Collector & District Magistrate, Morbi (@collectormorbi) 's Twitter Profile
Collector & District Magistrate, Morbi

@collectormorbi

Official Twitter Handle of District Collector & District Magistrate Morbi.

ID: 876706481365688320

linkhttp://morbi.gujarat.gov.in calendar_today19-06-2017 07:41:28

3,3K Tweet

17,17K Followers

97 Following

Collector & District Magistrate, Morbi (@collectormorbi) 's Twitter Profile Photo

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી-દિલ્હીની ટીમે મોરબીની ડિઝાસ્ટર પ્રિપેર્ડનેશની સમીક્ષા કરી

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી-દિલ્હીની ટીમે મોરબીની ડિઝાસ્ટર પ્રિપેર્ડનેશની સમીક્ષા કરી
Collector & District Magistrate, Morbi (@collectormorbi) 's Twitter Profile Photo

નાગરિકોની માર્ગ સંબંધિત ફરિયાદનું નિવારણ એ ગુજમાર્ગની પ્રાથમિકતા માત્ર એક ક્લિક કરીને રસ્તાની સમસ્યાની જાણ કરો #GujMARG

નાગરિકોની માર્ગ સંબંધિત ફરિયાદનું નિવારણ એ ગુજમાર્ગની પ્રાથમિકતા

માત્ર એક ક્લિક કરીને રસ્તાની સમસ્યાની જાણ કરો

#GujMARG
Collector & District Magistrate, Morbi (@collectormorbi) 's Twitter Profile Photo

તમારી સર્જનાત્મકતા સાથે ગુજરાતના 75 વર્ષની ઉજવણી... Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતના સ્વર્ણિમ ઇતિહાસને કંડારો. પ્રથમ વિજેતાને મળશે ₹ 3,00,000 ઈનામ. સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75… #Gujarat75LogoCompetition

તમારી સર્જનાત્મકતા સાથે ગુજરાતના 75 વર્ષની ઉજવણી...

Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતના સ્વર્ણિમ ઇતિહાસને કંડારો. પ્રથમ વિજેતાને મળશે ₹ 3,00,000 ઈનામ. 

સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75…

#Gujarat75LogoCompetition
Collector & District Magistrate, Morbi (@collectormorbi) 's Twitter Profile Photo

તમારી Creativity બનશે ગુજરાતની ઓળખ! 2035માં ગુજરાત રાજ્યના 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન. સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75… #Gujarat75LogoCompetition

તમારી Creativity બનશે ગુજરાતની ઓળખ!

2035માં ગુજરાત રાજ્યના 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન.

સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75…

#Gujarat75LogoCompetition
Info Morbi GoG (@info_morbi_) 's Twitter Profile Photo

મોરબીના હળવદ તાલુકામાં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની પૂર્વ તૈયારી બાબતે કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબી, વાંકાનેર, ટંકારા અને માળીયામાં તાલુકાક કક્ષાએ સ્વતંત્રતા દિનની ઉજવણી કરાશે

મોરબીના હળવદ તાલુકામાં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે
સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની પૂર્વ તૈયારી બાબતે કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
મોરબી, વાંકાનેર, ટંકારા અને માળીયામાં તાલુકાક કક્ષાએ સ્વતંત્રતા દિનની ઉજવણી કરાશે
Info Morbi GoG (@info_morbi_) 's Twitter Profile Photo

મોરબીમાં સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ & પબ્લિક સેફટી બાબતે સમીક્ષા બેઠક યોજાઈ લોકોની સુરક્ષા અને સલામતી બાબતે પૂરતી તકેદારી રાખવા સંબંધિત વિભાગોને સૂચનાઓ અપાઈ ક્ષતિગ્રસ્ત સરકારી ઈમારતો,આવાસો, દવાખાના, આંગણવાડી, શાળાઓ સહિત અંગે અહેવાલ રજૂ કરવા કલેક્ટરશ્રીની અધિકારીઓને સુચના

મોરબીમાં સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ & પબ્લિક સેફટી બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

લોકોની સુરક્ષા અને સલામતી બાબતે પૂરતી તકેદારી રાખવા સંબંધિત વિભાગોને સૂચનાઓ અપાઈ

ક્ષતિગ્રસ્ત સરકારી ઈમારતો,આવાસો, દવાખાના, આંગણવાડી, શાળાઓ સહિત અંગે અહેવાલ રજૂ કરવા કલેક્ટરશ્રીની અધિકારીઓને સુચના
Collector & District Magistrate, Morbi (@collectormorbi) 's Twitter Profile Photo

પર્યટન, પરંપરા અને પ્રાકૃતિક સૌંદર્યનો સુમેળ એટલે ગુજરાતનો આદિવાસી વિસ્તાર.. ચોમાસામાં તો જાણે એક અલગ જ સુંદરતા પ્રાપ્ત કરે છે. #TribalinMonsoonGuj

Collector & District Magistrate, Morbi (@collectormorbi) 's Twitter Profile Photo

મોરબી તાલુકાના બેલા રંગપર ખાતે મુલાકાત લઈ તિરંગા યાત્રામાં ભાગ લીધો તથા પંચાયતની સામાન્ય દફતર તપાસણી કરી અને ગામના અગ્રણીઓ સાથે ચર્ચ વિચારણા કરી ગામના પ્રશ્નો સાંભળ્યા

આજ, કાલ, આવતીકાલ અને સદાકાળ મારો તિરંગો છે મારું અભિમાન... તિરંગા યાત્રા,મોરબી #HarGharTiranga #HarGharTiranga2025

આજ, કાલ, આવતીકાલ અને સદાકાળ મારો તિરંગો છે મારું અભિમાન...
તિરંગા યાત્રા,મોરબી 
#HarGharTiranga
#HarGharTiranga2025
Collector & District Magistrate, Morbi (@collectormorbi) 's Twitter Profile Photo

માન.મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માજી Jagdish Vishwakarma નાં વરદ હસ્તે મોરબી જિલ્લાના હળવદ ખાતે ધ્વજ વંદન કરી ૭૯ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.CMO Gujarat

માન.મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માજી <a href="/MLAJagdish/">Jagdish Vishwakarma</a> નાં વરદ હસ્તે મોરબી જિલ્લાના હળવદ ખાતે ધ્વજ વંદન કરી ૭૯ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.<a href="/CMOGuj/">CMO Gujarat</a>