Collector & DM, Kachchh (@collectorkutch) 's Twitter Profile
Collector & DM, Kachchh

@collectorkutch

Official account of Collector & District Magistrate, Kachchh

ID: 1168833066871033856

linkhttps://kutch.gujarat.gov.in/ calendar_today03-09-2019 10:29:47

5,5K Tweet

29,29K Followers

125 Following

Collector & DM, Kachchh (@collectorkutch) 's Twitter Profile Photo

આગામી રણોત્સવ ૨૦૨૪-૨૫ની પૂર્વ તૈયારી માટે તથા રણોત્સવ અંતર્ગતના અન્ય આયોજન સંદર્ભે આજરોજ જીલ્લા રણોત્સવ કોર કમિટીની સંબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી રણોત્સવનાં સુચારુ આયોજન અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા. CMO Gujarat Gujarat Tourism

આગામી રણોત્સવ ૨૦૨૪-૨૫ની પૂર્વ તૈયારી માટે તથા રણોત્સવ અંતર્ગતના અન્ય આયોજન સંદર્ભે આજરોજ જીલ્લા રણોત્સવ કોર કમિટીની સંબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી રણોત્સવનાં સુચારુ આયોજન અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા.
CMO Gujarat Gujarat Tourism
Info Kutch GoG (@infokutchgog) 's Twitter Profile Photo

કચ્છમાં સાર્વત્રિક ભારે વરસાદની પરિસ્થિતિ બાદ ભુજ શહેરના રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. જોકે, ભુજ નગરપાલિકા દ્વારા મેટલિંગ, ડામર વર્ક અને પેચવર્ક કરીને તમામ રસ્તાઓને મોટરેબલ બનાવવામાં આવ્યા છે.

કચ્છમાં સાર્વત્રિક ભારે વરસાદની પરિસ્થિતિ બાદ ભુજ શહેરના રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. જોકે, ભુજ નગરપાલિકા દ્વારા મેટલિંગ, ડામર વર્ક અને પેચવર્ક કરીને તમામ રસ્તાઓને મોટરેબલ બનાવવામાં આવ્યા છે.
Collector & DM, Kachchh (@collectorkutch) 's Twitter Profile Photo

રેશનકાર્ડ ધારકોની e-KYCની કામગીરી ચાલુમાં છે ત્યારે વિધાર્થીઓને સ્કોલરશીપ મેળવવામાં મુશ્કેલી ન થાય તે માટે આજરોજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી. જેમાં ખાસ કરીને પોસ્ટ મેટ્રિક, સ્કોલરશીપ મેળવતા વિધાર્થીઓની e-KYCની કામગીરી સત્વરે હાથ ધરવા જરૂરી સૂચનાઓ આપી. CMO Gujarat

રેશનકાર્ડ ધારકોની e-KYCની કામગીરી ચાલુમાં છે ત્યારે વિધાર્થીઓને સ્કોલરશીપ મેળવવામાં મુશ્કેલી ન થાય તે માટે આજરોજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી. જેમાં ખાસ કરીને પોસ્ટ મેટ્રિક, સ્કોલરશીપ મેળવતા વિધાર્થીઓની e-KYCની કામગીરી સત્વરે હાથ ધરવા જરૂરી સૂચનાઓ આપી.
CMO Gujarat
Collector & DM, Kachchh (@collectorkutch) 's Twitter Profile Photo

કેન્દ્ર સરકાર દ્વારા “જળ સંચય જન ભાગીદારી“ મીશનના પ્રારંભ સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે જે સંદર્ભે આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં હાજરી આપી સૂચનો ધ્યાને લીધા. CMO Gujarat

કેન્દ્ર સરકાર દ્વારા “જળ સંચય જન ભાગીદારી“ મીશનના પ્રારંભ સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે જે સંદર્ભે આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં હાજરી આપી સૂચનો ધ્યાને લીધા.
CMO Gujarat
Collector & DM, Kachchh (@collectorkutch) 's Twitter Profile Photo

#SafeGujarat #LetsCare કચ્છ જીલ્લામાં ભારે વરસાદને કારણે નુકશાન પામેલ રસ્તાઓ ફરી લોકો માટે કાર્યાન્વિત થાય તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી થઇ રહી છે. #RainFallinGujarat CMO Gujarat Praful Pansheriya SEOC Gujarat

#SafeGujarat #LetsCare

કચ્છ જીલ્લામાં ભારે વરસાદને કારણે નુકશાન પામેલ રસ્તાઓ ફરી લોકો માટે કાર્યાન્વિત થાય તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી થઇ રહી છે.
#RainFallinGujarat
CMO Gujarat Praful Pansheriya SEOC Gujarat
Collector & DM, Kachchh (@collectorkutch) 's Twitter Profile Photo

#LetsCare કચ્છ જિલ્લામાં થયેલ ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં કરાયેલ પાક સર્વેની કામગીરી. CMO Gujarat Praful Pansheriya SEOC Gujarat

#LetsCare

કચ્છ જિલ્લામાં થયેલ ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં કરાયેલ પાક સર્વેની કામગીરી.
CMO Gujarat Praful Pansheriya SEOC Gujarat
Collector & DM, Kachchh (@collectorkutch) 's Twitter Profile Photo

#SafeGujarat #LetsCare કચ્છ જીલ્લાના માંડવીમાં ભારે વરસાદ બાદ પાણી ઓસરતા રામેશ્વર વિસ્તારમાં સાફ-સફાઈની કામગીરી. #RainFallinGujarat CMO Gujarat Praful Pansheriya SEOC Gujarat

#SafeGujarat #LetsCare

કચ્છ જીલ્લાના માંડવીમાં ભારે વરસાદ બાદ પાણી ઓસરતા રામેશ્વર વિસ્તારમાં સાફ-સફાઈની કામગીરી.
#RainFallinGujarat
CMO Gujarat Praful Pansheriya SEOC Gujarat
Collector & DM, Kachchh (@collectorkutch) 's Twitter Profile Photo

#SafeGujarat #LetsCare ભુજ શહેરના વિસ્તારોમાં રસ્તાઓના પેચ વર્કની કામગીરી. #RainFallinGujarat CMO Gujarat Praful Pansheriya SEOC Gujarat

#SafeGujarat #LetsCare

ભુજ શહેરના વિસ્તારોમાં રસ્તાઓના પેચ વર્કની કામગીરી.
#RainFallinGujarat
CMO Gujarat Praful Pansheriya SEOC Gujarat
Collector & DM, Kachchh (@collectorkutch) 's Twitter Profile Photo

#LetsCare કચ્છ જીલ્લામા ભારે વરસાદના કારણે પાણી પુરવઠા વિભાગ હસ્તકની માંડવી તાલુકાની વડવા થી ભાડઇ મુખ્ય પાઇપલાઇન શેરડી ગામ પાસે નદીમાં ક્ષતિગ્રસ્ત થયેલ જેનું યુધ્ધના ધોરણે કામગીરી પુર્ણ કરી આસપાસના ગામોમાં પાણી વિતરણ પુન: સ્થાપિત કરવામા આવેલ. CMO Gujarat Praful Pansheriya SEOC Gujarat

#LetsCare

કચ્છ જીલ્લામા ભારે વરસાદના કારણે પાણી પુરવઠા વિભાગ હસ્તકની માંડવી તાલુકાની વડવા થી ભાડઇ મુખ્ય પાઇપલાઇન શેરડી ગામ પાસે નદીમાં ક્ષતિગ્રસ્ત થયેલ જેનું યુધ્ધના ધોરણે કામગીરી પુર્ણ કરી આસપાસના ગામોમાં પાણી વિતરણ પુન: સ્થાપિત કરવામા આવેલ.
CMO Gujarat Praful Pansheriya SEOC Gujarat
Collector & DM, Kachchh (@collectorkutch) 's Twitter Profile Photo

આજરોજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ હેઠળની District Advisory Committeeની સંબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું. CMO Gujarat fdcagujarat

આજરોજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ હેઠળની District Advisory Committeeની સંબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું.
CMO Gujarat fdcagujarat
Collector & DM, Kachchh (@collectorkutch) 's Twitter Profile Photo

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોની યાદીમાં સુધારો વધારો કરવા માટે માન્ય રાજકીય પક્ષો સાથે સમીક્ષા બેઠક યોજી. CMO Gujarat Chief Electoral Officer, Gujarat

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોની યાદીમાં સુધારો વધારો કરવા માટે માન્ય રાજકીય પક્ષો સાથે સમીક્ષા બેઠક યોજી.
CMO Gujarat Chief Electoral Officer, Gujarat
Collector & DM, Kachchh (@collectorkutch) 's Twitter Profile Photo

સુરત મહાનગરપાલિકાએ #SwachhVayuSurvekshan2024 માં દેશભરમાં પ્રથમ ક્રમ હાંસલ કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. અભિનંદન દેશના સૌથી સ્વચ્છ મહાનગર સુરતને... #શાબાશ_સુરત_મહાનગર #BravoSuratCity CMO Gujarat

સુરત મહાનગરપાલિકાએ #SwachhVayuSurvekshan2024 માં દેશભરમાં પ્રથમ ક્રમ હાંસલ કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.

અભિનંદન દેશના સૌથી સ્વચ્છ મહાનગર સુરતને...

#શાબાશ_સુરત_મહાનગર #BravoSuratCity
CMO Gujarat
Collector & DM, Kachchh (@collectorkutch) 's Twitter Profile Photo

ગુજરાતની વિકાસગાથા વર્ણવતો ગુજરાત પાક્ષિકનો તા. 1 સપ્ટેમ્બર, 2024નો અંક પ્રસિદ્ધ... ગુજરાત પાક્ષિક માટેની લિંક: gujaratinformation.gujarat.gov.in/publications #GujaratInformation #GovtPublication #GujaratPakshik #GovtofGujarat CMO Gujarat Gujarat Information Revenue Dep. Gujarat