District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profileg
District Election Officer Vadodara

@DEOVADODARA

District Election Officer, Vadodara.

ID:828557315573850112

calendar_today06-02-2017 10:53:52

1,4K Tweet

1,1K Takipçi

22 Takip Edilen

Follow People
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બીજલ શાહે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જણાવ્યું હતું કે, વડોદરા લોકસભા બેઠક પર આજે શાંતિપૂર્ણ માહોલમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું.

Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Collector & DM Vadodara
DDO Vadodara
District Election Officer Vadodara

account_circle
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

પ્રથમ વખત મતદાન કરતા રોહને કહ્યું 'ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ' ,વડોદરા લોકસભા બેઠક શ્રેયસ સ્કૂલ માંજલપુર ખાતે પ્રથમ વખત મતદાન કરવા માટે યુવા મતદારોનો પણ ખૂબ ક્રેઝ જોવા મળ્યો હતો.
Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Collector & DM Vadodara
DDO Vadodara
District Election Officer Vadodara

પ્રથમ વખત મતદાન કરતા રોહને કહ્યું 'ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ' ,વડોદરા લોકસભા બેઠક શ્રેયસ સ્કૂલ માંજલપુર ખાતે પ્રથમ વખત મતદાન કરવા માટે યુવા મતદારોનો પણ ખૂબ ક્રેઝ જોવા મળ્યો હતો. @ECISVEEP @CEOGujarat @CollectorVad @ddo_vadodara @DEOVADODARA
account_circle
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

'જાગૃત મતદાર, ચોક્કસ કરશે મતદાન'- ધ્યાન પટેલ,લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે વડોદરા મધર્સ સ્કૂલ ખાતે દિવ્યાંગ મતદાન મથકોમાં યુવા મતદારોનો ઉત્સાહ અદ્વિતીય હતો.

Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Collector & DM Vadodara
DDO Vadodara
District Election Officer Vadodara

'જાગૃત મતદાર, ચોક્કસ કરશે મતદાન'- ધ્યાન પટેલ,લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે વડોદરા મધર્સ સ્કૂલ ખાતે દિવ્યાંગ મતદાન મથકોમાં યુવા મતદારોનો ઉત્સાહ અદ્વિતીય હતો. @ECISVEEP @CEOGujarat @CollectorVad @ddo_vadodara @DEOVADODARA
account_circle
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

શહેરના બરાનપુરા વિસ્તારમાં વસવાટ કરતા વ્યંઢળ સમાજના મતદારોએ સમાજના અગ્રણી અંજુકુંવરબા (અંજુ માસી)ની આગેવાનીમાં ઢોલ નગારા સાથે ભારતી હાઈસ્કુલ ખાતેના મતદાન મથક ખાતે મતદાન કરી અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી.
Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Collector & DM Vadodara
DDO Vadodara
District Election Officer Vadodara

account_circle
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ચૂંટણી નિરીક્ષક શ્રી જી.જગદિશા અને પોલીસ નિરીક્ષક શ્રી નિવેદિતા કુમારે શહેરના શ્રેયસ વિદ્યાલયના મતદાન મથકની મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.
Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Collector & DM Vadodara
DDO Vadodara
District Election Officer Vadodara

ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ચૂંટણી નિરીક્ષક શ્રી જી.જગદિશા અને પોલીસ નિરીક્ષક શ્રી નિવેદિતા કુમારે શહેરના શ્રેયસ વિદ્યાલયના મતદાન મથકની મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. @ECISVEEP @CEOGujarat @CollectorVad @ddo_vadodara @DEOVADODARA
account_circle
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

શહેરના બરાનપુરા વિસ્તારમાં વસવાટ કરતા વ્યંઢળ સમાજના મતદારોએ સમાજના અગ્રણી અંજુકુંવરબા (અંજુ માસી)ની આગેવાનીમાં ઢોલ નગારા સાથે ભારતી હાઈસ્કુલ ખાતેના મતદાન મથક ખાતે મતદાન કરી અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી
Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Collector & DM Vadodara
DDO Vadodara
District Election Officer Vadodara

શહેરના બરાનપુરા વિસ્તારમાં વસવાટ કરતા વ્યંઢળ સમાજના મતદારોએ સમાજના અગ્રણી અંજુકુંવરબા (અંજુ માસી)ની આગેવાનીમાં ઢોલ નગારા સાથે ભારતી હાઈસ્કુલ ખાતેના મતદાન મથક ખાતે મતદાન કરી અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી @ECISVEEP @CEOGujarat @CollectorVad @ddo_vadodara @DEOVADODARA
account_circle
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

તાપમાનના વધતા પારા સાથે મતદાનની ટકાવારીનો પારો વધારતા વડોદરા ગ્રામ્ય વિસ્તારના જાગૃત મતદારો.
Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Collector & DM Vadodara
DDO Vadodara
District Election Officer Vadodara

તાપમાનના વધતા પારા સાથે મતદાનની ટકાવારીનો પારો વધારતા વડોદરા ગ્રામ્ય વિસ્તારના જાગૃત મતદારો. @ECISVEEP @CEOGujarat @CollectorVad @ddo_vadodara @DEOVADODARA
account_circle
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

આજનો દિવસ લોકશાહીનું ઋણ અદા કરવાનો દિવસ, આળસ કેમની આવે? : મહિલા મતદાર વિલાસબેન પરમાર
Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Collector & DM Vadodara
DDO Vadodara
District Election Officer Vadodara

આજનો દિવસ લોકશાહીનું ઋણ અદા કરવાનો દિવસ, આળસ કેમની આવે? : મહિલા મતદાર વિલાસબેન પરમાર @ECISVEEP @CEOGujarat @CollectorVad @ddo_vadodara @DEOVADODARA
account_circle