Kinjal (@12dec92) 's Twitter Profile
Kinjal

@12dec92

ID: 1918631520904114176

calendar_today03-05-2025 11:39:46

581 Tweet

204 Takipçi

67 Takip Edilen

Kinjal (@12dec92) 's Twitter Profile Photo

સેવા પણ કરવી અને જબરદસ્તી લોકો ને ભીખ પણ મંગાવી 🙄 આ વળી કેવું ..!!! #telegramgroups

Kinjal (@12dec92) 's Twitter Profile Photo

एक वहीं तो रंग पसंद हैं हमें, जो हमें देखकर तुम्हारा उड़ता हैं !! 😈

Kinjal (@12dec92) 's Twitter Profile Photo

એક સ્ત્રીના લીધે આખી સ્ત્રી જાતિ પર બોલવું કેટલું યોગ્ય ? #rajaraghuvanshi

Kinjal (@12dec92) 's Twitter Profile Photo

જેને જે એક્ષામ સાથે કઈ લેવા દેવા નથી અને એટલો અનુભવ પણ નથી તોય ફાંકા મારીને સલાહ આપવી જરૂરી છે ? 🙄😐#revenue_talati હું એડમીન તો મને બધું આવડે એમ ? એક પ્રિ તો નીકળતી ના હોઈ ... હાયલા આવે છે ફુદ ફુદ કરતા 🙄

Kinjal (@12dec92) 's Twitter Profile Photo

અમદાવામાં થયેલ ગોઝારી પ્લેન દુર્ઘટના અત્યંત દુ:ખદ છે. આ ઘટનામાં પ્રભુ ચરણ પામેલ તમામ લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ અતિ દુઃખદ ઘડી સહન કરવાની શક્તિ આપે 🙏🏻ૐ શાંતિ #planecrash #vijayrupani #Ahmedabad

Kinjal (@12dec92) 's Twitter Profile Photo

Seriously???! 😟 Are you guys out of your fucking minds ? આવા સમયે તમારે એ પંચાતની જરૂર છે ? #jamawatupdate #planecrash #AhmedabadPlaneCrash

Kinjal (@12dec92) 's Twitter Profile Photo

ઘણી વખત એવું બને કે અચાનક બધું સરખું થતું જાય જે આપણે વિચાર્યું હોઈ કે ક્યારે આ બધું બદલશે .... અચાનક જ બધું બદલાય જાય ...બધી જ ભૂલો , અણસમજ એક બાજુ રહી જાય.... બસ આજ તો છે રાધારાની 🥰 હવે તમને કોઈ સાચા કહે ખોટા કોઈ ફર્ક નથી પડતો... રાધે રાધે 🙏🏻 #Radha #radharaani

Kinjal (@12dec92) 's Twitter Profile Photo

ઇન્કો કોઈ સમજાઓ યાર 🙄😒 બ્લેક બોક્સ orange કલરનું હોઈ 😫 અભણ છે સાવ #AhmedabadPlaneCrash #AhmedabadTragedy