Collector Mehsana (@collectormeh) 's Twitter Profile
Collector Mehsana

@collectormeh

Official account of the Collector & DM, Mehsana, Government of Gujarat

ID: 3766831272

linkhttp://mehsana.gujarat.gov.in calendar_today03-10-2015 05:52:14

3,3K Tweet

20,20K Followers

104 Following

Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

માન.આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને ગુજરાત એનર્જી ટ્રન્સમિશન કોર્પોરેશન મહેસાણા (જેટકો) ની વિજલાઇન અંગેના ખેડૂતોના પ્રશ્નો બાબતે જિલ્લા સેવા સદન મહેસાણા ખાતે બેઠક યોજવામાં આવી. CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG

માન.આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને ગુજરાત એનર્જી ટ્રન્સમિશન કોર્પોરેશન મહેસાણા (જેટકો) ની વિજલાઇન અંગેના ખેડૂતોના પ્રશ્નો બાબતે જિલ્લા સેવા સદન મહેસાણા ખાતે બેઠક યોજવામાં આવી.
CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

ધી મહેસાણા અર્બન કો. ઓપ .બેંક લી. મહેસાણાના બોર્ડના સભ્યોની ચૂંટણીના કામે પોલિંગ સ્ટાફને તાલીમ પૂરી પાડી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બાબતે માહિતગાર કરવામાં આવ્યા. CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG

ધી મહેસાણા અર્બન કો. ઓપ .બેંક લી. મહેસાણાના બોર્ડના સભ્યોની ચૂંટણીના કામે પોલિંગ સ્ટાફને તાલીમ પૂરી પાડી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બાબતે માહિતગાર કરવામાં આવ્યા.
CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ થકી શહેરોને ગ્રીન-ક્લિન અને સસ્ટેનેબલ બનાવવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

ભારે વરસાદના પગલે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટીમો બનાવી શહેરમાં આવેલ અંડરપાસ, નીચાણવાળા વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં ભરાયેલ વરસાદી પાણીના નિકાલની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહેલ છે. CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG Gujarat Institute of Disaster Management (GIDM)

ભારે વરસાદના પગલે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટીમો બનાવી શહેરમાં આવેલ અંડરપાસ, નીચાણવાળા વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં ભરાયેલ વરસાદી પાણીના નિકાલની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહેલ છે.
CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG Gujarat Institute of Disaster Management (GIDM)
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

જિલ્લામાં વરસેલ ભારે વરસાદના પગલે ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર કંન્ટ્રોલ રૂમની મુલાકાત લઇ વરસાદના આંકડાઓ બાબતે તથા ધરોઇ ડેમના જળ સ્તર વિશે માહિતી મેળવી. CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG

જિલ્લામાં વરસેલ ભારે વરસાદના પગલે ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર કંન્ટ્રોલ રૂમની મુલાકાત લઇ વરસાદના આંકડાઓ બાબતે તથા ધરોઇ ડેમના જળ સ્તર વિશે માહિતી મેળવી.
CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

તમારી સર્જનાત્મકતા સાથે ગુજરાતના 75 વર્ષની ઉજવણી... Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતના સ્વર્ણિમ ઇતિહાસને કંડારો. પ્રથમ વિજેતાને મળશે ₹ 3,00,000 ઈનામ. સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75… #Gujarat75LogoCompetition CMO Gujarat Revenue Dep. Gujarat

તમારી સર્જનાત્મકતા સાથે ગુજરાતના 75 વર્ષની ઉજવણી...

Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતના સ્વર્ણિમ ઇતિહાસને કંડારો. પ્રથમ વિજેતાને મળશે ₹ 3,00,000 ઈનામ.

સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75…

#Gujarat75LogoCompetition

CMO Gujarat
Revenue Dep. Gujarat
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

તમારી Creativity બનશે ગુજરાતની ઓળખ! 2035માં ગુજરાત રાજ્યના 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન. સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75… #Gujarat75LogoCompetition CMO Gujarat Revenue Dep. Gujarat

તમારી Creativity બનશે ગુજરાતની ઓળખ!

2035માં ગુજરાત રાજ્યના 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન.

સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75…

#Gujarat75LogoCompetition

CMO Gujarat
Revenue Dep. Gujarat
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

Gujarat@75ની થીમ પર લોગો ડિઝાઈનની સ્પર્ધામાં ભાગ લો અને ઈનામ જીતવાની તક મેળવો! વર્ષ 2035માં ગુજરાત રાજ્યની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે આયોજિત આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લો અને ₹3,00,000નું ઇનામ જીતવાની સુવર્ણ તક મેળવો! આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મુલાકાત લો:

Gujarat@75ની થીમ પર લોગો ડિઝાઈનની સ્પર્ધામાં ભાગ લો અને ઈનામ જીતવાની તક મેળવો!

વર્ષ 2035માં ગુજરાત રાજ્યની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે આયોજિત આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લો અને ₹3,00,000નું ઇનામ જીતવાની સુવર્ણ તક મેળવો!

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મુલાકાત લો:
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

આજ રોજ ખેરાલુ તાલુકાના મન્દ્રોપુર ખાતે એમ.વી. એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, મંન્દ્રોપુર તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માના સંકલનમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો. Acharya Devvrat CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG

આજ રોજ ખેરાલુ તાલુકાના મન્દ્રોપુર ખાતે એમ.વી. એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, મંન્દ્રોપુર તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માના સંકલનમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો.
Acharya Devvrat  CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

શ્રી માતંગી તીર્થ મોઢેરા થી શક્તિપીઠ તીર્થ શ્રી બહુચરાજી માતાજી મંદિર સુધી પદયાત્રા કરતાં શ્રધ્ધાળુઓ માટે શ્રી ભક્તિ શક્તિ પદયાત્રા માર્ગ બનાવવા બાબતેની સમીક્ષા અર્થે બેઠક યોજાઇ. CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Pavitra Yatradham Vikas Board Info Mahesana GoG

શ્રી માતંગી તીર્થ મોઢેરા થી શક્તિપીઠ તીર્થ શ્રી બહુચરાજી માતાજી મંદિર સુધી પદયાત્રા કરતાં શ્રધ્ધાળુઓ માટે શ્રી ભક્તિ શક્તિ પદયાત્રા માર્ગ બનાવવા બાબતેની સમીક્ષા અર્થે બેઠક યોજાઇ.
CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Pavitra Yatradham Vikas Board Info Mahesana GoG
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં છેવાડાના નાગરિકોના જીવનધોરણમાં સામાજીક-આર્થિક પરિવર્તન લાવવા સંકલ્પબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

આજ રોજ જિલ્લા સેવા સદન મહેસાણા ખાતે જિલ્લા રોગી કલ્યાણ સમિતિ, જનરલ હોસ્પિટલ મહેસાણાની ગવર્નિંગ બોડીની બેઠક યોજવવામાં આવી. CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG

આજ રોજ જિલ્લા સેવા સદન મહેસાણા ખાતે જિલ્લા રોગી કલ્યાણ સમિતિ, જનરલ હોસ્પિટલ મહેસાણાની ગવર્નિંગ બોડીની બેઠક યોજવવામાં આવી.
CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

આજરોજ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-2021 અંતર્ગત બેઠકનું આયોજન થયેલ જેમાં અત્રેના જિલ્લાની તમામ નાની મોટી હોસ્પિટલો, ઓપીડી ક્લિનિક તેમજ સરકારી CHC, PHC વગેરે આ એકટ હેઠળ રજીસ્ટર થયેલ છે કે કેમ તેની ચર્ચા કરવામાં આવી અને સંપૂર્ણ જિલ્લામાં તમામ હોસ્પિટલો અને ક્લિનિક રજીસ્ટર થાય તે

સતલાસણા CHC (રેફરલ હોસ્પિટલ) માંથી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનતા તેમાં મેનપાવર ટેન્ડર ની પ્રક્રિયા સારું બેઠકનું આયોજન કરવામાં આવ્યું. CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG

સતલાસણા CHC (રેફરલ હોસ્પિટલ) માંથી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનતા તેમાં મેનપાવર ટેન્ડર ની પ્રક્રિયા સારું બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાનશ્રીના લઘુમતિ કલ્યાણ માટેના નવા 15 મુદ્દા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ જેમાં લઘુમતી વર્ગના કલ્યાણ અર્થેના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG

માનનીય વડાપ્રધાનશ્રીના લઘુમતિ કલ્યાણ માટેના નવા 15 મુદ્દા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ જેમાં લઘુમતી વર્ગના કલ્યાણ અર્થેના  વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.
CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

માન.ચેરમેનશ્રી ધરોઇ વિસ્તાર વિકાસ સત્તા મંડળ અને મેનેજીંગ ડીરેક્ટરશ્રી, ગુજરાત પ્રવાસન નિગમની અધ્યક્ષતામાં ધરોઈ એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટીની બેઠક યોજાઈ જેમાં ડેવલપમેન્ટ પ્લાન બનાવવા તથા તેના અમલીકરણ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી. CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG

માન.ચેરમેનશ્રી ધરોઇ વિસ્તાર વિકાસ સત્તા મંડળ અને મેનેજીંગ ડીરેક્ટરશ્રી, ગુજરાત પ્રવાસન નિગમની અધ્યક્ષતામાં ધરોઈ એરીયા ડેવલપમેન્ટ ઓથોરીટીની બેઠક યોજાઈ જેમાં ડેવલપમેન્ટ પ્લાન બનાવવા તથા તેના અમલીકરણ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી.
CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

માન.સચિવ શ્રી, સહકારની અધ્યક્ષતામાં "પી.એમ. કિસાન ઉત્સવ દિવસ" પી.એમ. કિસાન યોજનાના લાભાર્થીઓને 20 મો હપ્તો રીલીઝ થવાના કાર્યક્રમના પૂર્વ આયોજન બાબતે વીડિયો કોન્ફરન્સ યોજાઇ. CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG

માન.સચિવ શ્રી, સહકારની અધ્યક્ષતામાં "પી.એમ. કિસાન ઉત્સવ દિવસ" પી.એમ. કિસાન યોજનાના લાભાર્થીઓને 20 મો હપ્તો રીલીઝ થવાના કાર્યક્રમના પૂર્વ આયોજન બાબતે વીડિયો કોન્ફરન્સ યોજાઇ.
CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

આજ રોજ નાગલપુર ખાતે આવેલ મહેસાણા જિલ્લાના EVM/VVPAT વેરહાઉસનું બાહ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું. Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI

આજ રોજ નાગલપુર ખાતે આવેલ મહેસાણા જિલ્લાના EVM/VVPAT વેરહાઉસનું બાહ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું.
Chief Electoral Officer, Gujarat
Election Commission of India
Spokesperson ECI
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

મતદાન મથકોના પુનર્ગઠન કાર્યક્રમ અન્વયેે મહેસાણા જિલ્લાના માન.ધારાસભ્યશ્રીઓ તથા તમામ માન્ય રાજકીય પક્ષોના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી. Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI

મતદાન મથકોના પુનર્ગઠન કાર્યક્રમ અન્વયેે મહેસાણા જિલ્લાના માન.ધારાસભ્યશ્રીઓ તથા તમામ માન્ય રાજકીય પક્ષોના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી.
Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

રી-સર્વે પ્રમોલગેશન બાદની ક્ષતિ સુધારણા અંતર્ગત Whole to Part (ભુમિ સીમાંકન) દ્વારા સમગ્ર ગામની ક્ષતિઓની સુધારણા કરવા અંગેની કામગીરી તથા સ્વામિત્વ યોજના અંગેની કામગીરીની સમીક્ષા અર્થે જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર તથા તમામ સર્વેયરો સાથે સમીક્ષા બેઠક યોજાઈ. CMO Gujarat Revenue Dep. Gujarat

રી-સર્વે પ્રમોલગેશન બાદની ક્ષતિ સુધારણા અંતર્ગત Whole to Part (ભુમિ સીમાંકન) દ્વારા સમગ્ર ગામની ક્ષતિઓની સુધારણા કરવા અંગેની કામગીરી તથા સ્વામિત્વ યોજના અંગેની કામગીરીની સમીક્ષા અર્થે જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર તથા તમામ સર્વેયરો સાથે સમીક્ષા બેઠક યોજાઈ.
CMO Gujarat Revenue Dep. Gujarat