
Collector & DM Bharuch
@collectorbharch
Official Twitter handle of Collector & District Magistrate Bharuch.
ID: 3868480393
https://bharuch.gujarat.gov.in 12-10-2015 10:11:07
2,2K Tweet
24,24K Followers
70 Following

ભાવનગર ખાતે“સમુદ્રથી સમૃદ્ધિ”કાર્યક્રમમાં માન.પ્રધાનમંત્રીશ્રીના વરદહસ્તે ₹33,000Crથી વધુ વિકાસકાર્યોનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત જિલ્લામા NH56(બિતાડા/મોવી–નસારપોર 29.12કિમી,₹764Cr)ચારલેન પ્રોજેક્ટનુ ઈ-શિલાન્યાસ જિલ્લાના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ નેત્રંગથી વર્ચ્યુઅલીજોડાયાCMO Gujarat


આજ રોજ મામલતદાર કચેરી વાલિયા ખાતે યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારશ્રીઓને રૂબરૂ સાંભળી, અરજદારશ્રીની અરજીનો ઝડપી નિકાલ કરવા માટે સંબધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી CMO Gujarat Gujarat Information Revenue Dep. Gujarat


આજરોજ લોકપ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. અરજદારશ્રીઓના પ્રશ્નો પ્રત્યક્ષ સાંભળી નિયમોનુસારની કાર્યવાહી કરવા તેમજ યોગ્ય નિકાલ માટે સબંધિત અધિકારીઓને સુચનો કર્યા CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information


જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને જિલ્લા સંકલન સમિતિના અધિકારીશ્રીઓ સાથે તા.26/09/2025 ના રોજ ઈ-સંકલન પોર્ટલથી સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજવામાં આવી. CMO Gujarat Gujarat Information


હવામાન ખાતા દ્વારા ભરૂચ જિલ્લામાં આજ તા.28/09/2025 ના રોજ આગામી ત્રણ કલાક માટે અતિ ભારે વરસાદ (Red Alert)ની આગાહી કરવામા આવેલ છે. જેથી તકેદારી રાખવા અને સતર્ક રહેવા સૌને અપીલ છે. CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information


હવામાન ખાતાની તાજેતરની (16:00 કલાક)ની આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં આજ તા. 28/09/2025ના રોજ વધુ આગામી ત્રણ કલાક માટે અતિ ભારે વરસાદ (Red Alert) પડવાની આગાહી કરવામાં આવેલ છે. CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information


હવામાન એલર્ટ (Red Alert) હવામાન ખાતાની તાજેતરની (19:00 કલાક)ની આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં આજ તા. 28/09/2025ના રોજ વધુ આગામી ત્રણ કલાક માટે અતિ ભારે વરસાદ (Red Alert) પડવાની આગાહી કરવામાં આવેલ છે. CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Information


આજરોજ માન.પ્રભારી મંત્રીશ્રીની અધ્યક્ષતામાં ગુજરાત પેટર્ન અન્વયે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજવામાં આવી. CMO Gujarat Gujarat Information



Modernizing Revenue Laws for Citizen-Centric Governance I Join for an exclusive panel discussion CMO Gujarat Bhupendra Patel Gujarat Information Department of Land Resources, GOI Gujarat Institute of Disaster Management (GIDM) Jayanti Ravi

Upgradation of Land Record and Registration Systems I Join for an exclusive panel discussion CMO Gujarat Bhupendra Patel Gujarat Information Jayanti Ravi Department of Land Resources, GOI Gujarat Institute of Disaster Management (GIDM) NDMA India | राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण 🇮🇳

#RevenueDepartment #Gujarat CMO Gujarat



A powerful start to the National Conference on Land Administration & Disaster Management! Hon’ble CM Shri Bhupendrabhai Patel along with eminent leaders inaugurated the event, setting the stage for impactful ideas, collaborations & innovations. CMO Gujarat Jayanti Ravi Department of Land Resources, GOI

Dr. Jayanti S. Ravi, ACS, Revenue Dept, Govt. of Gujarat, enlightened all on the new avenues and initiatives in reforming land administration and disaster management CMO Gujarat Bhupendra Patel Jayanti Ravi Gujarat Information NDMA India | राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण 🇮🇳 Department of Land Resources, GOI

Dr. Jayanti S. Ravi, ACS, Revenue Dept, Govt. of Gujarat, enlightened all on the new avenues and initiatives in reforming land administration and disaster management CMO Gujarat Gujarat Information Jayanti Ravi Department of Land Resources, GOI NDMA India | राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण 🇮🇳 PIB India



આજ રોજ પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિકાસના કામો અંગે સમીક્ષા બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરવામા આવી. CMO Gujarat Revenue Dep. Gujarat
