Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile
Yash Chadotara (Dhyaan)

@yashchadotara

GujCinephile. Passionate about Film Making. Just Exploring Gujarati Cinema.

ID: 1475057091148664840

calendar_today26-12-2021 10:53:18

48 Tweet

33 Followers

147 Following

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

તારી થપ્પડને ગાલ આપું, આથી ઝાઝું શું વ્હાલ આપું..!! #Dhyaan #VagolaatiVatu

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

કયારેક અધુરું હોય છે, તો ક્યારેક મધુરુ હોય છે, તો પણ ગમતી વ્યક્તિનું જ સાનિધ્ય પામવું કેમ અઘરું હોય છે... #Dhyaan #VagolaatiVatu

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

એમ તો ઘણું બધું છે જે હું કહી શક્યો હોત તને, પણ તારું મારી લાગણીઓથી અજાણ હોવું, એજ બરાબર છે. #Dhyaan #VagolaatiVatu

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

પ્રેમ ની પહેલી મુલાકત માં પૂછ્યું 'તું એને કે શું ગમે તને ? બોલ તારે શું જોઈએ ? ઢળતી સાંજ, ચમકતો ચાંદ, વહેતી નદી, મંદ પવન, કડવી કોફી, ચાર લોકો જોવે તેવું આલિંગન... કે પછી "એક ગુલાબ અને તારી ગઝલ" ? એ કહે એટલું જ ને, કે બીજું કંઈ / શું ? - Adopted by Dhyaan

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

એક આંખ ના ઈશારા થી આખી મજલ સુધી, પ્રેમ એટલે ગુલાબ થી ગઝલ સુધી. #Dhyaan #VagolaatiVatu

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

કિરદાર મારો ખૂબ મજાનો નિકળ્યો, કોઈ મારું નહી ને હું બધાંનો નિકળ્યો. #Dhyaan #VagolaatiVatu

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

કંઈક ચોમાસા ને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણ માંથી બાદ રાધા, એને જિંદગી ભર એટલે તો શંખ ફૂક્યો, કે વાંસળી ફૂકે તો આવે યાદ રાધા. - મુકેશ જોશી

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

બદલાશે બધું જ તું બદલીશ તો, બદલાશે બદલાશે બદલાશે તું જો. Jay Bhatt

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

મારો અભાવ મોરલાની માફક ટહુંકશે, ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ. #અજ્ઞાત

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

"પ્રેમ ને પામી લેવા કરતાં માણી લેવો." ક્યારેક ક્યારેક અધૂરું પણ મધુરું હોય છે, જેની જે તે સમયે ખબર ન પડે પણ આગળ જતાં એજ કામ લાગે છે. #DhyaanNiVaato

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

મને મારું એકાંત બહુ વહાલું છે, કેમ કે ત્યાં મહત્વ બસ મારું છે. #Dhyaan #VagolaatiVatu

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી તો શું? ખૂણો ખાલી જ છે, થોડાક પુસ્તકો ગોઠવી નાખો. - ભાવિન ગોપાણી #૨૩_એપ્રિલ_વિશ્વ_પુસ્તક_દિન

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

વકતા છે સૌ કથા નાં, શ્રોતા ક્યાં થી લાવશો વ્યથા નાં....? #CultivateByDhyaan

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

ઓછામાં ઓછો પ્રેમ એ મિત્રતા સમાન છે, અને વધુમાં વધુ મિત્રતા પ્રેમ સમાન છે. ! #AdoptedByDhyaan

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

મહામૂલી છે એ ક્ષણો જેમાં, એમને મન થાય, મને કંઈક કહેવાનું. #Dhyaan #VagolaatiVatu

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

શબ્દો રટુ સતત કે રાહુ માત્ર મૌન ભેર એક જ થવાનો અર્થ હવે, "પ્રેમ પ્રેમ પ્રેમ" Milind Gadhavi

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

હું ક્યાં કહું છું કે તમે મને ચાહો, ખાલી મને ચાહવા દો તોય ઘણું છે. #Dhyaan #VagolaatiVatu

Yash Chadotara (Dhyaan) (@yashchadotara) 's Twitter Profile Photo

તમારા જેવા મિત્રો મારી મુડી છે, આના થી વધારે કઇ વાત રુડી છે. #Dhyaan #VagolaatuVatu