Bharat Chaudhary Sedav(@BSedav) 's Twitter Profileg
Bharat Chaudhary Sedav

@BSedav

science student (https://t.co/B3EZpzA9cF...sem-6 )

ID:1352615449545105415

calendar_today22-01-2021 13:54:14

66 Tweets

13 Followers

18 Following

Bharat Chaudhary Sedav(@BSedav) 's Twitter Profile Photo

વધુ વૃક્ષ વાવો,વરસાદ લાવો
વાવેલા વૃક્ષોનું જતન કરો...

વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન ચાલો આપણે આપણી આવનારી પેઢીઓ સુંદર જીવન જીવવા માટે સ્વસ્થ અને સુખી વાતાવરણ આપીએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ .

વધુ વૃક્ષ વાવો,વરસાદ લાવો વાવેલા વૃક્ષોનું જતન કરો... વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન ચાલો આપણે આપણી આવનારી પેઢીઓ સુંદર જીવન જીવવા માટે સ્વસ્થ અને સુખી વાતાવરણ આપીએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ .
account_circle
Bharat Chaudhary Sedav(@BSedav) 's Twitter Profile Photo

दिल के आखरी छोर तक गई थी वो
बाहर निकलने में वक्त तो लगेगा ही❤️

दिल के आखरी छोर तक गई थी वो बाहर निकलने में वक्त तो लगेगा ही❤️ #sayri #LoveStory
account_circle
Bharat Chaudhary Sedav(@BSedav) 's Twitter Profile Photo

નામ બનાવવા પાછળ ના ભાગો યાર...
તમે તમારા માં રહેલો ટેલેન્ટ બતાવો,
નામ આપો આપ બની જશે.

નામ બનાવવા પાછળ ના ભાગો યાર... તમે તમારા માં રહેલો ટેલેન્ટ બતાવો, નામ આપો આપ બની જશે.
account_circle
Bharat Chaudhary Sedav(@BSedav) 's Twitter Profile Photo

એજ વાતથી ફૂલી જાય ગદ્દગદ્દ છાતી...!!
હું ને મારી ભાષા બન્ને ગુજરાતી...!!!Iqbal Sattarsher Iqbal Sattar Iqbal Sattar boy's

એજ વાતથી ફૂલી જાય ગદ્દગદ્દ છાતી...!! હું ને મારી ભાષા બન્ને ગુજરાતી...!!!@gujratisher @gujrati @gujrati boy's
account_circle
Bharat Chaudhary Sedav(@BSedav) 's Twitter Profile Photo

આતો નિભાવતા નથી લોકો માનવતાને બાકી,
માનવતાથી મોટો કોઈ બીજો કોઇ ધર્મ નથી.

આતો નિભાવતા નથી લોકો માનવતાને બાકી, માનવતાથી મોટો કોઈ બીજો કોઇ ધર્મ નથી.
account_circle
Bharat Chaudhary Sedav(@BSedav) 's Twitter Profile Photo

🤔😂🤔😂🤔😂

વિદેશમાં કોઈકની વાઈફ હોંશિયાર હોય તો કહેવાય ' *She is very talented*.'
આપણાં ગુજરાતીમાં કોઈકની બૈરી હોંશિયાર હોય તો કહેવાય ' *બધાને વેંચીને ખાય જાય એવી છે'*

🤔😂Iqbal Sattar..

account_circle
Bharat Chaudhary Sedav(@BSedav) 's Twitter Profile Photo

ફિલ્મ નાયકની જેમ એક દિવસ માટે ઉત્તરાખંડની સીએમ બની સૃષ્ટી ગૌસ્વામી

24 જાન્યુઆરીએ બાલિકા સશક્તિકરણ દિવસ છે. બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષ ઉષા નેગીએ આ સંબંધિત પત્ર મુખ્ય સચિવ ઓમ પ્રકાશને લખ્યો હતો.Narendra Modi Vijay Rupani (Modi Ka Parivar) Laljibhai patel.(modi ka parivar)

ફિલ્મ નાયકની જેમ એક દિવસ માટે ઉત્તરાખંડની સીએમ બની સૃષ્ટી ગૌસ્વામી 24 જાન્યુઆરીએ બાલિકા સશક્તિકરણ દિવસ છે. બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષ ઉષા નેગીએ આ સંબંધિત પત્ર મુખ્ય સચિવ ઓમ પ્રકાશને લખ્યો હતો.@narendramodi @vijayrupanibjp @LaljiPatelBJP
account_circle
Bharat Chaudhary Sedav(@BSedav) 's Twitter Profile Photo

બ્રાઝીલે કોરોના વેક્સિન મોકલવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈર એમ બોલ્સોનારોએ હનુમાનજીનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું કે અમે ભારત જેવા સાથીને મેળવી સન્માન અનુભવી રહ્યા છીએ.

બ્રાઝીલે કોરોના વેક્સિન મોકલવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈર એમ બોલ્સોનારોએ હનુમાનજીનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું કે અમે ભારત જેવા સાથીને મેળવી સન્માન અનુભવી રહ્યા છીએ. #Brazil #JairBolsonaro #Covishield #sii
account_circle