Bhushan Ashok Bhatt (@bhushanabhatt) 's Twitter Profile
Bhushan Ashok Bhatt

@bhushanabhatt

Member of Legislative Assembly From Jamalpur-Khadia(Gujarat) Constituency 2012-2017|Former Municipal Councillor 2000-2015|Gen.Secretary Karnavati(Ahmedabad)|

ID: 517761410

calendar_today07-03-2012 17:00:04

4,4K Tweet

10,10K Takipçi

264 Takip Edilen

Akshay Vegad (@akshayvegad2996) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટી જમાલપુર-ખાડીયાના પૂર્વ ધારાસભ્ય અને કર્ણાવતી મહાનગર ના મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ ને જન્મદીવસ ની શુભકામનાઓ. પરમકૃપાળુ પરમાત્મા આપની તમામ મનોકામના પૂરી કરે 🙏🏻

ભારતીય જનતા પાર્ટી જમાલપુર-ખાડીયાના પૂર્વ ધારાસભ્ય અને કર્ણાવતી મહાનગર ના મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ ને જન્મદીવસ ની શુભકામનાઓ.

પરમકૃપાળુ પરમાત્મા આપની તમામ મનોકામના પૂરી કરે 🙏🏻
Bhushan Ashok Bhatt (@bhushanabhatt) 's Twitter Profile Photo

આજ રોજ જન્મદિવસે બહેરામપુરા વોર્ડના સંતોષનગર સેવા-વસ્તીના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવાની,સેવા કરવાનો અવસર મળ્યો. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ નાનકડું યોગદાન જીવનની સૌથી મોટી ભેટ સમાન છે.

આજ રોજ જન્મદિવસે બહેરામપુરા વોર્ડના સંતોષનગર સેવા-વસ્તીના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવાની,સેવા કરવાનો અવસર મળ્યો. 

બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ નાનકડું યોગદાન જીવનની સૌથી મોટી ભેટ સમાન છે.