Praveg TV(@PravegTv) 's Twitter Profile Photo

બાળપણમાં મિત્રો સાથે વિતાવેલી આવી ક્ષણો અને મસ્તી જ જીવનભર યાદ રહી જતી હોય છે.

Channel Memory Reels

account_circle
Praveg TV(@PravegTv) 's Twitter Profile Photo

ગરીબી નાની ઉંમરમાં જ બાળકોને જવાબદારીનો અહેસાસ કરાવી દે છે.

Channel Reels

account_circle
Praveg TV(@PravegTv) 's Twitter Profile Photo

આ વીડિયો જોયા બાદ માની જશો કે માનવતા હજુ મરી પરવારી નથી.

Channel Reels

account_circle
Praveg TV(@PravegTv) 's Twitter Profile Photo

આ મહાનુભાવ ચોટીનો આ રીતે રચનાત્મક ઉપયોગ કરીને ગરમીમાં દિમાગને ઠંડુ રાખે છે.

Channel Reels

account_circle
Praveg TV(@PravegTv) 's Twitter Profile Photo

આ ટેણીયાઓએ દેશી અંદાજમાં ડાન્સ કરીને આખી મહેફિલ લૂંટી લીધી.

Channel video Reels

account_circle
Praveg TV(@PravegTv) 's Twitter Profile Photo

મોબાઇલે પારિવારીક સબંધો પર હાવી ન થાય માટે મહિલાઓએ આવો રસ્તો અપનાવવા જોવો છે.

Channel Reels

account_circle
Praveg TV(@PravegTv) 's Twitter Profile Photo

ચેતવણી : આ ભાઇનું ગીત સાંભળીને તમારા ભેજાનું દહીં થઇ જશે!

Channel Reels

account_circle
Praveg TV(@PravegTv) 's Twitter Profile Photo

મદદ ભલે નાની થઇ શકે પરંતુ તે માટેની ભાવના બહુ અગત્યની બાબત છે.

Channel Reels

account_circle
Praveg TV(@PravegTv) 's Twitter Profile Photo

કોઈ પોતાની શક્તિને ઓળખી લે અને ડરને દૂર કરી દે તો આમ સાવજ સાથે પણ બાથ ભીડી શકે.

Channel Reels

account_circle
Praveg TV(@PravegTv) 's Twitter Profile Photo

યુવાનો કરોડોની કારમાં ઘાસચારો ભરીને ગાયને ચારો આપવા નિકળ્યા!

Channel Reels

account_circle
Praveg TV(@PravegTv) 's Twitter Profile Photo

જો બાળકોને ઘરમાં આવા સંસ્કાર આપવામાં આવતા હોય તો વડીલોએ ચિંતા કરવાની જરૂર નથી.

Channel Reels

account_circle
Praveg TV(@PravegTv) 's Twitter Profile Photo

જીવનમાં પોઝીટીવ કઇ રીતે રહી શકાય તે આમની પાસેથી શીખવા જેવું છે.

Channel Reels

account_circle