CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile
CNBC Bajar

@cnbcbajar

India's First Gujarati Business News Channel, For more updates, follow us on WhatsApp: tinyurl.com/6cbv96ds

ID: 2361009858

linkhttp://gujaratimoneycontrol.com calendar_today25-02-2014 12:30:37

185,185K Tweet

33,33K Followers

101 Following

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

Bajar Samachar: CNBC Bajar ની આશિષકુમાર ચૌહાણ સાથે ખાસ વાતચીત | Ashishkumar Chauhan | NSE Niraj Kansara Ashish Chauhan #BajarSamachar #CNBCBajar #AshishkumarChauhan #NSE #MarketInsights #ExclusiveInterview #FinanceNews #StockMarket #BusinessUpdate #InvestmentTalk

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

#WATCH l નર્મદા જિલ્લામાં દમદાર વરસાદ પડતા ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા #Narmada #Rains #GujaratRains #Harvesting #Farmers

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

અમદાવાદમાં રંગેચંગે જ નીકળશે ભગવાનની રથયાત્રા.. નેતાઓએ કર્યું રુટનું નિરીક્ષણ... #ahmedabad #ahmedabadrathyatra #jagannathrathyatra #rathyatra2025 #lordjagannath #rathyatra #gujarat

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

વડનગરમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલ હાજર #vadnagar #gujarat #cmbhupendrapatel #yogaday #internationalyogaday #gujaratnews

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

યોગથી આપણાને શાંતીની દિશા મળે છે: PM મોદી #pmmodi #yoga #internationalyogaday #yogabenefits #pmofindia

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

વિશાખાપટ્ટનમમાં PM મોદીએ યોગ કર્યા #pmmodi #yoga #internationalyogaday #pmofindia #visakhapatnam

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

આંધ્ર પ્રદેશમાં ભારતીય નૌકાદળે યોગ કર્યા #andhrapradesh #indiannavy #ins #yogaday #internationalyogaday #pmmodi

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

CM ભૂપેન્દ્ર પટેલે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે યોગ કર્યા #bhupendrapatel #vadnagar #yoga #internationalyogaday #pmmodi #gujarat

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

યોગ આપણા DNA માં છે: બાબા રામદેવ #babaramdev #dna #yoga #internationalyogaday #pmmodi

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

વિસાવદર પેટા ચૂંટણીમાં 2 બુથ પર રી-વોટિંગ #visavdar #reelection #gujarat #aap #bjp #gujarat #votingbooth

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ... #surat #gujarat #rain #weather #farmers #monsoon #rainyseason #suratweather

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

હવાઇમાં જ્વાળામુખી ફાટ્યો, ભયાનક દ્રશ્યો સામે આવ્યા #hawaii #volcano #eruption #usa

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

ઇઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમે ઇરાની મિસાઇલોને હવામાં નષ્ટ કરી #israel #iran #irondomesystem #missile #attack #conflict #middleeast

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

ઇરાને ઇઝરાયેલ પર વધુ મિસાઇલો લોન્ચ કરી #iran #israel #war #conflict #missile #attack #middleeast #tensions

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

અટારી-વાઘા બોર્ડર પર BSFના જવાનોએ યોગ દિવસની ઉજવણી કરી #attariwagahborder #bsfpersonnel #yogaday #internationalyogaday

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે યોગ દિવસની ઉજવણી કરી #ahmedabad #homeminister #amitshah #yogaday #gujarat #celebration

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

વિશ્વના સૌથી ઊંચા આર્ક પુલ, ચિનાબ પુલ પર યોગ કરવામાં આવ્યા #worldshighestarcbridge #chenabbridge #jammukashmir #yoga #internationalyogaday

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

#NewsUpdate l અમેરિકાએ ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલો કર્યો અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ કહ્યું, "ઇરાન હુમલો કરશે તો આનાથી મોટો હુમલો અમેરિકા કરશે." #IranIsraelConflict #Iran #IranVsIsrael #USA #IsraelIranConflict #IsraeliranWar #DonaldTrump

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

અમેરિકાના ઇરાન પર હુમલા બાદ ઇઝરાયેલના વડાપ્રધાન Netanyahu એ Donald Trump નો આભાર માન્યો. કહ્યું, "અમેરિકાએ જે કર્યું એ બીજું કોઈ દેશ નહીં કરી શકે." #IranIsraelConflict #IsraelIranConflict #IsraeliranWar #AmericaAttacksIran #DonaldTrump #BenjaminNetanyahu #Israel #Iran #USA

CNBC Bajar (@cnbcbajar) 's Twitter Profile Photo

#Photos l ઇરાન પર હુમલા વખતે સિચ્ચુએશન રૂમમાં હાજર હતા ટ્રમ્પ, જુઓ તસવીરો #IsraelIranConflict #IsraeliranWar #IranIsraelConflict #IranVsIsrael #AmericaAttacksIran #DonaldTrump #USA #JDVance

#Photos l ઇરાન પર હુમલા વખતે સિચ્ચુએશન રૂમમાં હાજર હતા ટ્રમ્પ, જુઓ તસવીરો

#IsraelIranConflict #IsraeliranWar
#IranIsraelConflict #IranVsIsrael #AmericaAttacksIran #DonaldTrump #USA #JDVance