Collector & DM Banaskantha
@CollectorBK
Official Twitter handle of Collector and District Magistrate Banaskantha
ID:877150213332361216
20-06-2017 13:04:42
2,4K تغريدات
37,0K متابعون
76 التالية
Follow People
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
૧૪-દિયોદર વિધાનસભા મતવિસ્તારના રિસીવિંગ સેન્ટર ખાતે મતદાન ટુકડીઓનું મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
#LokSabhaElection2024 #DeshKaGarv #ChunavKaParv #DusMinuteDeshMate #AVSAR2024
Chief Electoral Officer, Gujarat Election Commission of India
મતદાન માટે મનોબળ કાફી છે.
ઝાલોદમાં બંને હાથે દિવ્યાંગ બહેન શ્રી મુંનીબેને મતદાન કર્યું.
.
.
#IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
બનાસકાંઠા જિલ્લામાં દિવ્યાંગ મતદારોએ જુસ્સાભેર મતદાન કર્યું અને લોકોને અવશ્ય મત આપવાની અપીલ પણ કરી.
#LokSabhaElection2024 #DeshKaGarv #ChunavKaParv #DusMinuteDeshMate #AVSAR2024
Chief Electoral Officer, Gujarat Election Commission of India
Polls & Pixels
The Smile says it all!
.
.
#IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
Polls & Pixels
Happy Family Voting
#IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
સહકુટુંબ મતદાનની જવાબદારી અમારી, કહે છે ગુજરાતની નારી.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં મહિલા મતદારોએ મતદાન કરી લોકશાહીના અવસરમાં સહભાગી થયા.
#LokSabhaElection2024 #DeshKaGarv #ChunavKaParv #DusMinuteDeshMate #AVSAR2024
Chief Electoral Officer, Gujarat Election Commission of India
જાઓ, જલ્દી મતદાન કરી આવો. સમય સાંજે ૬ સુધીજ..
.
.
.
#IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
Election Commission of India
Spokesperson ECI
DD News Gujarati
PIB in Gujarat 🇮🇳
Akashvani आकाशवाणी
#LokSabhaElection2024
૧૩-ડીસા વિધાનસભા મતવિસ્તારના ૧૦૮ વર્ષના શતાયુ મતદાર, પરમાર મંછીબેન મનજીભાઈ એ સ્વયં ચાલીને પોતાના મતદાન મથક ૧૯૨-સણથ ખાતે મતદાન કરી ઉદાહરણ પૂરું પાડયું.
#DeshKaGarv #ChunavKaParv #DusMinuteDeshMate #AVSAR2024
Chief Electoral Officer, Gujarat Election Commission of India
#LokSabhaElection2024
બનાસકાંઠા જિલ્લાના વૃદ્ધ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી થઈ રહ્યા છે.
#DeshKaGarv #ChunavKaParv #DusMinuteDeshMate #AVSAR2024
Chief Electoral Officer, Gujarat Election Commission of India
Polls & Pixels
Proud Family Voting
#IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
Siddi Community With Dhamal Dance going to Booth to Celebrating Festival of Demoacy in Madhupur Jambur #SaathChalenge
.
.
.
#IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
અમીરગઢ, 10-દાંતા યુવા મતદારો દ્વારા આજ રોજ મતદાન કર્યું
#vote #sveep #ivoteforsure #yuvavoters
Collector & DM Banaskantha @CEOgujarat
Yuth Voters Message to all young voters
Collector & DM Banaskantha Chief Electoral Officer, Gujarat
ગારીયાધારના માનપુર બુથ પર #ChunavKaParv ની ઉજવણીમાં સગર્ભા બહેને પણ મતદાન કરી ઉદાહરણ પૂરું પાડયું.
#EveryVoteCounts
#IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
બનાસકાંઠા જિલ્લાના ૧૪-દિયોદર વિધાનસભા મતવિસ્તારના પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો પોતાનો અમૂલ્ય મત આપી ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
#LokSabhaElection2024 #DeshKaGarv #ChunavKaParv #DusMinuteDeshMate #AVSAR2024
Chief Electoral Officer, Gujarat Election Commission of India
#LokSabhaElection2024
૮-થરાદ વિધાનસભા મતવિસ્તારમાં દિવ્યાંગોની સહાયતા માટેની મદદનીશ નોડલની ટીમ દ્વારા ફાળવવામાં આવેલ વ્હિકલ મારફત દિવ્યાંગ મતદાર સેજલબેનને તેમના ઘરેથી મતદાન બુથ પર લઈ જઈ મતદાન માટેની સુવિધા પૂરી પાડવામાં આવી.
#DusMinuteDeshMate
Chief Electoral Officer, Gujarat Election Commission of India
ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય,
'હું તો મતદાન કરીશ જ' ના જુસ્સા સાથે મતદાન કરતા મતદાર તાલુકો ખાંભા