Viru Barad(@ViruBarad2) 's Twitter Profile Photo

એક બાજુ સરકાર પોષણ માહ ની ઉજવણી કરે છે અને એકબાજુ ગ્રાન્ટ નથી સમજાયું નહીં

એક બાજુ સરકાર પોષણ માહ ની ઉજવણી કરે છે અને એકબાજુ ગ્રાન્ટ નથી સમજાયું નહીં
account_circle
Tulika India(@Tulika4India) 's Twitter Profile Photo

કેન્દ્ર સરકાર ઇટાલી થી દહેજ માં આવેલા પૈસા ની ગ્રાન્ટ નથી આપતી. ગુજરાત નો નાગરિક Rs14,000 નો ટેક્સ ભરે છે કેન્દ્ર ને

કેન્દ્ર સરકાર ઇટાલી થી દહેજ માં આવેલા પૈસા ની ગ્રાન્ટ નથી આપતી. ગુજરાત નો નાગરિક Rs14,000 નો ટેક્સ ભરે છે કેન્દ્ર ને
account_circle
Vijay Baraiya(@VijayBa93861463) 's Twitter Profile Photo

આ છે નૈપ ગામમા પંચાયત દ્વારા પાંચ વર્ષ ના કામ ભાજપ ની સામે રહી ને કરેલા કામ અને ધારાસભ્ય અને સંસદ સભ્ય ની એક પણ ગ્રાન્ટ નથી આપી એટલે નૈપ ગામ ને વિનંતી કે ભાજપ પ્રેરીત પેનલ ને મત આપતા પહેલા વિચાર જો

Bharat Patel(@BspatidarPatel) 's Twitter Profile Photo

MLA. LANKESH દસ વર્ષથી મોદી સાહેબને છોડી દરેક ભાજપી ઉમેદવાર 'મોદીના નામે મત માંગે છે તે તેના કામ ક્યાંથી ગણાવી શકે? મોટાભાગના સંસદ સભ્યોએ પોતાને મળતી સંપૂર્ણ ગ્રાન્ટ નથી વાપરી, કારણ કે તેઓ 'કામ'થી નહિ પરંતુ 'નામ'થી જીતવાનો વિશ્વાસ ધરાવે છે!

account_circle
CHAUDHARI HARESHBHAI(@CHAUDHA06089138) 's Twitter Profile Photo

Dr. Kuber Dindor (Modi Ka Parivar) 10,500 રૂપિયા આપવા ગ્રાન્ટ નથી. જ્ઞાન સહાયકમાં તો 21000,24000 અને 26000 આપવા માંગો છો ત્યારે શું કરશે રાજ્ય સરકાર એના કરતા કાયમી શિક્ષકની ભરતી કરો જ્ઞાન સહાયક રદ કરો.

@kuberdindor 10,500 રૂપિયા આપવા ગ્રાન્ટ નથી. જ્ઞાન સહાયકમાં તો 21000,24000 અને 26000 આપવા માંગો છો ત્યારે શું કરશે રાજ્ય સરકાર એના કરતા કાયમી શિક્ષકની ભરતી કરો જ્ઞાન સહાયક રદ કરો.
account_circle
Rajendra Patel(@Rajendr24862256) 's Twitter Profile Photo

કર્મચારીઓના પ્રશ્નો અને હિતની વાત આવે ત્યારે ગ્રાન્ટ નથી સાતમા પગાર પંચ પ્રમાણે ચુકવણી અરિયસ જૂની પેન્શન યોજના માટે કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ નથી સરકાર પાસે પણ mla mate બહુમાળી બિલ્ડીંગ બનાવવાની ગ્રાન્ટ છે.

#pmo 
#एक_माँग_वेतनमान
#OPS
account_circle
siddharth parmar(@SahebRath) 's Twitter Profile Photo

23/02/2022ના રોજ જાહેરાત છતાં હજુ પ્રાયવેટ યુનિવર્સિટીઓમાં નોન FRC અભ્યાસક્રમોમાં 50% વિદ્યાર્થીઓ સ્કોલરશીપનો લાભ મળ્યો છે. હજુ સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ વંચિત છે. પૂછવામાં આવે તો કહે ' '
CMO Gujarat
Jitu Vaghani (मोदी का परिवार)
Pradip Parmar (Modi Ka Parivar)
@drpradyuman01

23/02/2022ના રોજ જાહેરાત છતાં હજુ પ્રાયવેટ યુનિવર્સિટીઓમાં નોન FRC અભ્યાસક્રમોમાં 50% વિદ્યાર્થીઓ સ્કોલરશીપનો લાભ મળ્યો છે. હજુ સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ વંચિત છે. પૂછવામાં આવે તો કહે ' #ગ્રાન્ટ_નથી '
@CMOGuj
@jitu_vaghani
@pradipparmarguj
@drpradyuman01
account_circle
Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

કરોડો રૂપિયાનો ધુમાડો કરીને સરકારી તાયફાઓ કરતી ભાજપ તેમના જ પક્ષના કોર્પોરેટરોને ગ્રાન્ટ નથી આપી રહી તો વિચારો કે, વિપક્ષના કોર્પોરેટરોને આ ભાજપ કેટલું હેરાન કરતી હશે? પરંતુ કોંગ્રેસ હંમેશા પ્રજા માટે લડયું છે. અને આગળ પણ અમે પ્રજા માટે કામ કરતા રહીશું.

NIK(@NIKULBHATT4) 's Twitter Profile Photo

Collector Surat Bhupendra Patel (Modi Ka Parivar) C R Paatil (Modi Ka Parivar) કોણ કરશે અને કોણ જોશે ...કે આ મારી હદ માં નથી, કે આ અમારા માં ના લાગે કે આ માટે કોઈ ગ્રાન્ટ નથી, કે જોગવાઇ નથી. તૉ શું આ ભારત દેશ ના ભાગ માં નથી આવતું..?

@collectorsurat @Bhupendrapbjp @CRPaatil કોણ કરશે અને કોણ જોશે ...કે આ મારી હદ માં નથી, કે આ અમારા માં ના લાગે કે આ માટે કોઈ ગ્રાન્ટ નથી, કે જોગવાઇ નથી. તૉ શું આ ભારત દેશ ના ભાગ માં નથી આવતું..?
account_circle
prof Rajendra jadav -Ahmedabad(@rajendrajadav1) 's Twitter Profile Photo

રાજ્યના અધ્યાપકોને પ્રમોશનથી અને સાતમા પગાર પંચ થી વંચિત રાખી શિક્ષણ વિભાગ દ્વારા એવી જાહેરાત કરવામાં આવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ન આવવાને કારણે આમ થઈ રહ્યું છે..શું કેન્દ્ર સરકાર ગુજરાતના માત્ર શિક્ષણ વિભાગને જ ગ્રાન્ટ નથી આપતી?
Vijay Rupani (Modi Ka Parivar)
Bhupendrasinh Chudasama (मोदी का परिवार)

account_circle
Morbi Update(@MorbiUpdate) 's Twitter Profile Photo

કરોડોના ખર્ચે તાયફા કરતી ભાજપ સરકારના બાબુઓ કહે છે કોમ્પ્યુટર માટે ગ્રાન્ટ નથી : કોંગ્રેસ ift.tt/2zduepr

કરોડોના ખર્ચે તાયફા કરતી ભાજપ સરકારના બાબુઓ કહે છે કોમ્પ્યુટર માટે ગ્રાન્ટ નથી : કોંગ્રેસ ift.tt/2zduepr
account_circle
Our_mahisagar(@OMahisagar) 's Twitter Profile Photo

@PmjayDpc District Election Officer & Collector Mahisagar DDO MAHISAGAR મહિસાગર જિલ્લામાં બહુ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવે છે પણ ચોક્કસ પણે તે અમલમાં આવે છે કે કેમ તેની તપાસ થતી નથી કેમ ??
લુણાવાડાની હોસ્પિટલમાં કોઈપણ કાર્ડ થી દવા કરવા જતાં તેને પાછો ધકેલાઈ છે અને કહે કે ગ્રાન્ટ નથી મળતી. તો આ બધી યોજનાઓનો શું લાભ ??? જવાબ આપવા વિનંતી

@PmjayDpc @collectormahi @DDOMAHISAGAR મહિસાગર જિલ્લામાં બહુ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવે છે પણ ચોક્કસ પણે તે અમલમાં આવે છે કે કેમ તેની તપાસ થતી નથી કેમ ??
લુણાવાડાની હોસ્પિટલમાં કોઈપણ કાર્ડ થી દવા કરવા જતાં તેને પાછો ધકેલાઈ છે અને કહે કે ગ્રાન્ટ નથી મળતી. તો આ બધી યોજનાઓનો શું લાભ ??? જવાબ આપવા વિનંતી
account_circle
Zubin Ashara (Modi ka Parivar)(@zubinashara) 's Twitter Profile Photo

કેન્દ્ર સરકાર ઇટાલી થી દહેજ માં આવેલા પૈસા ની ગ્રાન્ટ નથી આપતી. ગુજરાત નો નાગરિક Rs14,000 નો ટેક્સ ભરે છે કેન્દ્ર ને

કેન્દ્ર સરકાર ઇટાલી થી દહેજ માં આવેલા પૈસા ની ગ્રાન્ટ નથી આપતી. ગુજરાત નો નાગરિક Rs14,000 નો ટેક્સ ભરે છે કેન્દ્ર ને
account_circle
Hashmukh Dalvadi(@HashmukhDalvadi) 's Twitter Profile Photo

CMO Gujarat Ahmedabad Collector PMO India Pankaj Kumar Prant Officer & ERO 39 Viramgam આટલા કટકા ઓલે એમ કહે છે કે અમારી પાસે ગ્રાન્ટ નથી તો ઝડપી મદદ કરવા માટે વીંનટી.

@CMOGuj @CollectorAhd @PMOIndia @pkumarias @Prant_vgam આટલા કટકા ઓલે એમ કહે છે કે અમારી પાસે ગ્રાન્ટ નથી તો ઝડપી મદદ કરવા માટે વીંનટી.
account_circle
દેશગુજરાત ગુજરાતી(@DeshGujaratG) 's Twitter Profile Photo

ગુજરાત સરકારે સાણંદ પ્લાન્ટના ટેક્સ સામે લોન આપી હતી; જેની ચુકવણી કરાય છે, તે ગ્રાન્ટ નથી: ટાટા મોટર્સ g.deshgujarat.com/gujarat-govt-g… 2017

ગુજરાત સરકારે સાણંદ પ્લાન્ટના ટેક્સ સામે લોન આપી હતી; જેની ચુકવણી કરાય છે, તે ગ્રાન્ટ નથી: ટાટા મોટર્સ g.deshgujarat.com/gujarat-govt-g… #Tatamotors #Sanand #GovernmentOfGujarat #Gujarat #Gujarat2017
account_circle
Hashmukh Dalvadi(@HashmukhDalvadi) 's Twitter Profile Photo

Prant Officer & ERO 39 Viramgam CMO Gujarat Bhupendra Patel (Modi Ka Parivar) Lakhabhai - Ex.MLA Viramgam C R Paatil (Modi Ka Parivar) સાહેબ નમસ્તે. આટલા કટકા ઓલે એમ કહે છે કે અમારી પાસે ગ્રાન્ટ નથી. તો બને તો ઝડપી મદદ કરવા માટે વીંનટી..

@Prant_vgam @CMOGuj @Bhupendrapbjp @MlaViramgam @CRPaatil સાહેબ નમસ્તે. આટલા કટકા ઓલે એમ કહે છે કે અમારી પાસે ગ્રાન્ટ નથી. તો બને તો ઝડપી મદદ કરવા માટે વીંનટી..
account_circle
Mukesh Bavariya(@mukesh_bavariya) 's Twitter Profile Photo

જ્યારે મંત્રીશ્રીઓ/નેતાઓ આવવાનાં હોય ત્યારે રસ્તાઓ રાતોરાત કેમ બની જાય છે?🤔
આમ જનતા માટે તો મંજૂરી નથી મળતી, ગ્રાન્ટ નથી મળતી, આવા અનેક બહાના બનાવવામાં આવે છે. તો આજે તાત્કાલિક મંજૂરી અને ગ્રાન્ટ કેવી રીતે મળી ગઈ સાહેબ?
@MunjaparaDr Collector & District Magistrate, Morbi Mamlatdar Halvad Narendra Modi

જ્યારે મંત્રીશ્રીઓ/નેતાઓ આવવાનાં હોય ત્યારે રસ્તાઓ રાતોરાત કેમ બની જાય છે?🤔
આમ જનતા માટે તો મંજૂરી નથી મળતી, ગ્રાન્ટ નથી મળતી, આવા અનેક બહાના બનાવવામાં આવે છે. તો આજે તાત્કાલિક મંજૂરી અને ગ્રાન્ટ કેવી રીતે મળી ગઈ સાહેબ?
@MunjaparaDr @CollectorMorbi @HalvadMamlatdar @narendramodi
account_circle
વિદ્યા સહાયક માં 12500 ની ભરતી કરો(@SonaraJasmin) 's Twitter Profile Photo

ગુજરાત ની કરુણતા જોવ
લાખો રૂપિયાનો ધુમાડો ચૂંટણી થાય ગુજરાત શિક્ષકોની માં ભરતી ગ્રાન્ટ નથી...
પ્રવાસી જગ્યા શિક્ષકો ભરતી 10,000
કાયમી જગ્યા શિક્ષકો 3300
વાઘાણી સાહેબ આ વેદના સાંભળો....
Narendra Modi Bhupendra Patel (Modi Ka Parivar) Jitu Vaghani (मोदी का परिवार) Hardevsinh Vala Devanshi Joshi Janak sutariya

account_circle
Journalist Hitesh Songara(@HiteshsongaraJ1) 's Twitter Profile Photo

શું? આવી રીતે ભણશે ગુજરાત...
ગુજરાત વિદ્યાપીઠ પાસે પણ ગ્રાન્ટ નથી...
દર વર્ષે વિદ્યાપીઠના ખર્ચ યોજાતી પદયાત્રા આ વર્ષ વિદ્યાર્થીના સ્વખર્ચે યોજાશે...

CMO Gujarat PMO India Narendra Modi Rahul Gandhi Arvind Kejriwal VTV Gujarati News and Beyond ABP LIVE

શું? આવી રીતે ભણશે ગુજરાત...
ગુજરાત વિદ્યાપીઠ પાસે પણ ગ્રાન્ટ નથી...
દર વર્ષે વિદ્યાપીઠના ખર્ચ યોજાતી પદયાત્રા આ વર્ષ વિદ્યાર્થીના સ્વખર્ચે યોજાશે...
#BJPMLA #બીજેપી #AapGujarat #Congress 
@CMOGuj @PMOIndia @narendramodi @RahulGandhi @ArvindKejriwal @VtvGujarati @abplive
account_circle
DHARMESHKUMAR BHARDAVA(PRAJAPATI)(@DHARMESHKUMAR_7) 's Twitter Profile Photo

માનનીય સાંસદશ્રી Rajesh Chudasama(मोदी का परिवार) અમે પણ નાના દુકાનદાર છીએ અને એમાં પણ દિવ્યાંગ છે અમે અમારા વ્યવસાય ની જરૂરિયાત માટે તમને બે વર્ષથી વધારે સમય થી અરજી કરેલ છે તમારો સંપર્ક કરીએ છીએ તો તમે કહો છો કે ગ્રાન્ટ નથી મળી જ્યારે બીજા રાજ્યોમાં સાંસદ અને ધારાસભ્ય આવી અરજીનો નિકાલ કરે છે

માનનીય સાંસદશ્રી @rajeshchudasma અમે પણ નાના દુકાનદાર છીએ અને એમાં પણ દિવ્યાંગ છે અમે અમારા વ્યવસાય ની જરૂરિયાત માટે તમને બે વર્ષથી વધારે સમય થી અરજી કરેલ છે તમારો સંપર્ક કરીએ છીએ તો તમે કહો છો કે ગ્રાન્ટ નથી મળી જ્યારે બીજા રાજ્યોમાં સાંસદ અને ધારાસભ્ય આવી અરજીનો નિકાલ કરે છે
account_circle