Ashok Vavadiya (@ashokvavadiya) 's Twitter Profile
Ashok Vavadiya

@ashokvavadiya

કોણ સમજાવે સમજને, કે વધું સમજણ દઝાડે.

ID: 1385639768806014978

calendar_today23-04-2021 17:00:58

1,1K Tweet

314 Followers

351 Following

Ashok Vavadiya (@ashokvavadiya) 's Twitter Profile Photo

મૌન..!! મૌન એક એવું ઝેર છે, જે વ્યક્તિત્વને મારે છે ધીમું ધીમું. -Ashok Vavadiya *સારઃ- મૌન તમારા વ્યક્તિત્વ આગળ બાધા બને છે ને વ્યક્તિ તો ક્યારની મરી ગયેલી હોય છે. @ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #eveningthoughts #eveningvibes #eveningpoem #eveningpost

મૌન..!!

મૌન એક એવું ઝેર છે,
જે વ્યક્તિત્વને મારે છે ધીમું ધીમું.

-Ashok Vavadiya 

*સારઃ- મૌન તમારા વ્યક્તિત્વ આગળ બાધા બને છે ને વ્યક્તિ તો ક્યારની મરી ગયેલી હોય છે.

@ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #eveningthoughts #eveningvibes #eveningpoem #eveningpost
Ashok Vavadiya (@ashokvavadiya) 's Twitter Profile Photo

શક્ય..!! શક કરવો કે શક્ય, એકાગ્રતા બન્નેમાં ખૂબ જરૂરી છે. -Ashok Vavadiya *સારઃ- કોઈ કાર્યની સફળતા હોય કે કોઈ કાર્ય પર શક, મન બન્નેમાં પરોવવું પડે. @ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #morningthoughts #morningvibes #morningquotes #morningpost #tobelieve #ideas

શક્ય..!!

શક કરવો કે શક્ય,
એકાગ્રતા બન્નેમાં ખૂબ જરૂરી છે.

-Ashok Vavadiya

*સારઃ- કોઈ કાર્યની સફળતા હોય કે કોઈ કાર્ય પર શક, મન બન્નેમાં પરોવવું પડે.

@ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #morningthoughts #morningvibes #morningquotes #morningpost #tobelieve #ideas
Ashok Vavadiya (@ashokvavadiya) 's Twitter Profile Photo

આદર..!! આપો એથી બમણો મળે પરત, આદર છે વ્યાજ સાથે મળે તરત. -Ashok Vavadiya *સારઃ- આદર કોઈને આપો તો વ્યાજ સાથે પરત મળશે. @ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #morningthoughts #morningvibes #morningquotes #morningpost #tobelieve #ideas #suratcity #gujju #gujjupost

આદર..!!

આપો એથી બમણો મળે પરત,
આદર છે વ્યાજ સાથે મળે તરત.

-Ashok Vavadiya

*સારઃ- આદર કોઈને આપો તો વ્યાજ સાથે પરત મળશે.

@ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #morningthoughts #morningvibes #morningquotes #morningpost #tobelieve #ideas #suratcity #gujju #gujjupost
Ashok Vavadiya (@ashokvavadiya) 's Twitter Profile Photo

સમજદાર..!! મનપસંદ મળે એ નસીબદાર,પણ- મનને પસંદ બનાવે એ સમજદાર. -Ashok Vavadiya *સારઃ-મળી જાય એ નસીબદાર,બનાવે એ સમજદાર. @ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #morningthoughts #morningvibes #morningquotes #morningpost #tobelieve #ideas #suratcity #gujju #gujjupost

સમજદાર..!!

મનપસંદ મળે એ નસીબદાર,પણ-
મનને પસંદ બનાવે એ સમજદાર.

-Ashok Vavadiya

*સારઃ-મળી જાય એ નસીબદાર,બનાવે એ સમજદાર.

@ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #morningthoughts #morningvibes #morningquotes #morningpost #tobelieve #ideas #suratcity #gujju #gujjupost
Ashok Vavadiya (@ashokvavadiya) 's Twitter Profile Photo

અસ્તિત્વ..!! જેના સ્મરણ માત્રથી શ્વાસ ચાલે, યાર કહો તો અસ્તિત્વ આવે. -Ashok Vavadiya *સારઃ- અસ્તિત્વ કહો તો યાર આવે ને યારથી જ પૂરું અસ્તિત્વ. @ashokvavadiya_official #ashokvavadiya #person #rise #sunrise #friendship #friend

અસ્તિત્વ..!!

જેના સ્મરણ માત્રથી શ્વાસ ચાલે,
યાર કહો તો અસ્તિત્વ આવે.

-Ashok Vavadiya

*સારઃ- અસ્તિત્વ કહો તો યાર આવે ને યારથી જ પૂરું અસ્તિત્વ.

@ashokvavadiya_official #ashokvavadiya #person #rise  #sunrise #friendship  #friend
Ashok Vavadiya (@ashokvavadiya) 's Twitter Profile Photo

સાબિતી..!! સાબિતી માટે અમૂલ્ય સમય વેડફવા કરતા, સત્ય સાથે રહેવું આપોઆપ સાબિત થઈ જશે. -Ashok Vavadiya *સારઃ- સત્ય સાથે હશો તો એને સાબિત થવાની જરૂરત નથી એ આપોઆપ સાબિત થશે. @ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #morningthoughts #morningvibes #morningquotes #morning

સાબિતી..!!

સાબિતી માટે અમૂલ્ય સમય વેડફવા કરતા,
સત્ય સાથે રહેવું આપોઆપ સાબિત થઈ જશે. 

-Ashok Vavadiya

*સારઃ- સત્ય સાથે હશો તો એને સાબિત થવાની જરૂરત નથી એ આપોઆપ સાબિત થશે.

@ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #morningthoughts #morningvibes #morningquotes #morning
Ashok Vavadiya (@ashokvavadiya) 's Twitter Profile Photo

પ્રતિજ્ઞા..!! જેમ શ્વાસ વગરનું શરીર નકામું, એમ પ્રયત્ન વગરની પ્રતિજ્ઞા નકામી. -Ashok Vavadiya *સારઃ- પ્રયત્ન કરવો હોય એની જ પ્રતિજ્ઞા. @ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #morningthoughts #morningvibes #morningquotes #morningpost #tobelieve #ideas #suratcity

પ્રતિજ્ઞા..!!

જેમ શ્વાસ વગરનું શરીર નકામું,
એમ પ્રયત્ન વગરની પ્રતિજ્ઞા નકામી. 

-Ashok Vavadiya

*સારઃ- પ્રયત્ન કરવો હોય એની જ પ્રતિજ્ઞા.

@ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #morningthoughts #morningvibes #morningquotes #morningpost #tobelieve #ideas #suratcity
Ashok Vavadiya (@ashokvavadiya) 's Twitter Profile Photo

વિચાર..!! લોકો શું વિચારશે એ વિચારવાનું બંધ થાશે, પછી તમે શું વિચારો છો એ જરૂર થાશે. -Ashok Vavadiya *સારઃ- લોકોના વિચાર પર ચાલવાનું બંધ કર્યા પછી બચતો હોય છે માત્ર પોતિકો વિચાર. @ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #morningthoughts #morningvibes #morningquotes

વિચાર..!!

લોકો શું વિચારશે એ વિચારવાનું બંધ થાશે,
પછી તમે શું વિચારો છો એ જરૂર થાશે.

-Ashok Vavadiya

*સારઃ- લોકોના વિચાર પર ચાલવાનું બંધ કર્યા પછી બચતો હોય છે માત્ર પોતિકો વિચાર.

@ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #morningthoughts #morningvibes #morningquotes
Ashok Vavadiya (@ashokvavadiya) 's Twitter Profile Photo

સમય..!! સમયનો વ્યય જરૂર બચાવી શકો, સમયને વ્યતીત થતા ક્યારેય નહીં. -Ashok Vavadiya *સારઃ- સમયની ગોઠવણ શક્ય છે,સમયને પકડી ના શકો. @ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #eveningthoughts #eveningvibes #eveningpoem #eveningpost #tobelieve #ideas #suratcity #gujju

સમય..!!

સમયનો વ્યય જરૂર બચાવી શકો,
સમયને વ્યતીત થતા ક્યારેય નહીં.

-Ashok Vavadiya 

*સારઃ- સમયની ગોઠવણ શક્ય છે,સમયને પકડી ના શકો.

@ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #eveningthoughts #eveningvibes #eveningpoem #eveningpost #tobelieve #ideas #suratcity #gujju
Ashok Vavadiya (@ashokvavadiya) 's Twitter Profile Photo

ખૂબી અને ખામી..!! અપનાવવા માટે ખૂબી ઓ ઓછી પડે, ગુમાવવા માટે ખામી એકલી પૂરતી છે. -Ashok Vavadiya *સારઃ- માણસ છે, માણસનું મન કળવું બોવ અઘરું છે. @ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #morningthoughts #morningvibes #morningquotes #morningpost #tobelieve #ideas

ખૂબી અને ખામી..!!

અપનાવવા માટે ખૂબી ઓ ઓછી પડે,
ગુમાવવા માટે ખામી એકલી પૂરતી છે.

-Ashok Vavadiya 

*સારઃ- માણસ છે, માણસનું મન કળવું બોવ અઘરું છે.

@ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #morningthoughts #morningvibes #morningquotes #morningpost #tobelieve #ideas
Ashok Vavadiya (@ashokvavadiya) 's Twitter Profile Photo

ગુણ અવગુણ..!! ગેરહાજર હોઈએ ત્યાં, આપણા ગુણ અવગુણ હાજર હોય છે. -Ashok Vavadiya *સારઃ- તમે નથી ત્યાં તમારા ગુણ કે અવગુણ તમારી હાજરી પૂરાવે છે. @ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #eveningthoughts #eveningvibes #eveningpoem #eveningpost #tobelieve #ideas #surat

ગુણ અવગુણ..!!

ગેરહાજર હોઈએ ત્યાં,
આપણા ગુણ અવગુણ હાજર હોય છે.

-Ashok Vavadiya 

*સારઃ- તમે નથી ત્યાં તમારા ગુણ કે અવગુણ તમારી હાજરી પૂરાવે છે.

@ashokvavadiya_official #ashokvavadiya #shabdakunja #eveningthoughts #eveningvibes #eveningpoem #eveningpost #tobelieve #ideas #surat
Ashok Vavadiya (@ashokvavadiya) 's Twitter Profile Photo

દર્દને પણ ધરાર જીવ્યો છું, ને ખુશી શાનદાર જીવ્યો છું. પી રહ્યું છે મને સતત જીવન, હુંય પી પી ચિકાર જીવ્યો છું. આવતા જન્મે તો જમા મળશે.! આ જનમ બસ ઉધાર જીવ્યો છું. જ્યાં મળી ત્યાં વસંતને ભેટ્યો, હર વસંત પુરબહાર જીવ્યો છું. હર ઘડી હર પડાવ પર ‘રોચક’, જીત જીવ્યો છું,હાર જીવ્યો છું.

દર્દને પણ ધરાર જીવ્યો છું,
ને ખુશી શાનદાર જીવ્યો છું.

પી રહ્યું છે મને સતત જીવન,
હુંય પી પી ચિકાર જીવ્યો છું.

આવતા જન્મે તો જમા મળશે.!
આ જનમ બસ ઉધાર જીવ્યો છું.

જ્યાં મળી ત્યાં વસંતને ભેટ્યો,
હર વસંત પુરબહાર જીવ્યો છું.

હર ઘડી હર પડાવ પર ‘રોચક’,
જીત જીવ્યો છું,હાર જીવ્યો છું.
Ashok Vavadiya (@ashokvavadiya) 's Twitter Profile Photo

સૌ ચહે સ્મિત,સ્મિત કોમન છે, સ્મિત પર સૌની પ્રિત કોમન છે. પોતપોતે સૌ જોઈને ચાલે- ધર્મ જો હોય,હિત કોમન છે. આ તો હારી ગયાનું મંથન છે, જાય જો જીતી,જીત કોમન છે. દેશ,ભાષા,પરંપરા છે જુદી, નીભવાની સૌ રીત કોમન છે. એક નવું ઘર બનાવવાનું છે, શું નવું જોઈ.?ભીંત કોમન છે. -અશોક વાવડીયા

સૌ ચહે સ્મિત,સ્મિત કોમન છે,
સ્મિત પર સૌની પ્રિત કોમન છે.

પોતપોતે સૌ જોઈને ચાલે-
ધર્મ જો હોય,હિત કોમન છે.

આ તો હારી ગયાનું મંથન છે,
જાય જો જીતી,જીત કોમન છે.

દેશ,ભાષા,પરંપરા છે જુદી,
નીભવાની સૌ રીત કોમન છે.

એક નવું ઘર બનાવવાનું છે,
શું નવું જોઈ.?ભીંત કોમન છે.

-અશોક વાવડીયા