CDHO SABARKANTHA (@cdhosabarkantha) 's Twitter Profile
CDHO SABARKANTHA

@cdhosabarkantha

ID: 994882527344189440

calendar_today11-05-2018 10:10:53

10,10K Tweet

3,3K Followers

725 Following

Ministry of Health (@mohfw_india) 's Twitter Profile Photo

डेंगू के लक्षण पहचानें और सावधान रहें। डेंगू के लक्षण दिखें तो तुरंत खून की जांच कराएं और बुखार ना उतरने पर डॉक्टर से सलाह लें। डेंगू की नि:शुल्क जाँच की सुविधा चिन्हित सरकारी अस्पतालों में उपलब्ध है। . . #DenguePrevention

डेंगू के लक्षण पहचानें और सावधान रहें। डेंगू के लक्षण दिखें तो तुरंत खून की जांच कराएं और बुखार ना उतरने पर डॉक्टर से सलाह लें। डेंगू की नि:शुल्क जाँच की सुविधा चिन्हित सरकारी अस्पतालों में उपलब्ध है।
.
.
#DenguePrevention
AYUSHMAN AAROGYAM MANDIR KHEROJ (@kherojphc) 's Twitter Profile Photo

સાબરકાંઠા ના અંતરિયાળ વિસ્તારમાં આવેલ પ્રા. આ. કે.ખેરોજ ખાતે આજ રોજ ૮ કલાક માં ૭ ડિલિવરી થયેલ છે.માનનીય CDHO SABARKANTHA સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ ૨૪*૭ કામગીરી કરતા તમામ સ્ટાફ ની કામગીરી ખૂબ જ વખાણવા લાયક છે. પ્રા. આ.કે.ખેરોજ ૨૪*૭ આપની સેવા માટે કાર્યરત છે.

સાબરકાંઠા ના અંતરિયાળ વિસ્તારમાં આવેલ પ્રા. આ. કે.ખેરોજ ખાતે આજ રોજ ૮ કલાક માં ૭ ડિલિવરી થયેલ છે.માનનીય <a href="/CdhoSabarkantha/">CDHO SABARKANTHA</a> સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ ૨૪*૭ કામગીરી કરતા તમામ સ્ટાફ ની કામગીરી ખૂબ જ વખાણવા લાયક છે.
પ્રા. આ.કે.ખેરોજ ૨૪*૭ આપની સેવા માટે કાર્યરત છે.
CDHO SABARKANTHA (@cdhosabarkantha) 's Twitter Profile Photo

રાજ્યના સરહદી, અંતરિયાળ આદિવાસી વિસ્તાર ખેડબ્રહ્માના ખેરોજ #phc ખાતે સવારના 8 કલાકમાં 7 સગર્ભામાતાઓને સલામત પ્રસુતિ અને જન્મબાદ તુરંત અપાતી રસીકરણ ની સેવાઓ મળી. CMO Gujarat GujHFWDept NHM Gujarat Dhananjay Dwivedi Dr Nilam Patel Collector Sabarkantha RamilabenBara

GujHFWDept (@gujhfwdept) 's Twitter Profile Photo

માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે યોજાયેલ 🩸બ્લડ ડોનેશન 🩸 કેમ્પમાં વડનગર ખાતે 681, વિસનગર ખાતે 465 અને કડી ખાતે 441 મળી કુલ 1587 જેટલી બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું. સર્વે રકતાદાતાઓને ધન્યવાદ 🩸રક્તદાન.. મહાદાન 🩸 #blooddonationcamp Narendra Modi

માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે યોજાયેલ 🩸બ્લડ ડોનેશન 🩸 કેમ્પમાં વડનગર ખાતે  681, વિસનગર ખાતે 465 અને કડી ખાતે 441 મળી કુલ  1587 જેટલી બોટલ  બ્લડ એકત્રિત કરવામાં આવ્યું.
સર્વે રકતાદાતાઓને ધન્યવાદ

🩸રક્તદાન.. મહાદાન 🩸
#blooddonationcamp
<a href="/narendramodi/">Narendra Modi</a>
GujHFWDept (@gujhfwdept) 's Twitter Profile Photo

* પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન * ➡️ ટીબી ના દર્દીઓને નિયમિત #પૌષ્ટિકઆહાર માટે #પોષણકીટ આપી આપણું યોગદાન આપીએ..સેવાકાર્ય માટે આગળ આવીએ.. ✅️ #નિક્ષય મિત્ર બની સામાજિક જવાબદારી નિભાવીએ.. #EndTBnow #TBharegaDeshJeetega #TBmukatBharat PMO India

* પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન *

➡️ ટીબી ના દર્દીઓને નિયમિત #પૌષ્ટિકઆહાર માટે #પોષણકીટ આપી આપણું યોગદાન આપીએ..સેવાકાર્ય માટે આગળ આવીએ..

✅️ #નિક્ષય મિત્ર બની સામાજિક જવાબદારી નિભાવીએ..

#EndTBnow
#TBharegaDeshJeetega
#TBmukatBharat

<a href="/PMOIndia/">PMO India</a>
GujHFWDept (@gujhfwdept) 's Twitter Profile Photo

સ્વાઇન ફ્લુ.. શરદી, ખાંસી, ગળામાં દુઃખાવો અને ભારે તાવ, શરીર નો દુઃખાવો, શ્વાસ ચઢવો જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈ જરૂરી સારવાર મેળવો. તાત્કાલિક સારવાર... સૌની સલામતી.. ✅️ રોગથી બચવા જરૂરી કાળજી લો.. 🙏🏼 #healthcare #healthawarness #healthcareforall

સ્વાઇન ફ્લુ..
શરદી, ખાંસી, ગળામાં દુઃખાવો અને ભારે તાવ, શરીર નો દુઃખાવો, શ્વાસ ચઢવો જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈ જરૂરી સારવાર મેળવો.

તાત્કાલિક સારવાર... સૌની સલામતી..

✅️ રોગથી બચવા જરૂરી કાળજી લો.. 🙏🏼

#healthcare
#healthawarness
#healthcareforall
GujHFWDept (@gujhfwdept) 's Twitter Profile Photo

#poshanmah2024 પોષણ માહના પાંચ સૂત્ર... પોષણ માટેના સાચા મિત્રો..

#poshanmah2024
પોષણ માહના પાંચ સૂત્ર...
પોષણ માટેના સાચા મિત્રો..
CDHO SABARKANTHA (@cdhosabarkantha) 's Twitter Profile Photo

#PoshanAbhiyan2024 સહી પોષણ.. દેશ રોશન.. વડાલી #CMTC દ્વારા ઉમદા પ્રયાસ... આવો, સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી બનીએ.. 🙏🏼

CDHO SABARKANTHA (@cdhosabarkantha) 's Twitter Profile Photo

માનાકી મુશ્કિલ હે...પર સુન ઓ મૂસાફિર....કદમ.. કદમ.. મિલાયેજા... પોષણ જાગૃતિ માટે #CMTC માં રમતો દ્વારા આરોગ્ય શિક્ષણનો વંદનીય પ્રયાસ.. 🙏🏼 #PoshanAbhiyan2024 #HealthAwareness #healthylifestyle #HealthyFood #HealthyEating

CDHO SABARKANTHA (@cdhosabarkantha) 's Twitter Profile Photo

રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ -2024. આવો, શપથ લઈએ કે હું નિયમિત રક્તદાન કરીશ. દેશની વિશાળ રકતની જરૂરિયાતને પૂર્ણ કરવા મારા પરિવાર, મિત્રો, સગાવહાલા, સહયોગીઓ અને જનસામાન્યને સ્વૈચ્છિક રક્તદાનની આવશ્યકતા વિશે જાગૃતિ ફેલાવીશ 🙏🏼 #BloodDonationpledge #DonateNow #HealthcareHeroes

રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ -2024.

આવો, શપથ લઈએ કે હું નિયમિત રક્તદાન કરીશ.
દેશની વિશાળ રકતની જરૂરિયાતને પૂર્ણ કરવા મારા પરિવાર, મિત્રો, સગાવહાલા, સહયોગીઓ અને જનસામાન્યને સ્વૈચ્છિક રક્તદાનની આવશ્યકતા વિશે જાગૃતિ ફેલાવીશ 🙏🏼

#BloodDonationpledge #DonateNow  #HealthcareHeroes
CDHO SABARKANTHA (@cdhosabarkantha) 's Twitter Profile Photo

#WorldPatientSafetyDay 17 September.. ➡️ This year the theme is “Improving diagnosis for patient safety” with the slogan “Get it right, make it safe!” #PatientSafety #PatientCare #HealthcareHeroes #healthcareforall

#WorldPatientSafetyDay 17 September..

➡️ This year the theme is “Improving diagnosis for patient safety” with the slogan
 “Get it right, make it safe!”

#PatientSafety #PatientCare #HealthcareHeroes #healthcareforall
GujHFWDept (@gujhfwdept) 's Twitter Profile Photo

અતિગંભીર કુપોષિત બાળકની યોગ્ય અને સમયસર સારવાર કરાવવી ખુબ જરૂરી છે. અતિ ગંભીર કુપોષિત બાળક.. ➡️ બાવડાના મધ્યભાગનું માપ 11.5 થી ઓછું હોય. ➡️ બન્ને પગમાં સોજા હોય ➡️ ઉંમર પ્રમાણે વજનનો SD સ્કોર (-3SD) થી ઓછો હોય. ✅️ યોગ્ય,સંપૂર્ણ સારવારથી અતિકુપોષિત બાળકને સ્વસ્થ બનાવી શકાય છે.

અતિગંભીર કુપોષિત બાળકની યોગ્ય અને સમયસર સારવાર કરાવવી ખુબ જરૂરી છે.

અતિ ગંભીર કુપોષિત બાળક..
➡️ બાવડાના મધ્યભાગનું માપ 11.5 થી ઓછું હોય.
➡️ બન્ને પગમાં સોજા હોય
➡️ ઉંમર પ્રમાણે વજનનો SD સ્કોર (-3SD) થી ઓછો હોય.

✅️ યોગ્ય,સંપૂર્ણ સારવારથી અતિકુપોષિત બાળકને સ્વસ્થ બનાવી શકાય છે.
CDHO SABARKANTHA (@cdhosabarkantha) 's Twitter Profile Photo

માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ની ઉપસ્થિતિમાં રંગપુર ગામે #સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત #PMJAY કાર્ડ, #NCDકેમ્પ, #હેલ્થ ચેકઅપ, ઉંમર ના દાખલા ની સેવાઓ આપાવમાં આવી. પ્રા.આ.કે. ઇલોલ દ્વારા વિવિધ આરોગ્ય સેવાઓ તેમજ મેલેરિયા અંતર્ગત પોરાભક્ષક ગપ્પીફીશ અને પોરા નિર્દશન કરવામાં આવેલ.

માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ની ઉપસ્થિતિમાં  રંગપુર ગામે #સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત #PMJAY કાર્ડ, #NCDકેમ્પ, #હેલ્થ ચેકઅપ, ઉંમર ના દાખલા ની સેવાઓ આપાવમાં આવી.

પ્રા.આ.કે. ઇલોલ દ્વારા વિવિધ આરોગ્ય સેવાઓ તેમજ મેલેરિયા અંતર્ગત પોરાભક્ષક ગપ્પીફીશ અને પોરા નિર્દશન કરવામાં આવેલ.
CDHO SABARKANTHA (@cdhosabarkantha) 's Twitter Profile Photo

આજે વક્તાપુર આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે હાંસલપુર, વક્તાપુર અને વીરપુર ગામના દ્રષ્ટિખામી ધરાવતા 52 દર્દીઓની ઓપ્થેલમિક આસી. દ્વારા તપાસ કરવામાં આવી. જે પૈકી 13 દર્દીઓને વધુ તપાસ માટે gmers- હિંમતનગર ખાતે વધુ તપાસ માટે રીફર કરવામાં આવેલ. #eyecare #eyecamp #healthcare

આજે વક્તાપુર આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે હાંસલપુર, વક્તાપુર અને વીરપુર ગામના દ્રષ્ટિખામી  ધરાવતા 52 દર્દીઓની ઓપ્થેલમિક આસી. દ્વારા તપાસ કરવામાં આવી.

જે પૈકી 13 દર્દીઓને વધુ તપાસ માટે gmers- હિંમતનગર ખાતે વધુ તપાસ માટે રીફર કરવામાં આવેલ.

#eyecare #eyecamp #healthcare