Collector Devbhumi Dwarka (@collectordwk) 's Twitter Profile
Collector Devbhumi Dwarka

@collectordwk

Offical Twitter Account of Collector Office Devbhumi Dwarka
Jilla Seva Sadan , Lalpur By Pass Road, Dharmpur, Khambhalia

ID: 2956030236

linkhttp://devbhumidwarka.gujarat.gov.in calendar_today02-01-2015 12:49:06

5,5K Tweet

21,21K Followers

82 Following

Collector Devbhumi Dwarka (@collectordwk) 's Twitter Profile Photo

આજરોજ આયોજનના કામોની સમીક્ષા બેઠક યોજવામાં આવી .બાકી રહેલા કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે લગત વિભાગના અધિકારીઓને તાકીદ કરવામાં આવી.

મામ.કચેરી ખંભાળિયા ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં હાજરી આપી.રજુ થયેલ અરજીઓ અન્વયે અરજદારોને રૂબરૂ સાંભળી સબંધિત અધિકારીઓને પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનાઓઆપી.CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi SWAGAT Online District Panchayat DevbhumiDwarka SP-Devbhumi Dwarka Info DevbhumiDwarka GOG Gujarat Information

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ ક્ષેત્રોમાં સ્પેસ ટેક્નોલોજી અને એપ્લિકેશન્સના ઉપયોગ થકી વિકાસ માટે કટિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

Collector Devbhumi Dwarka (@collectordwk) 's Twitter Profile Photo

આજરોજ મામ. કચેરી, ખંભાળિયાની મુલાકાત લઇ ઇ-ધરા કેન્દ્ર, જનસેવા કેન્દ્ર તથા અન્ય શાખાની કામગીરીનું નિરીક્ષણ કરી લોકોની અરજીઓને અગ્રતા આપી સકારાત્મક ઉકેલ લાવવા તથા રેશનકાર્ડ e-kyc, વારસાઇ નોંધ વગેરે કામગીરી ઝુંબેશ સ્વરૂપે પુર્ણ કરવા સુચના આપી.

આજરોજ ખંભાળિયા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી તેમજ તપાસણી કરી. આ ઉપરાંત ઇ ગુજકોપ માં થતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું તથા રેકર્ડ તપાસણી કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

આજરોજ ખંભાળિયા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી તેમજ તપાસણી કરી. આ ઉપરાંત ઇ ગુજકોપ માં થતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું તથા રેકર્ડ તપાસણી કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનકલ્યાણલક્ષી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ સાથે લાભાર્થીઓને 100 ટકા લાભ પહોંચાડવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

Collector Devbhumi Dwarka (@collectordwk) 's Twitter Profile Photo

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુ થયેલ અરજીઓ અન્વયે અરજદારોને રૂબરૂ સાંભળી સબંધિત અધિકારીઓને પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી.CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi SWAGAT Online District Panchayat DevbhumiDwarka SP-Devbhumi Dwarka Info DevbhumiDwarka GOG Gujarat Information

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુ થયેલ અરજીઓ અન્વયે અરજદારોને રૂબરૂ સાંભળી સબંધિત અધિકારીઓને પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી.CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi SWAGAT Online District Panchayat DevbhumiDwarka SP-Devbhumi Dwarka Info DevbhumiDwarka GOG Gujarat Information
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુદ્રઢ નાણાકીય વ્યવસ્થાપન અને ગુણવત્તાયુક્ત વિકાસ થકી જનસુખાકારીનો માર્ગ પ્રશસ્ત કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

ભારતીય સેના દ્વારા અદમ્ય સાહસ અને શૌર્ય સાથે કારગિલ યુદ્ધમાં વિજયપતાકા લહેરાવવાની ગૌરવગાથા ઇતિહાસમાં સ્વર્ણિમ અક્ષરે અંકિત છે. દેશની સરહદને સુરક્ષિત રાખનારા ભારતીય સેનાના આ વીર જવાનો અને અમર શહીદોને આજના 'કારગિલ વિજય દિવસ' નિમિત્તે કૃતજ્ઞતાપૂર્વક વંદન..! #KargilVijayDiwas

ભારતીય સેના દ્વારા અદમ્ય સાહસ અને શૌર્ય સાથે કારગિલ યુદ્ધમાં વિજયપતાકા લહેરાવવાની ગૌરવગાથા ઇતિહાસમાં સ્વર્ણિમ અક્ષરે અંકિત છે.

દેશની સરહદને સુરક્ષિત રાખનારા ભારતીય સેનાના આ વીર જવાનો અને અમર શહીદોને આજના 'કારગિલ વિજય દિવસ' નિમિત્તે કૃતજ્ઞતાપૂર્વક વંદન..!
#KargilVijayDiwas
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ગિરિમથક સાપુતારા ખાતે આજથી પ્રારંભ થશે 'સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ'. પ્રકૃતિને ખોળે સંસ્કૃતિની સાથોસાથ આનંદની હેલી વરસાવતા આ ફેસ્ટિવલનો અવિસ્મરણીય અનુભવ લેવા જરૂર પધારો. #SaputaraMonsoonFestival

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ગિરિમથક સાપુતારા ખાતે આજથી પ્રારંભ થશે 'સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ'.

પ્રકૃતિને ખોળે સંસ્કૃતિની સાથોસાથ આનંદની હેલી વરસાવતા આ ફેસ્ટિવલનો અવિસ્મરણીય અનુભવ લેવા જરૂર પધારો.
#SaputaraMonsoonFestival
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ થકી શહેરોને ગ્રીન-ક્લિન અને સસ્ટેનેબલ બનાવવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

Collector Devbhumi Dwarka (@collectordwk) 's Twitter Profile Photo

જિલ્લામાં વિવિધ સ્થળોએ નુકસાન પામેલ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરાઈ રહ્યું છે, જે ઉપક્રમે રાણ મેવાસા- વીરપુર આસોટા રોડ પર ડામર પેચ વર્ક કરીને તેનું સમારકામ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા કરવામાં આવ્યું હતું.

જિલ્લામાં વિવિધ સ્થળોએ નુકસાન પામેલ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરાઈ રહ્યું છે, જે ઉપક્રમે રાણ મેવાસા- વીરપુર આસોટા રોડ પર ડામર પેચ વર્ક કરીને તેનું સમારકામ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા કરવામાં આવ્યું હતું.
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી નાગરિકલક્ષી ડિજિટલ ગવર્નન્સની દિશામાં અગ્રેસર ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

Collector Devbhumi Dwarka (@collectordwk) 's Twitter Profile Photo

તમારી સર્જનાત્મકતા સાથે ગુજરાતના 75 વર્ષની ઉજવણી... Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતના સ્વર્ણિમ ઇતિહાસને કંડારો. પ્રથમ વિજેતાને મળશે ₹ 3,00,000 ઈનામ. સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75… #Gujarat75LogoCompetition

તમારી સર્જનાત્મકતા સાથે ગુજરાતના 75 વર્ષની ઉજવણી...

Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતના સ્વર્ણિમ ઇતિહાસને કંડારો. પ્રથમ વિજેતાને મળશે ₹ 3,00,000 ઈનામ.

સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75…

#Gujarat75LogoCompetition