Surat City Police
@cp_suratcity
Surat City Police is now ONLINE! Let's bridge the gap between Police and Public to get us better. Visit our official website cpsurat.gujarat.gov.in !
ID: 713285748393259008
https://cpsurat.gujarat.gov.in/ 25-03-2016 08:45:49
4,4K Tweet
80,80K Followers
26 Following
DCP ક્રાઇમ બ્રાંચ B P Rojiya કરી રહ્યા છે સાયબર સંજીવની 3.0માં જોડાવા સૌ નાગરિકોને અપીલ : સાયબર સંજીવની 3.0ની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લો…આકર્ષક ઇનામો જીતો અને સુરત શહેર પોલીસ અને સુરક્ષા સેતુ દ્વારા યોજાનારા સાયબર ક્રાઇમ અવેરનેસ મહાઉત્સવનો હિસ્સો બનો ! Harsh Sanghavi
EVERY CLICK MATTERS... HAPPY Ganesh Chaturthi.... Harsh Sanghavi #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #ganeshchaturthi #ganeshchaturthi2024 #ganeshutsav #ganpatibappamorya #surat #safesurat #suratcitypolice #SuratPolice #police
આવતીકાલથી સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર સંજીવની 3.0 અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે સુરત શહેરનાં માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલૌતજીનો સુરત શહેરનાં નાગરિકો માટે વિશેષ સંદેશ 👇 Harsh Sanghavi Gujarat Police #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
સાયબર ક્રાઈમ અંગેની જાગૃતિ... તમે સાયબર ક્રાઇમનો ભોગ ના બનો એના પ્રયાસરૂપે સાયબર ક્રાઈમ સેલ, સુરત શહેર પોલીસ તમારા માટે લઈને આવે છે જાગૃતિનો સૌથી મોટો ઉત્સવ સાયબર ક્રાઈમ અવેરનેસ ઉત્સવ સાયબર સંજીવની 3.0.. Harsh Sanghavi Gujarat Police
શું તમે જાણો છો દર 7.5 મિનિટે 1 વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને છે.... તમે સાયબર ક્રાઇમનો ભોગ ના બનો એના પ્રયાસરૂપે સાયબર ક્રાઈમ સેલ, સુરત શહેર પોલીસ તમારા માટે લઈને આવે છે જાગૃતિનો સૌથી મોટો ઉત્સવ સાયબર ક્રાઈમ અવેરનેસ ઉત્સવ સાયબર સંજીવની 3.0... Gujarat Police Harsh Sanghavi
સુરત શહેરનાં નાગરિકોને સાયબર ક્રાઇમ સામે સલામતી અને જાગૃતિ આપવા સુરત શહેર પોલીસ અને સાયબર સુરક્ષા સેતુનાં સયુંકત પ્રયાસ રૂપે "સાયબર સંજીવની 3.0" અભિયાન આવતીકાલે લોન્ચ કરાશે. મુખ્ય અતિથિ:- શ્રી સી. આર. પાટીલજી ઉદઘાટકશ્રી:- શ્રી હર્ષભાઈ સંઘવી Harsh Sanghavi Gujarat Police
સુરત શહેર પોલીસ હેડક્વાટર ખાતે ગણપતિ બાપાની સ્થાપના કરાઇ ! માનનીય પોલીસ કમિશ્નરશ્રી દ્વારા પૂજા અર્ચના કરાઇ ! Harsh Sanghavi #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #ganeshchaturthi #ganpatibappamorya #surat #safesurat #suratcitypolice #SuratPolice #police
સુરત શહેર ઇચ્છાપોર પોલીસે ગણેશ ઉત્સવ દરમિયાન પંડાળમાં ભેગા થતા લોકોને સાયબર ક્રાઇમ અવેરનેસ અંગે માહિતી આપી. સાયબર ક્રાઇમનો ભોગ ન બનાય એ માટે કયા કયા પગલા લેવા જોઇએ એ વિશે માહિતગાર કર્યા. Harsh Sanghavi #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . #ganeshchaturthi #ichhaporepolice
સુરત શહેર પોલીસ અને સાયબર સુરક્ષા સેતુના સહયોગથી સાયબર ક્રાઇમ જાગૃતિ માટે "સાયબર સંજીવની 3.0" અભિયાનનું માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ તથા માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીનાં હસ્તે લોકાર્પણ કરાયું. Harsh Sanghavi Gujarat Police C R Paatil #cybersanjivani3
સુરતીઓ, ગણેશોત્સવમાં આટલું ધ્યાન ખાસ રાખજો... Harsh Sanghavi #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #safesurat #suratcitypolice #SuratPolice #police #ganpatifestival #provocative #suratcityteam
સુરત શહેર પોલીસ કમિશ્નર માનનીય શ્રી અનુપમસિંહ ગેહલૌતજી દ્વારા સુરતવાસીઓને અફવા પર ધ્યાન ના આપવા અપીલ કરાઇ ! Harsh Sanghavi #સુરત_શહેર_પોલીસ_તમારા_માટે_તમારી_સાથે . . #surat #suratpolice
માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિવારણ માટે, ગુજરાત પોલીસ કાયમ છે આપની સાથે ! ટ્રાફિક સમસ્યાને લગતી કોઈપણ ફરિયાદ માટે વેબસાઈટ: gujhome.gujarat.gov.in/portal ઈ-મેલ: [email protected] હેલ્પલાઈન નંબર : ૧૮૦૦૨૩૩૧૧૨૨ #citizenfirstapp #gujrattrafficbranch #gujrattrafficpolice
શું ટ્રાફિકથી થઈ રહ્યા છો હેરાન ? વેબસાઈટ : gujhome.gujarat.gov.in/portal ઈ-મેલ: [email protected] ડાયલ કરો: ૧૮૦૦૨૩૩૧૧૨૨ સીટીઝન ફર્સ્ટ એપ પર મળશે સમાધાન... #citizenfirstapp #gujrattrafficbranch #gujrattrafficpolice #trafficprevention #traffic #surat #suratcitypolice
માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિવારણ માટે, ગુજરાત ટ્રાફિક પોલીસ કાયમ છે આપની સાથે ! ટ્રાફિક સમસ્યાને લગતી કોઈપણ ફરિયાદ માટે ડાયલ કરો ૧૮૦૦૨૩૩૧૧૨૨ વેબસાઈટ : gujhome.gujarat.gov.in/portal ઈ-મેલ: [email protected] સીટીઝન ફર્સ્ટ એપના માધ્યમથી સંપર્ક કરો.. #gujrattrafficbranch