profile-img
C R Paatil (Modi Ka Parivar)

@CRPaatil

President @BJP4Gujarat, Member of Parliament-Navsari

calendar_today26-05-2011 14:06:55

79,6K Tweets

519,4K Followers

523 Following

C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

કાર્યકર્તાશ્રીઓ,

આપ સૌ આપનાં વિસ્તારમાં રહેતા વડીલશ્રીઓ અને દિવ્યાંગશ્રીઓને રૂબરૂ મળજો અને જો મતદાનની મૂલ્યવાન ફરજ અદા કરવા માટે એ લોકો મતદાન મથક સુધી આવી શકે એમ ના હોય તો 12D ફોર્મ દ્વારા એમને હોમ વોટિંગ સુવિધાનો લાભ મળી રહે એ માટે એમને સહાયરૂપ થજો.

કાર્યકર્તાશ્રીઓ, આપ સૌ આપનાં વિસ્તારમાં રહેતા વડીલશ્રીઓ અને દિવ્યાંગશ્રીઓને રૂબરૂ મળજો અને જો મતદાનની મૂલ્યવાન ફરજ અદા કરવા માટે એ લોકો મતદાન મથક સુધી આવી શકે એમ ના હોય તો 12D ફોર્મ દ્વારા એમને હોમ વોટિંગ સુવિધાનો લાભ મળી રહે એ માટે એમને સહાયરૂપ થજો. #ModiKaParivar…
account_circle