Hemali Boghawala(मोदी का परिवार)
@BoghawalaHemali
35th Mayor @MySuratMySMC, Ex-General Secretary of Mahila Morcha @BJP4Gujarat,Ex -Director @OfficialGSRTC,Ex-Public Transport Chairman @MySuratMySMC
ID:954999334491381761
https://www.suratmunicipal.gov.in/Corporation/OfficeBearers 21-01-2018 08:49:19
73,2K Tweets
17,0K Followers
350 Following
बेहद भावुक क्षण!
रेहड़ी पटरी वालों की दुकान भले ही छोटी होती है लेकिन उनके सपने छोटे नहीं होते।
PM Narendra Modi जी ने बिना किसी गारंटी के ऋण देकर ऐसे लाखों पथ विक्रेताओं के सपनों को नई उड़ान दी है।
आज मोदी जी के हाथों से भाजपा का संकल्प पत्र प्राप्त करने वाले लाभार्थियों के…
સંગઠિત સમાજ શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરે છે
આજ રોજ સુરતી મોઢવણિક સમાજના વિભિન્ન આયમોને લઈને અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં Hemali Boghawala(मोदी का परिवार) ઉપસ્થિત રહીને સમાજના શ્રેષ્ઠીઓ સાથે મુલાકાત કરી.આ દરમિયાન સમાજના સૌ માન્ય અગ્રણીઓ અને સમાજ બંધુ ભગિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
2024 લોકસભા ચૂંટણીને અનુસંધાને 159 - સુરત પૂર્વ વિધાનસભાની સંગઠનાત્મક બેઠક કરીઅપેક્ષિત કાર્યકર્તા અને હોદ્દેદારશ્રીઓને માર્ગદર્શન આપતા પૂર્વ મેયર My Surat શ્રીમતી Hemali Boghawala(मोदी का परिवार) અને આદરણીય PMO India શ્રી Narendra Modi જી ના હાથને વધુ મજબૂત કરવા માટે સૌએ સંકલ્પ લીધો.