Shailesh Parmar 🇮🇳 (@5haileshparmar) 's Twitter Profile
Shailesh Parmar 🇮🇳

@5haileshparmar

sysnet technologies pvt Ltd

ID: 1183340994722287617

calendar_today13-10-2019 11:18:01

440 Tweet

585 Followers

939 Following

Shailesh Parmar 🇮🇳 (@5haileshparmar) 's Twitter Profile Photo

મે કહ્યું નરમાશથી મારુ હ્રદય લેશો ભલા, ગર્વથી એણે કહ્યું ના કોઇ પણ ભાવે નહીં. - હરજી લવજી દામાણી ' શયદા'

Shailesh Parmar 🇮🇳 (@5haileshparmar) 's Twitter Profile Photo

મેડિકલ ગાઈડલાઈન મુજબ, જો ભારતના 135 કરોડ લોકો, એકબીજાથી 6 ફૂટનું અંતર જાળવવા લાગે તો, 25 કરોડ લોકો પાકિસ્તાનમાં, 2 કરોડ લોકો અફઘાનિસ્તાનમાં, 15 કરોડ લોકો બાંગ્લાદેશમાં, અને 6 કરોડ લોકો શ્રીલંકા પહોંચી જસે - એક ચિંતિત તલાટી

Shailesh Parmar 🇮🇳 (@5haileshparmar) 's Twitter Profile Photo

આજ ગગન થી ચંદન ઢોળાય રે… સૈયર મને આસો ના ભણકારા થાય… કોઈ આવતું ક્ષિતિજ થી પરખાય રે આછા આછા ચાંદની ના ચમકારા થાય… #Navratri2024

Mamta padhiyar (@mamtapadhiyar4) 's Twitter Profile Photo

જિનકે મિજાજ દુનિયા સે અલગ હોતે હૈ મહફિલો મેં ચર્ચે ઉનકે ગજબ હોતે હૈ.... #મમતા_ની_મહેફીલ કરો શાયરી હવે તમારી કોમેન્ટ ને લગતી હું શાયરી બનાવીશ ..... Mansi Patel Ankit Patel🇮🇳 Kaushik jayesh tarsariya T!કીટ M@$T£₹ ऐश्वत Ashokkumar Dasharath Chaudhary

Shailesh Parmar 🇮🇳 (@5haileshparmar) 's Twitter Profile Photo

એને નવરાત્રી ગમે છે અને મને એ નવરાત્રી રમતી હોય એ ગમે છે, એ મન મુકી ને રમે છે પણ અફસોસ એ મને મુકી ને રમે છે... #Navratri2024

Shailesh Parmar 🇮🇳 (@5haileshparmar) 's Twitter Profile Photo

If you want to walk fast, walk alone But if you want to walk far, walk together - Ratan Tata દેશે તેનુ સાચુ રતન ખોઇ દીધુ.

If you want to walk fast, walk alone 
But if you want to walk far, walk together                       - Ratan Tata

દેશે તેનુ સાચુ રતન ખોઇ દીધુ.
Shailesh Parmar 🇮🇳 (@5haileshparmar) 's Twitter Profile Photo

કોઇ એમજ પહેલુ મકાન ના મુકીદે, બીજુ મકાન જોઇ જ રાખ્યુ હોય... સમજાય તેને વંદન

Shailesh Parmar 🇮🇳 (@5haileshparmar) 's Twitter Profile Photo

दशहरे में जलता रावण एक बात पूछता है... सच बता क्या यहां कोई राम भी खड़ा है !!! #HappyDussehra

Shailesh Parmar 🇮🇳 (@5haileshparmar) 's Twitter Profile Photo

मे मरने को तैयार हु लेकिन..... ऐसी कोइ वजह नही है जिसके लिए मे मारने को तैयार हु। #Dussehra2024

Shailesh Parmar 🇮🇳 (@5haileshparmar) 's Twitter Profile Photo

सिर्फ़ मात्राओं का फ़र्क है वरना दुनिया भर के लोग इन्हीं ,4, शब्दों से परेशान हैं 1 बाबा 2 बेबी 3 बीबी 4 बाबू 🤣

Mamta padhiyar (@mamtapadhiyar4) 's Twitter Profile Photo

બાળવા માટે બધા ઉતાવળ મા હતા એક માં જ હતી જે કફન સાચવીને બેઠી હતી... Quote and write one line about mother...

Shailesh Parmar 🇮🇳 (@5haileshparmar) 's Twitter Profile Photo

એક છોકરી છે,............... , , , , , , , જે બવ જ સુંદર છે.👌 , , , , , , , આટલુ ધ્યાનથી શુ વાંચે છે........ , , , , , ,' તુ' જ છે એ ❤❤❤❤❤❤