
CSC DC ARVALLI ARPANKUMAR
@arpankumarb
Education District Consultant (PMGDISHA) CSC e- Governance Service India Limited CSC District Coordinator Arvalli
ID: 878196686685741057
23-06-2017 10:23:01
2,2K Tweet
1,1K Followers
1,1K Following

જળ, જંગલ, જમીનના રક્ષક અને પ્રકૃતિ પ્રેમી સૌ આદિવાસી ભાઈ-બહેનોને વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભકામનાઓ…@ Info Aravalli GoG CSCeGov ACB Gujarat CSC Gujarat CSC DM ARVALLI MIHIR PANCHAL KAUSHAL SONI @CollectorArvali


અરવલ્લીમાં ભારે વરસાદ ની આગાહીને પગલે બાયડ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલ પાણી વાળા સ્થળોએ કામગીરી હાથ ધરવામાં આવી @CollectorArvali Bhikhusinhji Parmar CMO Gujarat DDO Arvalli Modasa Gujarat Information RAC ARVALLI









जीवन बीमा आपके परिवार को फाइनेंसियल सुरक्षा देने में मदद करता है. आज ही नजदीकी सीएससी केंद्र जाएं और जीवन बीमा करवाएं. सभी वीएलई इन्श्योरेन्स के बारे में जागरूकता फैलाएं और अधिकतम नागरिकों को पंजीकृत करें. अधिक जानकारी के लिए 9560280777 पर कॉल करें या हमें [email protected]

ડિસ્ટ્રિક્ટ સ્કિલ કમિટીની બેઠક અંતર્ગત PM વિશ્વકર્મા,નલ સે જલ મિત્ર, PM સૂર્ય ઘર મફત વીજળી, MBKVY, સંકલ્પ યોજના, ડ્રોન કૉર્સ, શોર્ટ ટર્મ કૉર્સ, ઈન્ડસ્ટ્રીયલ ટેક.ડિમાન્ડ તાલીમ વિષયક બાબતે ચર્ચા તેમજ સમયાનુસાર નવીન કોર્ષ શરૂ કરવા અર્થે ચર્ચા કરવામાં આવી. CMO Gujarat Labour,Skill Development and Employment Department


External Affairs Minister, Shri Dr. S. Jaishankar inaugurated the e-Migrate V2.0 web portal and mobile app. The portal features a feedback system and integrates with CSCs. #eMigrate #DigitalIndia #DigitalInclusion #ExternalAffairs #SJaishankar #CSC #RuralEmpowerment


માન. સાસંદ સભ્યશ્રી Shobhanaben Mahendrasinh Baraiya હસ્તે પાલનપુર તા.મોડાસા, ગડાદર તા.ભિલોડામાં સ્વામિત્વ યોજના અંતર્ગત ૨ ગામના પ્રોપર્ટી કાર્ડનું વિતરણ તથા જિ.સમાજ કલ્યાણ શાખા દ્વારા કુંવરબાઈનું મામેરું યોજનાના લાભાર્થીને મંજૂરી આદેશનું વિતરણ કરવામાં આવ્યું. CMO Gujarat Revenue Dep. Gujarat


માન. મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ ની ૫૦૦૦ જગ્યાઓ, ધોરણ ૬ થી ૮ ની ૭૦૦૦જગ્યાઓ અને અન્ય માધ્યમની ૧૮૫૨ જગ્યાઓ એમ કુલ ૧૩૮૫૨ જગ્યાઓ ભરવા વિધાસહાયક ભરતીની જાહેરાત આપવામાં આવેલ.



તમારું આધારકાર્ડ કઢાવ્યાને દસ વર્ષ પુરા થઈ ગયા હોય તો તેને નજીકના આધાર સેન્ટર પર જઈને ઓળખના પુરાવા તથા રહેઠાણના પુરાવા આપીને ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા જરૂરી છે.જો તમારા પુરાવાઓમાં કોઈ ફેરફાર ન હોય તો તમે UIDAIની વેબસાઈટ પરથી તા.૧૪/૦૬/૨૫ સુધી વિનામૂલ્ય કરાવી શકો છો.Collector & District Magistrate, Arvalli

ગુજરાતના તમામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કોર્ડીનેટર માટે ટ્રેનિંગ પ્રોગ્રામ... CMO Gujarat, Collector & District Magistrate, Arvalli, DDO Arvalli Modasa, DSTIndia, Narottam Sahoo, Poonam, DEO,Arvalli, Dpeoarvalli
