrate, Vadodara.

ID: 876711044583874560

linkhttps://vadodara.gujarat.gov.in/ calendar_today19-06-2017 07:59:36

7,7K Tweet

44,44K Followers

167 Following

Info Vadodara GoG (@info_vadodara) 's Twitter Profile Photo

રાષ્ટ્રીય પોષણ માસ - ૨૦૨૪ આર્યુવેદ શાખા દ્વારા પોષણ કક્કો, પોષણની ABCD તેમજ પોષણ માસની પાંચ થીમના ધ્વજનું કરાયું લોન્ચિગ District Panchayat Vadodara Ministry of Ayush Women & Child Development, Govt of Gujarat GujHFWDept Gujarat Information

રાષ્ટ્રીય પોષણ માસ - ૨૦૨૪
આર્યુવેદ શાખા દ્વારા પોષણ કક્કો, પોષણની ABCD તેમજ પોષણ માસની પાંચ થીમના ધ્વજનું કરાયું લોન્ચિગ
District Panchayat Vadodara Ministry of Ayush Women & Child Development, Govt of Gujarat GujHFWDept Gujarat Information
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ‘જળસંચય, જનભાગીદારી’ મોડેલ બન્યું છે જનઆંદોલન. આવો, આપણે સૌ જળશક્તિને જીવનશક્તિ તરીકે સ્વીકારી જળ સુરક્ષિત ભવિષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ. #CatchTheRain

Info Vadodara GoG (@info_vadodara) 's Twitter Profile Photo

વડોદરા જિલ્લાના પૂર અસરગ્રસ્તો ગામોમાં ૧૪,૩૦૮ પશુઓને ગળસૂંઢા રોગ વિરોધી રસી મુકાઈ ૮૫૨૯ પશુઓ માટે કૃમિનાશક દવાનું વિતરણ Department of Animal Husbandry, Gujarat @infogujarat

વડોદરા જિલ્લાના પૂર અસરગ્રસ્તો ગામોમાં ૧૪,૩૦૮ પશુઓને ગળસૂંઢા રોગ વિરોધી રસી મુકાઈ
૮૫૨૯ પશુઓ માટે  કૃમિનાશક દવાનું વિતરણ Department of Animal Husbandry, Gujarat @infogujarat
Dr. Kuber Dindor (@kuberdindor) 's Twitter Profile Photo

માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગનો રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તા. ૨૫/૦૯/૨૦૨૪ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક તા. ૧૦/૧૦/૨૦૨૪ના રોજ ભરતી માટેની જાહેરાત

માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગનો રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય

બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તા. ૨૫/૦૯/૨૦૨૪ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક તા. ૧૦/૧૦/૨૦૨૪ના રોજ ભરતી માટેની જાહેરાત
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

બીમારીની સાથે સાથે બીમારીના કારણોને પણ જડમૂળથી નાશ કરીએ... #HealthCare #Monsoon #Seasonalflu #Precautions #Gujarat

બીમારીની સાથે સાથે બીમારીના કારણોને પણ જડમૂળથી નાશ કરીએ...

#HealthCare #Monsoon #Seasonalflu #Precautions #Gujarat
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

ગણેશ ચતુર્થીના પાવન પર્વની ગુજરાતના સૌ નાગરિકોને શુભકામનાઓ..! ગણપતિજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરી પ્રભુ ભક્તિની સાથોસાથ પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરવા સંકલ્પબદ્ધ થઈએ.

ગણેશ ચતુર્થીના પાવન પર્વની ગુજરાતના સૌ નાગરિકોને શુભકામનાઓ..!

ગણપતિજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરી પ્રભુ ભક્તિની સાથોસાથ પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરવા સંકલ્પબદ્ધ થઈએ.