ઉમેશ ભાલીયા🇮🇳 (@bhaliyaumeshd) 's Twitter Profile
ઉમેશ ભાલીયા🇮🇳

@bhaliyaumeshd

|| सत्यमेव जयते ||
|| मां चामुंडा सदा सहायते ||
|| राष्ट्र सर्वोपरि ||
દિવ્યાંગ નવજીવન સેવા સંસ્થા-NGO manager

ID: 1458339262127030275

calendar_today10-11-2021 07:43:05

92 Tweet

149 Takipçi

135 Takip Edilen

ઉમેશ ભાલીયા🇮🇳 (@bhaliyaumeshd) 's Twitter Profile Photo

આય હૈં સો જાએઁગે, રાજા રંક ફકીર । એક સિંહાસન ચઢ઼િ ચલે, એક બઁધે જાત જંજીર ।।

ઉમેશ ભાલીયા🇮🇳 (@bhaliyaumeshd) 's Twitter Profile Photo

પ્રભુ ઇતના દીજિયે, જા મે કુટુમ સમાય । મૈં ભી ભૂખા ન રહૂઁ, સાધુ ના ભૂખા જાય ।।

ઉમેશ ભાલીયા🇮🇳 (@bhaliyaumeshd) 's Twitter Profile Photo

પાઁચ પહર ધન્ધે ગયા, તીન પહર ગયા સોય । એક પહર હરિ નામ બિન, મુક્તિ કૈસે હોય ।।

ઉમેશ ભાલીયા🇮🇳 (@bhaliyaumeshd) 's Twitter Profile Photo

જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા અલખદાસી અલખ ને મળવાની હામ ગુરૂજીની કૃપાથી પૂર્ણ થાય.... "મળવા અલખને અભરખા અનેક , થઈ કૃપા ગુરૂદેવની પશી અલખ ને હુ એક"

ઉમેશ ભાલીયા🇮🇳 (@bhaliyaumeshd) 's Twitter Profile Photo

એચ તરફ ચંદ્ર ની શીતળ છાયા , એક તરફ ધીમો ધીમો પવન વાય, એક તરફ દરીયો ઘુઘવાટા કરે , એક તરફ માં ભવાની , એક તરફ હનુમાનજી . #શરદપૂનમ #સીતારામ

ઉમેશ ભાલીયા🇮🇳 (@bhaliyaumeshd) 's Twitter Profile Photo

પેલા જીવજંતુ બોલે દરીયાનો ઘુઘવાટ અને આવતા દરેક અવાજ સીતારામ ના સુર મા બોલે છે #અખંડઆનંદ

ઉમેશ ભાલીયા🇮🇳 (@bhaliyaumeshd) 's Twitter Profile Photo

અરે સ્થિતિ સંપન્ન હોય તો ભૂખ્યા ઉદર ભરી જાજો અને ગરીબી હોય તો પાપણ જરા ભીની કરી જાજો કે વિનંતી રામ વિદ્યા ની સમર્પણ તો કરી જાજો અને બીજાને તારવા કેવટ બની છેવટ તરી જાજો.

ઉમેશ ભાલીયા🇮🇳 (@bhaliyaumeshd) 's Twitter Profile Photo

રામ ભજન માં લીન રહો , કૃષ્ણ કહે તેમ કર્મ કરો. જન્મ દિવસ ની શુભકામના ક્રિષ્ના 💕KRISHNAAA💕✨✨

ઉમેશ ભાલીયા🇮🇳 (@bhaliyaumeshd) 's Twitter Profile Photo

નાભી માંથી કરું નાદ , સુણી ના આવે ચામુંડા માં , કાતો મારી અરજ માં ઉણપ , ને કાતો વાયો કળયુગ કેરો વા. #Bhaliyabhai✍️